- આપણું ગુજરાત
નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કામ કરતા કરાર આધારિત કર્મચારીઓનો પગારમાં ૨૫%નો વધારો
અમદાવાદઃ કરાર આધારિત કામ કરતા કર્મચારીઓની ઘણી માગણી સંતોષાતી નથી ત્યારે રાજ્ય સરકારે લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા નેશનલ હેલ્થ મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે 25 ટકાના વેતન વધારાની જાહેરાત કરી છે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર…
- આપણું ગુજરાત
નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે આ રોગ
અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરી વિશ્વમાં લોકપ્રિય છે અને દરેક સિઝનમાં હજારો ટન કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે તેમ જ દેશભરની બજારોમાં પણ જોવા મળે છે. એક બહુ મોટો વર્ગ કેસર કેરીનો ફેન છે. ત્યારે આ કેસર કેરીના ખેડૂતો…
- ઇન્ટરનેશનલ
ભારતની લોકસભા ચૂંટણીમાં જૂઠાણું ફેલાવતી પોસ્ટ પર નજર રાખશે અમેરિકા
ભારતમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને દેશના બધા જ પક્ષો તેની તૈયારીમાં લાગી ગયા છે. ભારતમાં યોજાનારી લોકસભાની આ ચૂંટણી માટે અમેરિકાએ પણ તૈયારી કરી લીધી છે. ભારતમાં ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર જુઠ ફેલાવનારા લોકોની દરેક…
- આપણું ગુજરાત
Gujarat: એમબ્યુલન્સ તો આવી, પણ કાચા રસ્તાને લીધે પ્રેગનન્ટ મહિલા સુધી પહોંચી જ નહીં
અમદાવાદઃ પાકા રસ્તાનો અભાવ ગુજરાતના ઘણા ગામડાઓને કનડે છે. રસ્તા પાકા ન હોવાથી વાહન વ્યવહારની સુવિધાઓ નહીવત હોય છે અને આથી વિદ્યાર્થીઓ સહિતે સૌ કોઈ રોજબરોજની અવરજવર કરવા ખાનગી વાહનો પર નિર્ભર છે. આવા જ એક ગામના કાચા રસ્તાને લીધે…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં 5-6th લાઈનનું કામ બે તબક્કામાં કરાશે, પણ પ્રવાસીઓને ક્યારે મળશે રાહત?
મુંબઈ: મધ્ય રેલવે દ્વારા લોકલ ટ્રેનની સેવામાં વધારો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કુર્લા દરમિયાન પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન નાખવાના પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનું કામકાજ બે તબક્કામાં પૂરું કરવામાં આવશે. જોકે, નવી લાઈન સીએસએમટી અને કુર્લા…
- સ્પોર્ટસ
રણજી ચૅમ્પિયન મુંબઈના ઓછા જાણીતા સુપરસ્ટાર ઑલરાઉન્ડરની ટૂંકી કરીઅરના ધમાકેદાર આંકડા જાણવા જેવા છે
મુંબઈ: રણજી ટ્રોફીમાં મુંબઈ અગાઉ વિક્રમજનક 41 ટાઇટલ જીત્યું હતું અને છેલ્લા આઠ વર્ષથી એને 42મી ટ્રોફી હાથતાળી આપી રહી હતી. જોકે આ વખતે ફરી એકવાર અજિંક્ય રહાણેના સુકાનમાં મુંબઈના ખેલાડીઓ મનમાં ગાંઠ વાળીને વિદર્ભ સામેની ફાઇનલમાં રમવા આવ્યા અને…
- મનોરંજન
Sara Ali Khan હંમેશા પોતાની સાથે 10 રૂપિયાની નોટ રાખે છે, આ છે કારણ…
Sara Ali Khan Film Industryનું એક ખૂબ જ ચર્ચામાં રહેતું નામ છે અને તે હંમેશા પોતાના બિન્ધાસ્ત અને રમૂજી અંદાજથી લોકોના દિલ જીતી લેતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ Sara Ali Khanની જોરદાર ફેન ફોલોઈંગ છે અને આ વર્ષે…
- આમચી મુંબઈ
Mumbai Airport પર નિયત સમય પહેલા ફ્લાઈટ પહોંચે નહીં, કોને આપ્યો Order?
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Airport) પર દેશ-વિદેશથી અનેક ફ્લાઇટ આવે છે. એરપોર્ટ પર ફ્લાઈટને નિયત સમયે લેન્ડ કરવા માટે એરલાઈન્સ, એટીસી, એરપોર્ટ ઓપરેટર સહિત અન્ય એજન્સીના તાલમેલમાં સુધારો લાવવાની જરુરિયાત છે. તાલમેલના અભાવે ફ્લાઈટની લેટ-લતીફી વધી હતી,…
- ટોપ ન્યૂઝ
કંપનીઓ પર દરોડા અને ચૂંટણી દાન વચ્ચે કનેક્શન! નાણા પ્રધાન સીતારમણે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતના ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા દાનની વિગતો જાહેર કરી છે. જેમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. સૌથી વધુ દાન આપનારી ટોચની 30 કંપનીઓમાંથી લગભગ અડધી કંપનીઓ…