- નેશનલ
દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો, IT વિભાગની કાર્યવાહી અટકાવવાની અરજી ફગાવી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નજીક આવી રહી છે, એ પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ ખતમ નથી થઇ રહી. આવકવેરા વિભાગની કાર્યવાહી સામે કોંગ્રેસે કરેલી અરજી ફગાવી દેતા દિલ્હી હાઈ કોર્ટે પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે તેની અરજીમાં આવકવેરા…
- નેશનલ
‘ઇલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કોભાંડ…’ નિર્મલા સીતારમણના પતિએ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ(Electoral bond) યોજનાને ગેરકાયદેસર ઠેરવી રદ કર્યા બાદ દેશમાં રાજકારણ ગરમ થઇ ગયું છે. વિપક્ષી પક્ષો સતત ભાજપ(BJP) અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. જયારે ભાજપ અને તેના સાથી પક્ષો વિવિધ કારણો આપી…
- ઇન્ટરનેશનલ
ચીન સામે ભારતે ઉગામ્યું Diplomatic War નું શસ્ત્ર, જાણો શું છે મામલો?
ભારતે પણ ચીન સામે હવે Diplomatic War શરૂ કરી છે અને જેવા સાથે તેવાની નીતિ અપનાવી છે, જેને કારણે ચીન હવે બેકફૂટ પર આવી ગયું છે.ચીને છેલ્લા એક મહિનામાં ચાર વખત અરુણાચલ પ્રદેશને પોતાનો હોવાનો દાવો કર્યા પછી, ભારતના વિદેશ…
- નેશનલ
કર્ણાટકમાં ટિકિટ ફાળવણીને લઈને કૉંગ્રેસ vs કૉંગ્રેસ, 5 વિધાન સભ્યની રાજીનામાની ધમકી
બેંગલૂરુઃ આગામી લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકમાંથી કૉંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર જાણવા મળી રહ્યા છે. ટિકિટના વિવાદ પર કોંગ્રેસના પાંચ વિધાન સભ્ય અને વિધાન પરિષદના બે સભ્યએ રાજીનામાની ધમકી આપી છે. આ મામલો કોલાર મતવિસ્તારનો છે. કોંગ્રેસના પાંચ વિધાન સભ્યએ બુધવારે…
- મનોરંજન
Heeramandiની રિલીઝ ડેટ થઈ જાહેર, આ તારીખથી જોઈ શકશો રૂપસુંદરીઓની કહાની
નિર્માતા-નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay leela Bhansali) ની બહુચર્ચિત વેબસિરિઝ હીરામંડી-ધ ડાયમંડ બાઝારની દર્શકો રાહ જોઈ રહ્યા છે. ભણસાલીની સિરિઝ હોવાથી ભવ્યાતીભવ્ય સેટ, જાજરમાન હીરોઈનો, સંગત વગેરેની અપેક્ષા દર્શકોને હોઈ અને હીરામંડીના અત્યાર સુધીના બહાર આવેલા ફૂટેજ જોઈને લાગે જ…
- નેશનલ
CM કેજરીવાલના રિમાન્ડ ખતમ, આજે કોર્ટ સમક્ષ થશે હાજર, PM નિવાસ સહિત રાજધાનીમાં ચુસ્ત બંદોબસ્ત
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ બાદ જેલમાં રહેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (CM Arvind Kejriwal ED Custody) રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા છે. આજે તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિલ્હીના મુખ્યપ્રધાનના દેખાવ માટે પોલીસે…
- સ્પોર્ટસ
IPL MI Vs SRH: એક જ મેચમાં બે વાર તૂટ્યો Fastest Fifty નો રેકોર્ડ…આ બેટ્સમેનની તોફાની બેટિંગ
હૈદરાબાદ: ક્રિકેટના મહાસંગ્રામ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની શરૂઆત ધમાકેદાર રહી છે. ગઈ કાલે બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઇન્ડિયન્સ(MI) વચ્ચે રમાયેલી સિઝનની 8મી મેચમાં ઘણા રેકોર્ડ્સ સર્જાયા હતા. આ મેચ ઈતિહાસમાં નોંધાઈ…