- ધર્મતેજ
મીન રાશિમાં બનનારો ચતુર્ગ્રહી યોગ, થઇ જશે આ રાશિઓને ચાંદી જ ચાંદી
સમય સમય પર ગ્રહો એકબીજા સાથે જોડાણ કરે છે અને વિવિધ યોગ નિર્માણ કરે છે, જેની દરેક રાશિના જાતકો પર વધતા ઓછા અંશે અસર થાય છે. હવે 50 વર્ષ બાદ એપ્રિલના મધ્યમાં મીન રાશિમાં શુક્ર, બુધ, મંગળ અને રાહુના સંયોગથી…
- નેશનલ
ચેન્નઈના રેલવે સ્ટેશન પરથી રૂ.4 કરોડ રૂપિયાની રોકડ જપ્ત, BJP કાર્યકર સહિત 3ની ધરપકડ
ચેન્નઈ: લોકસભા ચુંટણી(Loksabha Election 2024)ની જાહેરાત થયા બાદ આદર્શ આચાર સંહિતા(Code of conduct) લાગુ થઇ ગઈ છે, ચૂંટણી પંચે લોકોને રૂ.50 હજારથી વધુ રોકડ રકમની રાખવાની મનાઈ કરી છે. એવામાં તમિલનાડુ(Tamilnadu)ની રાજધાની ચેન્નાઈ(Chennai)માં 4 કરોડ રૂપિયા રોકડા પકડતા પોલીસ અને…
- મનોરંજન
Happy Birthday: હીરોઈનના બૉડી ડબલ તરીકે કામ કર્યું છે આ એવરગ્રીન સ્ટારે
જન્મ પંજાબી પરિવારમાં થયો અને પરિવારે નામ આપ્યું રવિ. એમ જ રાખેલું આ નામ સાચું સાબિત થયું અને દીકરો સૂરજની જેમ ચમક્યો. એવરગ્રીન સ્ટાર તરીકે જાણીતા 80ના દાયકાના ખૂબ જ લોકપ્રિય કલાકાર જીતેન્દ્ર (Jeetendra) નો આજે જન્મદિવસ છે. ત્રીસેક વર્ષની…
- નેશનલ
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડાની અરજીમાં જોડણીની ભૂલ! ઝારખંડ હાઈકોર્ટે ફટકાર્યો રૂ.1.25 લાખનો દંડ
રાંચી (ઝારખંડ): ઝારખંડ હાઈકોર્ટે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પર 1.25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ન્યાયમૂર્તિ રાજેશ કુમારની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્રીય પ્રધાનને તેમના દ્વારા દાખલ કરેલી અરજીમાં ભૂલો સુધારવામાં નિષ્ફળ રહેવા બદલ આ દંડ ફટકાર્યો હતો. કોર્ટે અર્જુન મુંડાને…
- ઇન્ટરનેશનલ
અબુધાબીના BAPS મંદિર ખાતે આંતર-ધાર્મિક સાંસ્કૃતિક સંધ્યા ‘Omsiyyat’ નું આયોજન
નવી દિલ્હી: સંયુક્ત આરબ અમીરાતની (UAE) રાજધાની અબુ ધાબીમાં બનેલું પ્રથમ BAPS હિન્દુ મંદિર હંમેશા સમાચારોમાં ચમકતું રહે છે (BAPS Hindu temple in Abu Dhabi). જ્યાં એક મહિનામાં લાખો ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. તે જ સમયે, પવિત્ર રમઝાન માસને…
- મનોરંજન
બચ્ચન પરિવારની લાડલીએ પોલ ખોલી નાખી, કહ્યું કે મળે છે મોટા પરિવારમાં હોવાનો ફાયદો
બોલીવૂડના મહાનાયક Amitabh bachchanના દીકરા અભિષેકના પરિવારથી તો સૌકોઈ વાકેફ છે, પણ હાલ તેની પ્રપોત્રીએ એક પોડકાસ્ટથી ચર્ચા જગાવી છે. અમિતાભની પ્રપોત્રી Navya naveli nandaએ માત્ર 21 વર્ષની ઉંમરમાં બિઝનેસ વર્લ્ડમાં પગ માંડીને સૌકોઈને સરપ્રાઈઝ કરી દીધા છે.બિગ બીના સ્ટાર્સ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનની બે જાણીતી મહિલા ક્રિકેટરને કાર-અકસ્માત નડ્યો
કરાચી: પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની જાણીતી ‘મમ્મી’ અને ભૂતપૂર્વ કૅપ્ટન બિસ્માહ મારુફ અને લેગ-સ્પિનર ગુલામ ફાતિમા શનિવારે સાથી ખેલાડીઓ જોડે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝો માટેના ટ્રેઇનિંગ કૅમ્પ સંબંધમાં એકત્રિત થવાની તૈયારીમાં હતી, પણ એ પહેલાં શુક્રવારે બન્નેને કાર-અકસ્માત નડ્યો હતો.…