- અમદાવાદ
33 અઠવાડિયાની ગર્ભવતી સગીરાને ગર્ભપાતની મંજૂરી! ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમદાવાદઃ રાજકોટની એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની જેમાં તે ગર્ભવતી બની ગઈ હતી. જેથી 13 વર્ષીય સગીરાએ ગુજરાત હાઈકોર્ટમાં ગર્ભપાત કરાવવા માટે અરજી કરી હતી. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 13 વર્ષીય…
- મનોરંજન
‘જાટ’ અને ‘કેસરી 2’ ને માત આપી અજયની ‘રેડ 2’એ તોડ્યા રેકોર્ડ, કરી ધૂમ કમાણી
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલમાં પણ સિનેમાઘરોમાં લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. બે અઠવાડિયા પહેલા આવેલી અજય દેવગણની ફિલ્મ રેડ 2 (Raid 2 ) અત્યારે સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અજય…
- નેશનલ
અમૃતસરમાં લઠ્ઠાકાંડથી 14 લોકોનાં મૃત્યુ, 6ની હાલત ગંભીર
અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડમાં 14 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 6 લોકોની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, અમૃતસર જિલ્લાના મજીઠાના મડઈ અને ભાગલી ગામમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મૃત્યુ થયા હતા.…
- નેશનલ
બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર, જલ્દી મળશે મોબાઇલ નેટવર્કની સમસ્યામાંથી રાહત
નવી દિલ્હી : ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ) તેના યુઝર્સને સારી સુવિધા આપવા જઇ રહી છે. જેના લીધે બીએસએનએલના ગ્રાહકોને મોબાઈલ નેટવર્કની સમસ્યામાંથી રાહત મળશે. જેમાં કંપની ગત વર્ષથી દેશભરમાં સ્વદેશી ટેકનોલોજી સાથે 4G મોબાઇલ ટાવર લગાવી રહી છે. સરકારી ટેલિકોમ…
- નેશનલ
ઑપરેશન સિંદૂરઃ વીડિયોમાં સાંભળવા મળી તે રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા વિશે જાણો
ભારતે ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાની આતંકવાદીઓ પર કાળો કેર વર્તાવ્યો છે. આ અંગે ઈન્ડિયન આર્મીના ત્રણેય સેના પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને તેમાં પાકિસ્તાનમાં વેરેલા વિનાશનો એક નવો વીડિયો શેર કર્યો હતો. 22મી એપ્રિલે થયેલા પહેલગામ…
- સ્પોર્ટસ
કોહલીએ ‘વિરાટ ટેસ્ટ કારકિર્દીમાં’ 16,608 બૉલમાં બનાવ્યા 9,230 રન
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના મહાન બૅટ્સમેનોમાં ગણાતા લેજન્ડરી ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)એ ટી-20 પછી હવે તેના સૌથી પ્રિય ટેસ્ટ ક્રિકેટ (test cricket)ને સોમવારે સવારે ગુડ-બાય કરી એ સંદર્ભમાં આપણે અહીં તેના ખાસ ટેસ્ટ-વિક્રમો અને સિદ્ધિઓ પર…
- નેશનલ
Parenting Tips: સરહદો પર તંગ સ્થિતિ હોય ત્યારે બાળકોનું ધ્યાન કઈ રીતે રાખશો?
ભારત બુદ્ધનો દેશ છે, પરંતુ કમનસીબે પાડોશી દેશ આપણી મિત્રતાના બદલામાં માત્ર ઝેર ઓકે છે અને આપણી સુરક્ષા જોખમાઈ છે. આવી સ્થિતિમાં આપણે યુદ્ધનો લલકાર પણ કરીએ છીએ. તાજેતરમાં જ આપણે ભારતીય સૈન્યના પરાક્રમો અને દુશ્મનોના દાંત ખાટા કરવાની તાકાત…
- પાટણ
સરહદી તણાવ ઓસરતાં જનજીવન સામાન્ય; નડેશ્વરી માતાનાં મંદિરે ભક્તો ઉમટ્યા
પાટણ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો તંગ બન્યા હતા. આ દરમિયાન પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો…