-  નેશનલ

જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીંઃ તિરંગા યાત્રામાં યોગીનો પાકિસ્તાન પર પ્રહાર
લખનઉઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. સેનાએ તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો…
 -  મનોરંજન

Operation Sindoor: સન્ની દેઓલ અને કાજોલની ફિલ્મો રિલિઝ થશે કે નહીં ?
પહેલગામમાં હુમલાના જવાબ તરીકે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ઘર્ષણ બાદ 10મી મેના રોજ સિઝફાયરનું અચાનક એલાન કરવામાં આવ્યું. ત્યારબાદ બન્ને દેશોની સરહદો વચ્ચે હાલમાં શાંતિ છે, પરંતુ સંબંધોમાં ખટાશ…
 -  અમદાવાદ

અમદાવાદના નિકોલમાં એકતરફી પ્રેમમાં યુવકની હત્યા, જાણો વિગત
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક પર બાઇકની ચાવીથી હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. શું છે મામલો અમદાવાદના નિકોલમાં રહેતો ભાવેશ શ્રીમાળી ખાનગી કંપનીમાં…
 -  આમચી મુંબઈ

વસઈ-વિરારમાં ઈડીના દરોડાઃ ભૂતપૂર્વ કોર્પોરેટરની ગેરકાયદે ઈમારતો રડાર પર
વસઈઃ મુંબઈ નજીક આવેલા વસઈ વિરારમાં 41 ગેરકાયદેસર ઇમારતો બની ગઈ અને સ્થાનિક તંત્રને ખબર જ ન પડી ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી)ની રેડથી ખળભળાટ મચી ગયો છે. સરકારી જમીન પર આટલી બધી ઇમારતો ઉભી થઈ રહી હતી ત્યારે વહીવટીતંત્ર…
 -  નેશનલ

ભારતને મળ્યા નવા મુખ્ય ન્યાયધીશ; રાષ્ટ્રપતિ મુર્મુએ બી આર ગવઈને શપથ લેવડાવ્યા
નવી દિલ્હી: ભારતને આજે નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બી આર ગવઈને આજે બુધવારે સવારે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ (BR Gavai sworn in a CJI) લેવડાવ્યા હતાં. આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન…
 -  નેશનલ

હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી ટ્રીટમેન્ટ કરાવતા પહેલા આ વાંચી લેજોઃ કાનપુરમાં બે જણે જીવ ગુમાવ્યો
કાનપુરઃ વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા ઘણા લોકો આજકાલ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે. જોકે આ ટ્રીટમેન્ટની ક્યારેક આડઅસર પણ થાય છે. કાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટમાં ડૉક્ટરની બેદરકારીથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરિવારજનોના કહેવા મુજબ, બંને મામલામાં ટ્રાન્સપ્લાન્ટ સમયે…
 -  ટોપ ન્યૂઝ

ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલ્યા; ભારતે સખત વાંધો ઉઠાવ્યો
નવી દેલ્હી: હાલ ભારતનો તેના એક પાડોશી દેશ પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતના એક બીજા પાડોશી દેશ ચીને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. ચીને ભારતના ઉત્તરપૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલીની ચાનીઝ ભાષાના નામોની જાહેરાત (China…
 -  ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
–હેન્રી શાસ્ત્રી એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ કેટલીક બાબતે આપણો દેશ અઢારમી સદીમાં જીવે છે. એક તરફ ભારતીય લશ્કરમાં અધ્યક્ષ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ નામની બે જાંબાઝ મહિલા દેશનું ગૌરવવંતુ પ્રકરણ છે તો બીજી તરફ લગ્ન પછી ઘરની વહુરાણી…
 
 








