- આમચી મુંબઈ

રાજ્ય સરકારના એ નિર્ણયના વિરોધમાં School Bus Driverની આંદોલનની ચિમકી…
મુંબઈઃ મુંબઈ અને થાણેના હજારો વિદ્યાર્થીઓ સ્કુલબસમાં બેસીને શાળાએ પહોંચે છે. એકલા મુંબઈની જ વાત કરીએ તો ગ્રાન્ટ મેળવતી, ખાનગી શાળાઓના આશરે 80 ટકા બાળકો પ્રાઈવેટ બસ, વેન કે રિક્ષામાં બેસીને શાળાએ જાય છે, પણ હવે સ્કુલ બસ સંગઠન દ્વારા…
- નેશનલ

જાણી લો….મે મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે
મે મહિનાને હવે માત્ર થોડા દિવસો બાકી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર, મે 2024માં બેંકો 12 દિવસ બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકસભાની…
- ટોપ ન્યૂઝ

School Jobs Scam: મમતા સરકારના વાંકે એક સાથે 23,000 જેટલા શિક્ષકોએ નોકરી ગુમાવવી પડશે, જાણો વિગતો
કોલકાતાઃ લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને School Jobs Scamમાં મોટો ફટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકોની ભરતીને રદ કરી દીધી છે, જેના પછી 23000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવાનો…
- નેશનલ

ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતા હો તો પહેલા આ વાંચી લો
ફૂડ ડીલેવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારો ગયા શનિવારથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં મહત્વની વાત એ છે કે આ વધારો ગોલ્ડ મેમ્બર્સને પણ ચૂકવવો પડશે.ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતાં…
- સ્પેશિયલ ફિચર્સ

બહારગામ જવાનો પ્લાન છે?, તો આજથી શરૂ થયેલી સમર સ્પેશિયલ ટ્રેનો વિશે જાણી લો
પશ્ચિમ રેલવે ઉનાળાના ધસારાને હળવો કરવા માટે, મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વધારાની પાંચ જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09125, 09013, 09123…
- આમચી મુંબઈ

હવામાન વિભાગની નવી આગાહી, ગરમીમાંથી મુંબઈગરાને મુક્તિ મળશે પણ…
મુંબઈ: છેલ્લા અનેક દિવસોથી મુંબઈગરાઓ ગરમી સાથે હીટ વેવનો સામનો કરી રહ્યા છે ત્યારે આવી ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈના તાપમાનમાં ઘટાડો આવવાની સાથે દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રીથી 35 ડિગ્રી સુધી રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધી…
- સ્પેશિયલ ફિચર્સ

ટ્રેનના પંખા ચોરી થઈ શકતા નથી જાણો કારણ….
આપણે ટ્રેનમાં તો ઘણીવાર સફર કરીએ છીએ અને સાંભળીએ પણ છીએ કે ટ્રેનમાં વસ્તુઓ ચોરાઈ ગઈ, કોઈ લઈ ગયું. પણ શું તમે જાણો છો કે ટ્રેનમાં બધું ચોરાઈ શકે છે પરંતુ ટ્રેનના પંખા ચોરાઈ શકતા નથી. તમને સાંભળીને કદાચ નવાઈ…









