- આમચી મુંબઈ
છોકરીઓને રમતગમતમાં પ્રોત્સાહિત કરવા ગર્લ્સ સ્પોર્ટ્સ કંપનીઓની સ્થાપના કરશે આર્મી
તાજેતરમાં ઉજવાયેલા મહિલા દિવસના અવસર પર ભારતીય સેનાએ મોટા સમાચાર આપ્યા છે. ભારતીય આર્મીએ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે અને છોકરીઓને રમતગમતમાં રસ પેદા કરવા માટે બે આર્મી ગર્લ્સ સ્પોર્ટ્સ કંપનીની રચના કરવાની જાહેરાત કરી છે. આર્મી બે આર્મી ગર્લ્સ…
- નેશનલ
Loksabha Election 2024: ચૂંટણીના ઓનલાઈન પ્રચાર માટે પોલિટિકલ પાર્ટી કરે છે આટલા ખર્ચા…
નવી દિલ્હી: જેમ જેમ લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસાર માટે તમામ શક્ય માધ્યમો પર એક્ટિવ જોવા મળી રહ્યા છે. ડિજિટલ યુગમાં દરેક પક્ષો પોતાના મતદારોને રીઝવવા માટે થઈને ડિજિટલ કેમ્પેન કરતાં જોવા…
- ઇન્ટરનેશનલ
Video: ખાલિસ્તાની આતંકવાદી Hardeep singh Nijjar ની હત્યાનો વીડિયો જાહેર
સરે: ગયા વર્ષે જૂન મહિનામાં કેનેડા(Canada)ના સરે(Surrey)માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar)ની હત્યા થઇ હતી. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સિક્રેટ એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ ભારત અને કેનેડાના રાજદ્વારીય સંબંધો વણસ્યા હતા. એવામાં હવે નવ…
- સ્પોર્ટસ
IND vs ENG: જેમ્સ એન્ડરસને રચ્યો ઈતિહાસ, આ મહાન ખેલાડીઓના ક્લબમાં નામ નોંધાવ્યું
ધરમશાલા: ભારત સામે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસ(James Anderson) ને ઈતિહાસ રચ્યો હતો. કુલદીપ યાદવની વિકેટ લેતાની સાથે એન્ડરસને તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 700 વિકેટ(700 wickets) પૂરી કરી હતી. આ સાથે 700 વિકેટ લેનાર તે…
- નેશનલ
Rajasthan: કોટામાં 16 બાળકોને વીજ કરંટ લાગવાની ઘટનામાં 5 ગંભીર, સારવાર અર્થે જયપુર ખસેડાયા
કોટા: રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીના એક ઉત્સવમાં વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી હતી. (rajasthan kota tragedy) જેમાં 16 બાળકો દાઝી ગાયના સમાચાર બહાર આવ્યા હતા. આ 16 ઘાયલ બાળકો માંથી 5 બાળકોને મોદી રાત્રે જયપુર શિફ્ટ કરવામાં આવ્યા છે જેની…
- નેશનલ
Loksabha Election 2024: ઓડિશામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે, આ મુદ્દે BJD સાથે ગઠબંધન ન થયું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા ઓડિશા(Odisha)માં બીજુ જનતા દળ (BJD) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન અંગે ચાલી રહેલી વાટાઘાટો હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. એવામાં એવા અહેવાલો મળી રહ્યા છે કે ભાજપ ઓડિશામાં ગઠબંધન વગર સ્વતંત્ર રીતે…
- નેશનલ
રામલલ્લાનો ક્યારે અભિષેક કરશે સૂર્યદેવઃ જાણો અહીં આવેલી વૈજ્ઞાનિકોની ટીમે શું કહ્યું
રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠક શુક્રવારથી શરૂ થઈ હતી. આમાં ભાગ લેવા માટે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) રૂરકીના વૈજ્ઞાનિકો પણ અયોધ્યા પહોંચ્યા હતા. નોંધનીય છે કે CBRI રૂરકીના વૈજ્ઞાનિકોની…
- નેશનલ
ભાગેડુ નીરવ મોદી સામે લંડન હાઈકોર્ટે કરી કાર્યવાહી, BOIને જંગી રકમ ચૂકવવાનો આપ્યો આદેશ
લંડનઃ ભારતમાંથી લંડન ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદીને લંડન હાઈકોર્ટે સજા ફટકારી છે. લંડન હાઈકોર્ટે શુક્રવારે હીરાના વેપારી નીરવ મોદી સામે ચુકાદો આપ્યો હતો. નીરવ મોદી હાલમાં થેમસાઈડ જેલમાં બંધ છે. લંડન હાઈકોર્ટે તેને બેંક ઓફ ઈન્ડિયાને 8 મિલિયન…
- નેશનલ
Content Creatorએ પીએમ મોદીના પગે પડવાનો પ્રયાસ કર્યો અને તેમણે કર્યું કંઈક એવું કે…
Prime Minister Narendra Modiએ શુક્રવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ સભાગૃહમાં નેશનલ ક્રિએટર્સ એવોર્ડ ફંક્શનમાં ક્રિએટર્સને સન્માનિત કર્યા હતા અને આ દરમિયાન એવી ક્ષણ પણ આવી કે જ્યારે પીએ મોદી એકદમ ભાવુક થઈ ગયા. ભાવુક થઈને કંઈક એવું કર્યું હતું કે…
- નેશનલ
મોટી નુકસાની કરવાના મનસૂબા પર પોલીસે ફેરવ્યું પાણી, નક્સલીઓએ કર્યો હતો બોમ્બ પ્લાન
સુકમા: લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નક્સલવાદીઓની મેલી મુરાદ પૂરી થાય તે પહેલા જ છત્તીસગઢના સુકમામાં પોલીસને નક્સલવાદીઓ સામે મોટી સફળતા મળી છે. પોલીસે જિલ્લામાં સક્રિય બે નક્સલીઓને બાનમાં લીધા છે. પોલીસનું કહેવું છે કે આ નક્સલવાદીઓ પાંચ કિલો IED…