- નેશનલ
Zomato Green Fleet: શુદ્ધ શાકાહારીઓ માટે Zomatoએ અલગ ડિલિવરી સર્વિસ શરૂ કરી, વિરોધ થતા સ્પષ્ટતા કરી
નવી દિલ્હી: ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Zomato હાલ ચર્ચાના કેન્દ્રમાં છે, મંગળવારે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દીપેન્દ્ર ગોયલ(Deepinder Goyal)એ જાહેરાત કરી હતી કે પ્યોર વેજ ફૂડ(Pure veg food)ને પ્રાધાન્ય આપતા ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ‘પ્યોર વેજ મોડ'(Pure Veg…
- ઇન્ટરનેશનલ
ચીનમાં સુરંગની દિવાલ સાથે પેસેન્જર બસ અથડાતાં 14નાં મોત, 37 ઘાયલ
ચીનમાં એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 37 લોકો ઘાયલ થયા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના…
- નેશનલ
Rameshwaram Cafe Blast: ‘…તમિલનાડુમાં આતંકવાદીઓ પેદા થઇ રહ્યા છે’ વિરોધ બાદ કેન્દ્રીય પ્રધાને માફી માગી
બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ(Rameshwam Blast) કેસના આરોપી અંગે કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે (Shobha Karandlaje) આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, હવે તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો રહેવાસી…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન સંઘર્ષમાં વધુ 16 નેપાલીઓનો બલિ લેવાયો, નેપાળ સરકારે કરી વળતરની માંગ
રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષનો કોઈ અંત દેખાતો નથી. આ સંઘર્ષમાં નેપાળી, ભારતીય જેવા અનેક વિદેશી સૈનિકો પણ જોડાયા છે, પરંતુ હાલમાં આ યુદ્ધમાં કેટલાક નેપાળીઓના મોત થયા હોવાના અહેવાલો આવ્યા છે. મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં હાલમાં ૧૬ નેપાળી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ભાજપ ટિકિટ ન આપે તો શું થઈ ગયું…? વરુણ ગાંધીની ટિકિટ કપાશે તો ક્યા પક્ષથી લડશે?
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 51 ઉમેદવારોની જાહેરાત કરી છે (Loksabha Election 2024). સોમવારે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં યુપીની 25 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીજેપી અધ્યક્ષ જેપી…
- સ્પેશિયલ ફિચર્સ
Holi 2024: આ રંગોથી રમો હોળી, ચમકી જશે કિસ્મત, રાશિ પ્રમાણે આ રંગો છે શુભ
સનાતન હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું ધાર્મિક અને જ્યોતિષ શાસ્ત્ર રીતે પણ અનેરું મહત્વ છે. હોલિકા દહન ફાગણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે. પછી બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના રોજ ઉજવવામાં…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં આજે શિંદે જૂથ પહેલી યાદી જાહેર કરી શકે
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2024 લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)માં મહાયુતિ (ભારતીય જનતા પાર્ટી, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) સાથે મળીને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવશે. મહાયુતિ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને આજે પણ સસ્પેન્સ યથાવત રહ્યું છે. જોકે શિવસેના શિંદે જૂથ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
‘પરિવાર’ પછી ‘શક્તિ’… PM મોદીએ ફરી વિપક્ષના હુમલાને પોતાનું હથિયાર બનાવી સિક્સર ફટકારી
નવી દિલ્હીઃ ‘પરિવાર’ બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘શક્તિ’ શબ્દ દ્વારા કરવામાં આવેલા વિપક્ષના હુમલાને હથિયાર બનાવી દીધું છે. એક દિવસ પહેલા મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન સમારોહમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો…
- આમચી મુંબઈ
‘કોંગ્રેસ છોડતા પહેલા વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સામે રડ્યા હતા’ રાહુલ ગાંધીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
મુંબઈ: ઉત્તર પૂર્વીય રાજ્ય મણિપુરથી નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પશ્ચિમ ભારતના મુંબઈ પહોંચીને સમાપ્ત થઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે મુંબઈમાં ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યું હતું, આ દરમિયાન તેમણે ભાજપ સાથે જોઈડાઈ ગયેલા તેમના ભૂતપૂર્વ…
- ઇન્ટરનેશનલ
આઇસલેન્ડમાં ફરી જવાળામુખી થયો સક્રિય, કટોકટીની સ્થિતિ જાહેર
રેકજાવિકઃ દક્ષિણપશ્ચિમ આઇસલેન્ડમાં ત્રણ મહિનામાં ચોથી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માઉન્ટ હેગાફેલ અને માઉન્ટ સ્ટોરા સ્કોગફેલની વચ્ચેના પ્રદેશમાં આ જ્વાળા મુખી ફાટ્યો હતો, જેને કારણે આકાશ નારંગી રંગનું થઇ ગયું હતું. લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. અગાઉ…