- નેશનલ
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની પત્નીની કાર દિલ્હીમાં ચોરી થઈ, ડ્રાઈવર કાર પાર્ક કરી ઘરે ગયો અને પરત આવ્યો ત્યાં…
નવી દિલ્હી: કહેવાય છે કે ‘દિલ્હી કા હાદસો શહેર હૈ’ તેવામાં આજકાલ ચોરીના મામલાઓ તો સામાન્ય ઘટના તરીકે જોવામાં આવે છે. પરંતુ આ વખતે ચોરે કોઈનું પર્સ પાકીટ નથી માર્યું! આખે આખી SUV કાર ચોરી ગયો છે. અને તે પણ…
- ટોપ ન્યૂઝ
Mahakaleshwar Mandir Fire: પ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરમાં લાગી આગ, 13 પૂજારીઓ દાઝ્યા
ઉજ્જૈન: મધ્યપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વરના ગર્ભગૃહમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી (Ujjain Mahakal Temple Fire). પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ ફાટી નીકળી હતી. તે સમયે મંદિરમાં હજારો…
- નેશનલ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસની ચોથી યાદી જાહેર, વારાણસીમાં મોદી સામેના ઉમેદવાર જાહેર
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યા પછી કોંગ્રેસ પાર્ટીએ ત્રણ યાદી બહાર પાડ્યા પછી ગઈકાલે મોડી રાતે ચોથી યાદી બહાર પાડીને દિગ્ગજ નેતાને ટિકિટ આપી છે.ચોથી યાદીમાં કોંગ્રસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ સહિત અજય રાય સહિત 46 ઉમેદવારને…
- નેશનલ
જયપુર લોકસભાના ઉમેદવાર સુનીલ શર્માની પસંદગી મુદ્દે શશિ થરૂરે ઝાટકણી કાઢી
જયપુરઃ તાજેતરમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી છે, જેમાં રાજસ્થાનની 6 બેઠકો પરથી ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદી આવ્યા બાદ રાજસ્થાનના ઉમેદવારને લઈને નવો રાજકીય ડ્રામા શરૂ થયો છે, કારણ કે કૉંગ્રેસે જયપુરથી સુનીલ…
- આપણું ગુજરાત
અમૂલ ‘ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા’ની મોટી છલાંગ, યુએસમાં તાજા ઉત્પાદનોની શ્રેણી લોન્ચ કરી
આણંદ (ગુજરાત): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને વિશ્વની સૌથી મોટી ડેરી તરીકે ઉભરી આવવા કહ્યું તેના એક મહિના જેટલા સમયગાળામાં જ અમૂલ, ‘ધ ટેસ્ટ ઑફ ઇન્ડિયા’ એ યુએસએમાં તાજું દૂધ લોન્ચ કરીને મોટી છલાંગ લગાવી છે. અમૂલની તાજા દૂધની શ્રેણીને…
- નેશનલ
Work from jail: ED ની કસ્ટડીમાંથી CM કેજરીવાલે જાહેર કર્યો પ્રથમ ઓર્ડર, ‘જેલથી ચાલશે દિલ્હીની સરકાર’
નવી દિલ્હી: દિલ્હી દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાયેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ માટે ‘સરકાર જેલમાંથી ચાલશે’ મોડ શરૂ થયો છે. (CM Arvind Kejriwal Arrest) સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવિંદ કેજરીવાલે EDની કસ્ટડીમાં પોતાનો પહેલો આદેશ જાહેર કર્યો છે, જે…
- ઇન્ટરનેશનલ
ઈન્ડિયા ગેટથી લઈને એફિલ ટાવર સુધી કરી Earth Hour Day ઉજવણી, જુઓ Video
નવી દિલ્હી: દર વર્ષની જેમ આ વખતે પણ 23 માર્ચે સમગ્ર વિશ્વમાં અર્થ અવર ડે (Earth Hour Day) ની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન દિલ્હીના ઈન્ડિયા ગેટથી ફ્રાન્સની રાજધાની પેરિસના એફિલ ટાવર સુધી એક કલાક માટે વીજળી બંધ…
- ઉત્સવ
Holika dahan 2024: આજે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત, ભદ્ર કાળ અને પૂજા વિધિ
હોલિકા દહન ફાગણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં કરવામાં આવે છે. આ દિવસે લોકો હોલિકાની પૂજા કરે છે અને તેને પ્રગટાવીને જ ભોજન કરે છે. (Holika dahan 2024 shubh muhurat) ધાર્મિક દૃષ્ટિએ હોળીના તહેવારનું ખૂબ મહત્વ છે. આ વર્ષે હોલિકા દહન…
- નેશનલ
આવનારા દાયકાઓમાં ભારતની વસ્તી ઘટશે, ફર્ટિલિટી રેટમાં સતત ઘટાડો: રિપોર્ટ
નવી દિલ્હી: વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારતનો પ્રજનન દર (fertility rate of India) સતત ઘટી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો આવું જ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તે એક મોટી ચેલેન્જ બની શકે છે. વિખ્યાત લેસેન્ટ જર્નલમાં…