- નેશનલ
Jammu Kashmir: પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
પુલવામા: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબાર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો(Terrorist Killed) હોવાના અહેવાલ છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે પુલવામા શહેરથી બે…
- ટોપ ન્યૂઝ
‘દેશ માટે મારો જીવ આપી દઇશ, પણ પ. બંગાળમાં UCC અને CAA લાગુ નહીં થવા દઉં’, મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકાતાના રેડ રોડ ખાતે આયોજિત ઈદની નમાજ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે બધાને ઈદની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘આ ખુશીની ઈદ છે. આ શક્તિ…
- નેશનલ
‘તમારી માફી મંજુર નથી…’સુપ્રીમ કોર્ટે ફરી રામદેવ અને સરકારની ઝાટકણી કાઢી
પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ(Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ(Acharya Balkrishna)ની મુશ્કેલીઓ વધી રહી છે. આં કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે ફરી એકવાર…
- ધર્મતેજ
હવે આ રાશિઓ પર થશે સૂર્ય ભગવાનની કૃપા, સમાજમાં વધશે માન
વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ભગવાન 13 એપ્રિલ શનિવારે રાત્રે 9.15 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. આગામી એક મહિના સુધી સૂર્ય ભગવાન મેષ રાશિમાં રહેશે. એટલે કે 14 મેના રોજ સૂર્ય ભગવાન મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ભગવાનની…
- નેશનલ
આ કારણે જમશેદપુરની મહિલાઓના હાથમાં લાગી છે મહેંદી
જમશેદપુરઃ ચૂંટણી સમયે મતદાન તે આપણો હક અને ફરજ બન્ને છે, પરંતુ આપણે ઘણીવાર આ બન્ને ચૂકી જઈએ છીએ, ત્યારે મતદારોને જાગૃત કરવા માટે ચૂંટણી પંચ ઘણા નુસખાઓ અજમાવે છે. આ નુસખાના ભાગરૂપે ઝારખંડના જમશેદપુરમાં મહિલાઓના હાથમાં મહેંદી લાગી છે.જમશેદપુરમાં…
- આપણું ગુજરાત
પાટણમાં આજે રૂપાલા વિરોધમાં ‘ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન’, પાટણ, બનાસકાંઠા, મહેસાણાના રાજપુતો મોટી સંખ્યામાં એકઠા થશે
પાટણ: ‘રૂપાલા vs ક્ષત્રિય સમાજ’એ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) દરમિયાન અન્ય ચૂંટણી મુદ્દાઓને બાજુમાં રાખી દીધા છે. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય (Rupala vs Kshtriya Samaj) સમાજ વિશેના નિવેદનને લઈને જે વિરોધની જ્વાળાએ જે રીતે આગ પકડી છે, તે જોતાં એવું…