- આપણું ગુજરાત
ભાઈ-ભત્રીજાવાદ, કૉંગ્રેસ જ નહીં બધી પાર્ટીઓ સંબંધોના સકંજામાં, કર્ણાટકમાં સૌથી વધારે
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ કૉંગ્રેસને રાજકારણમાં વંશવાદ અને સગાવાદ મામલે વારંવાર વખોડે છે. કૉંગ્રેસમાં તો સગાવાદ જગજાહેર છે જ અને કૉંગ્રેસ જાળમાંથી બહાર નીકળતી જ નથી, પરંતુ તમામ પક્ષો ઓછાવત્તે પ્રજાના હીત કે પક્ષના હીત પહેલા સંબંધો…
- નેશનલ
વધુ એક AAP ના MLA પર EDએ રેડ કરી, જાણો કોણ છે આ નેતા? આઠ વર્ષ પહેલા થઈ હતી ધરપકડ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાર્ટીના અન્ય ધારાસભ્ય સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ AAPના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવ (AAP’s Matiala MLA Gulab Singh Yadav) પર પોતાની પકડ વધુ કડક…
- નેશનલ
‘તપાસમાં સામેલ 50 ટકા લોકોએ કેજરીવાલનું નામ નથી લીધું’, EDની સામે અભિષેક સિંઘવીની દલીલો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ગઈ કાલે ધપકડ કર્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) સ્પેશિયલ કોર્ટમાં રજુ કર્યા છે. ED તરફથી એડિશનલ સોલિસિટર જનરલ(ASG)એ દલીલ આપ્યા બાદ, અરવિંદ…
- IPL 2024
સ્પિનર ઝૅમ્પાએ રમવાની ના પાડી એટલે મુંબઈના રણજી ચૅમ્પિયનને આઇપીએલમાં એન્ટ્રી કરવા મળી ગઈ
જયપુર: મુંબઈના પચીસ વર્ષના ઑફ-સ્પિનિંગ ઑલરાઉન્ડર તનુષ કોટિયનના નસીબમાં છેલ્લા થોડા મહિના દરમ્યાન મોટા પલટા જોવા મળ્યા. ડિસેમ્બર, 2023ના પ્લેયર્સ-ઑક્શન પહેલાં તેને ખરીદવા આઇપીએલના ઘણા ફ્રૅન્ચાઇઝીએ રસ બતાડ્યો હતો, પણ તેની શંકાસ્પદ બોલિંગ-ઍક્શનને લીધે તેનું ભાગ્ય બદલાઈ ગયું અને એક…
- ટોપ ન્યૂઝ
એક બે દિવસમાં પ્રથમ ઉડાન ભરશે IAFનું ફાઇટર જેટ Tejas MK1A, જાણો કેટલું છે પાવરફૂલ?
નવી દિલ્હી: ઇન્ડિયન એર ફોર્સના (IAF) ફાઇટર જેટ Tejas MK1A ની પ્રથમ ઉડાન એક બે દિવસમાં થશે. જેને લઈને પાકિસ્તાનની હાલત ખરાબ થઈ જવાની છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની ફેસિલિટી પર ટેક્સી ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ફાઈટર જેટ…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીની મુલાકાતથી ખુશ ભૂતાનના યુવાનો આ શું કરી રહ્યા છે!
થિમ્પુઃ ગુજરાતનો પરંપરાગત પોષાક ઘાઘરા-ચોળી અને કુર્તા-પાયજામા પહેરીને તમે યુવાનોને ગરબાના તાલે થિરકતા જોવા એ સામાન્ય વાત છે, પણ આ જ બાબત તમને ભારત બહાર અને તે પણ ભૂતાન જેવા નાનકડા હિમાલયમાં વસેલા દેશમાં જોવા મળે તો તે વધારે આશ્ચર્યજનક…
- મનોરંજન
જ્યારે સલમાન ખાને મને આપી દીધી હતી વોર્નિંગઃ પ્રીતિ ઝિન્ટાએ કેમ શેર કરી જૂની યાદો?
મુંબઈઃ એક સમયે લોકોના દિલો પર રાજ કરતી બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા ભલે હાલ ફિલ્મોમાં જોવા મળતી નથી, પણ તે કોઈને કોઈ રીતે પોતાના ચાહકોની સાથે કનેક્ટ રહે છે. તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેમ…
- આપણું ગુજરાત
ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોની માન્યતા રદ્દ, 330 બેઠકોનો ઘટાડો, GAUએ આપ્યું આ કારણ
જામનગર: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ રાજ્યની ઘણી આયુર્વેદિક કોલેજોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કડક પગલાં લીધાં છે. યુનિવર્સિટીએ આ વર્ષે અમદાવાદ, ગાંધીનગર, કલોલ, મહિસાગર, આણંદ અને ગોધરા જિલ્લામાં આવેલી 6 આયુર્વેદ કોલેજોને માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં અમદાવાદની એક…
- ઇન્ટરનેશનલ
‘મોટા ભાઈ તમારું સ્વાગત છે…’, ભૂતાન વડા પ્રધાને ગળે મળી પીએમ મોદીનું સ્વાગત કર્યું
ભૂતાન પ્રવાસ માટે મોદી આજે રાજધાની દિલ્હીથી થિમ્પુ પહોંચ્યા હતા. પીએમ મોદીના ભૂતાન ખાતેના આગમન પર વડાપ્રધાન શેરિંગ ટોબગેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું, ‘મારા મોટાભાઈ ભૂતાનમાં તમારું સ્વાગત છે.’ #WATCH | PM Modi…