- આપણું ગુજરાત
સુરતમાં ભાજપને પ્યારેલાલ ફળ્યા, મુકેશ દલાલ થયા બિનહરીફ
સુરત: બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે સુરતનું રાજકારણ આજે દેશભરમાં ચર્ચામાં રહ્યું હતું. સુરતમાં ગઇકાલે કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ કુલ 9 ઉમેદવારો વચ્ચે જંગ જામવાની હતી. જેમાં ચાર અપક્ષ…
- નેશનલ
પ્રથમ તબક્કામાં ઓછા મતદાનથી ચિંતિત ચૂંટણી પંચની નવી તૈયારી
ભારતમાં, 19 એપ્રિલે 18મી લોકસભાની ચૂંટણી માટે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન માત્ર 66 % મતદાન નોંધાયું હતું. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારીએ ચૂંટણી પંચને પણ ચિંતામાં…
- નેશનલ
કેજરીવાલ માટે રાહત માગવી મોંઘી પડી, કોર્ટે 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો
સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં એક આશ્ચર્યજનક મામલો પ્રકાશમાં આવ્યો હતો. કાયદાનો અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કોર્ટમાં પહોંચીને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને અસાધારણ વચગાળાના જામીન (Extraordinary Interim Bail)ની માંગણી કરતી PIL દાખલ કરી. કોર્ટે તેની અરજી ફગાવી દીધી એટલું જ નહીં…
- આમચી મુંબઈ
રાજ્ય સરકારના એ નિર્ણયના વિરોધમાં School Bus Driverની આંદોલનની ચિમકી…
મુંબઈઃ મુંબઈ અને થાણેના હજારો વિદ્યાર્થીઓ સ્કુલબસમાં બેસીને શાળાએ પહોંચે છે. એકલા મુંબઈની જ વાત કરીએ તો ગ્રાન્ટ મેળવતી, ખાનગી શાળાઓના આશરે 80 ટકા બાળકો પ્રાઈવેટ બસ, વેન કે રિક્ષામાં બેસીને શાળાએ જાય છે, પણ હવે સ્કુલ બસ સંગઠન દ્વારા…
- નેશનલ
જાણી લો….મે મહિનામાં આટલા દિવસ બેંકો બંધ રહેશે
મે મહિનાને હવે માત્ર થોડા દિવસો બાકી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર, મે 2024માં બેંકો 12 દિવસ બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લોકસભાની…
- ટોપ ન્યૂઝ
School Jobs Scam: મમતા સરકારના વાંકે એક સાથે 23,000 જેટલા શિક્ષકોએ નોકરી ગુમાવવી પડશે, જાણો વિગતો
કોલકાતાઃ લોકસભા ચૂંટણી વચ્ચે પશ્ચિમ બંગાળની મમતા સરકારને School Jobs Scamમાં મોટો ફટકો લાગ્યો છે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ પેનલ દ્વારા કરવામાં આવેલી શાળા શિક્ષકોની ભરતીને રદ કરી દીધી છે, જેના પછી 23000 શિક્ષકોએ તેમની નોકરી ગુમાવવાનો…
- નેશનલ
ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતા હો તો પહેલા આ વાંચી લો
ફૂડ ડીલેવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફીમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે. આ વધારો ગયા શનિવારથી લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં મહત્વની વાત એ છે કે આ વધારો ગોલ્ડ મેમ્બર્સને પણ ચૂકવવો પડશે.ઓનલાઈન પ્લેટફોર્મ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કરતાં…