- ઉત્સવ
ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચના વળતાં પાણી?
-વિરલ રાઠોડ ના, ડેટાની સરળ પ્રાપ્યતા સામે આ સર્ચ એન્જિનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર…ચેટ GPT અને AI બધુ નહીં કરી શકે.ચેટ GPT અને AI કોઈ પણ જગ્યાએથી બધુ જ કરી શકે છે એવું ઘણા લોકો માની રહ્યા છે. ખાસ…
- ઉત્સવ
આજે આટલું જ: હું અસહમત થાઉં છું…
-શોભિત દેસાઈ જી હા, પાકિસ્તાનના આ તાયફાથી અને ભારતના, આંતરરાષ્ટ્રીય દબાણને કદાચ વશ થઈને યુદ્ધવિરામ માટે સહમત થવાના વલણ સાથે અસહમત થાઉં છું. લઘુબંધુ કુલદિપે બહુ સરસ વાત કરી હતી, જગજીતજી જ્યારે પકિસ્તાન જઈ આવ્યા ત્યારે કે પાકિસ્તાનનો ગૃહઉદ્યોગ, મુખ્ય…
- ભુજ
ડ્રોન હુમલાને લીધે કોરીક્રિકમાં ફસાયેલા 100 શ્રમિકને બીએસએફ અને વનવિભાગે ઉગાર્યા
ભુજઃ નાપાક પાકિસ્તાને કરેલા નિષ્ફ્ળ ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં હજુ પણ હાઈ એલર્ટ આપવામાં આવેલું છે, તેવામાં પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા સિરક્રીકને અડકીને આવેલા કોરીક્રીક વિસ્તારમાં ચેરિયાના વાવેતરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, જેના માટે આ સંવેદનશીલ વિસ્તારમાં ગયેલા…
- ઉત્સવ
ફોકસ પ્લસ: માઉન્ટ આબુ ગ્રીષ્મ ઉત્સવ: આદિવાસી રીત-રિવાજો ને લોકરંગી પરંપરાનું ફ્યુઝન
-ધીરજ બસાક રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં દર વર્ષે બુદ્ધ પૂર્ણિમાના સમયે ત્રણ દિવસીય ‘માઉન્ટ આબુ સમર ફેસ્ટિવલ’ આયોજિત કરવામાં આવે છે જેમાં લય અને તાલની રમઝટ બોલાવવામાં આવતી હોય છે. આ વર્ષે આ ફેસ્ટિવલનું આયોજન 10મી મેથી 12મી…
- ઉત્સવ
કેનવાસ : ટોળામાંથી ધણ થવામાં બહુ વાર લાગતી નથી! સંઘભાવનાનો જાદુ અનેરો છે
-અભિમન્યુ મોદી 2006 : સ્થળ આર્જેન્ટિનાનું પાટનગર બ્યૂનસ આયર્સ. આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશનની જગ્યા જ્યાં મેસી જેવા મહાન ખેલાડીએ ટ્રેનિંગ લીધી છે ત્યાં બીજે દિવસે જે અતિ મહત્ત્વની મેચ રમાવાની હતી તેની સ્ટ્રેટેજી ખેલાડીઓ વચ્ચે બંધ બારણે પ્લાન આઉટ થઇ રહી.…
- અમદાવાદ
અમદાવાદના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરા ઝડપાયા, પોલીસ ત્રાટકતાં જ ઉડી ગયા હોશ
અમદાવાદઃ શહેરના બોપલમાં દારૂની મહેફિલ માણતા 9 નબીરાઓ ઝડપાયા હતા. જેમાં એક યુવતિ પણ હતી. પોલીસને બાતમી મળી હતી કે એક ખાનગી કલબના પાર્કિગમાં અમુક લોકો દારૂની મહેફિલ માણી રહ્યાં છે, જેથી પોલીસે ત્યાં જઈને તપાસ કરી તો સ્થળ પરથી…
- ગાંધીનગર
ગુજરાતમાં નમો શ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ, 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી ₹222 કરોડની આર્થિક સહાય
ગાંધીનગરઃ ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણ અને માતાઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા દ્વારા ગત નાણાંકીય વર્ષમાં નમો શ્રી યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના સકારાત્મક પરિણામ જોવા મળ્યા અને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. આંતરરાષ્ટ્રીય માતૃત્વ દિવસ નિમિત્તે રાજ્ય સરકારના આરોગ્ય…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: યુદ્ધના સમયે બ્રાન્ડનો અભિગમ કેવો હોવો જોઈએ…-સમીર જોશી
થોડા દિવસ પહેલાં પહલગામમાં જે થયું તેનો ઉચિત જવાબ આપણે દુશમન દેશને આપ્યો. આપણે જાણીએછીએ કે યુદ્ધ કોઈ પણ કાળે લોકો નથી ઇચ્છતા, કારણ અંતે તેના દ્વારા કેટલાંય ઘર-પરિવાર અનાથ થાય છે, પણ દેશની રક્ષા- સુરક્ષા માટે યુદ્ધ જરૂૂરી પણ…