- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
.. તો શું, યુતિ તૂટયાના 6 વર્ષ પછી ચંદ્રબાબુ નાયડુ એનડીએમાં વાપસી કરશે?
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ અને અભિનેતામાંથી રાજનેતા બનેલા જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેઓએ લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની શક્યતા પર વાતચીત કરી હતી. બીજેપી પ્રમુખ જેપી…
- નેશનલ
Bangalore કાર ધોવા કે ગાર્ડનિંગ માટે પાણી વાપરવા પર આટલા રૂપિયાનો દંડ
બેંગલુરુઃ ટેક સિટી તરીકે જાણીતું બેંગલુરુ એક સમયે ગ્રીન સિટિ પણ કહેવાતું અને શહેરમાં આવેલી હરિયાળીને લીધે સૌનું પ્રિય શહેર હતું, તે આજે પાણીના ટીપા ટીપા માટે તરસી રહ્યું છે (bANGLORE WATER CRISIS). વિકાસને નામે થતી અધોગતિનું આ પરિણામ આવનારા…
- સ્પોર્ટસ
Shubman Gillએ Ben Duckettની એ રીતે વિકેટ લીધી કે ક્રિકેટપ્રેમીઓના દિલ થયા ગાર્ડન ગાર્ડન…
હિમાચલના ધર્મશાલા ખાતે IND Vs ENG 5th Test Match રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા ઓલરેડી આ સિરીઝમાં 3-1થી આગળ ચાલી રહી છે અને અત્યારે રમાઈ રહેલી આ મેચ ઔપચારિક હોવા છતાં પણ બંને ટીમ પૂરું જોર લગાવીને રમી રહી છે.…
- ઇન્ટરનેશનલ
યુરોપમાં ‘Parrot Fever’થી પાંચ લોકોના મોત: કારણો, લક્ષણો, સારવાર
યુરોપમાં એક જીવલેણ રોગચાળો નોંધાયો છે. આ બેક્ટેરિયલ ચેપ – જેને ”Parrot Fever’’ અથવા સિટાકોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિટાકોસિસના જીવલેણ રોગચાળાએ યુરોપના કેટલાક દેશોમાં રહેતા લોકોને અસર કરી છે. આ ચેપ મુખ્યત્વે ચેપગ્રસ્ત પક્ષીઓના સંપર્ક સાથે સંકળાયેલ છે,…
- નેશનલ
બીજી યાદી માટે બીજેપીની લેટ-નાઈટ મીટમાં મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ મુદ્દે થઇ ચર્ચા
મુંબઇઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત 13 માર્ચ બાદ ગમે ત્યારે થઇ શકે છે અને દરેક પક્ષ પોતાના ઉમેદવારોની યાદી નક્કી કરી રહ્યા છે. એવા સમયે 150 જેટલી લોકસભા બેઠકો માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવા માટે ભાજપના નેતા અને ગૃહ પ્રધાન મોડી…
- નેશનલ
‘આવ ભાઈ હરખા, આપડે બેઉ સરખા’ કોંગ્રેસ માફક સપામાં પણ નેતાઓ કરી રહ્યા છે ‘Bye Bye’
લખનૌ: લોકસભાની ચૂંટણીના (Loksabha Election 2024) પડઘમ વાગી રહ્યા છે. તેવામાં દરેક રાજકીય પક્ષ પોતાની રણનીતિ તૈયાર કરવામાં પડ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસમાં તો ભૂકંપ જેવી સ્થિત છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ…
- સ્પેશિયલ ફિચર્સ
Mahashivratri: ભોળાનાથને પ્રિય છે આ રંગ, મહાશિવરાત્રીની પુજા કરતાં સમયે ધારણ કરો આવા વસ્ત્રો
અમદાવાદ: Mahashivratri 2024: ‘હર હર મહાદેવ’ના નાદ સાથે આવતી કાલે તમામ શિવાલયો ગુંજવા માંડશે. શિવભક્તો માટે મહાશિવરાત્રીનું પર્વ ખુબજ ખાસ માનવમાં આવે છે. શિવ પ્રેમીઓ આ દિવસે ખુબજ ઉત્સાહ અને શિવભક્તિમાં ડૂબેલા જોવા મળે છે. ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુરદર્શી…