- નેશનલ
સ્વદેશી મેન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ
(અમારા પ્રતિનિધિ તરફથી)નવી દિલ્હી; ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવેલી અને વિકસાવવામાં આવેલી મેન પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (એમપીએટીજીએમ) વેપન સિસ્ટમનું વિવિધ ફ્લાઇટ કન્ફિગરેશનમાં ઘણી વખત ફિલ્ડ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ ટેકનોલોજીને…
- ટોપ ન્યૂઝ
બદલાયો મોસમનો મિજાજ, આ રાજ્યોમાં અતિવૃષ્ટિ, વાવાઝોડાની ચેતવણી
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના મેદાનો સહિત હિમાલયના અનેક વિસ્તારોમાં ફરી એક વાર મોસમનો મિજાજ બદલાયો છે. શનિવારે અહીંના પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા અને મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ…
- આપણું ગુજરાત
આજે ક્ષત્રિયોનું મહાસંમેલનઃ રાજકોટ ફેરવાયું કિલ્લામાં, પોલીસનો ચાંપતો બંદોબસ્ત
રાજકોટઃ એક તરફ કૉંગ્રેસે પટેલ નેતા પરેશ ધનાણીને રાજકોટની ઉમેદવારી આપી રાજકોટ લોકસભાની બેઠક રસાકસીવાળી બનાવી છે તો બીજી બાજુ આજે ક્ષત્રિયોના સંમેલનને લીધે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાયું હોવાની સ્થિતિ છે. ક્ષત્રિયોએ આજે રાજકોટથી 15 કિલોમીટર દૂર આવેલા રતનપરમાં મહાસંમેલન…
- સ્પેશિયલ ફિચર્સ
સિંહોની ટ્રેન સાથે અથડામણ રોકવા અમરેલી વિભાગે કરી આ કાર્યવાહી
અમરેલી જિલ્લામાં છ મહિનામાં ટ્રેનની ટક્કરે સાત એશિયાટીક સિંહો(Asiatic lions)ના મોત થયા હતા, જેને કારણે વન વિભાગ અને રેલ્વે વિભાગની આકરી ટીકા કરવમાં આવી હતી. વન વિભાગે આવા અકસ્માત રોકવા માટે સાવરકુંડલાના બોરાળા ગામ પાસે પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વે લાઇનના લગભગ 1…
- નેશનલ
કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીઓ ધોતી-કુર્તા પહેરેલા જોવા મળશે! નિર્ણયને કારણે વિવાદ
વારાણસી: વારાણસી પોલીસ(Varanasi Police)એ કાશી વિશ્વનાથ મંદિર(Kashivishwanath Temple)ના ગર્ભગૃહના દરવાજા પર તૈનાત પોલીસકર્મીઓને પ્રાયોગિક ધોરણે ધોતી અને કુર્તા પહેરવા અને મંદિરના પૂજારીઓની જેમ કપાળ પર તિલક કરવા કહ્યું છે. વિપક્ષે આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે, તો પોલીસના જણાવ્યા મુજબ…
- ઇન્ટરનેશનલ
સિડની મોલમાં ગોળીબાર, છરાબાજીની ઘટના, 10ના મોત,અનેક લોકો ઘાયલ
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થિત વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છરાબાજી અને ગોળીબારના કારણે અંધાધૂધી ફેલાઇ ગઇ હતી. આ મોલમાં હાજર ચાર લોકોએ સ્થાનિક સમય મુજબ સાંજે ચાર વાગે આડેધડ છરાબાજી અને ગોળીબાર કર્યો હતો, જેમાં મોલમાં હાજર દસ લોકો માર્યા ગયા…