- નેશનલ
Arvinder Singh Lovely resigns: દિલ્હીમાં કોંગ્રેસને ઝટકો, પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ઘમાસાણ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ(Delhi Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી(Arvinder Singh Lovely)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો મુજબ દિલ્હી કોંગ્રેસના મહાસચિવ પ્રભારી દીપક બાબરિયા સાથે મતભેદને…
- નેશનલ
ચહેરા પર વાળવાળી ટૉપર છોકરીને હિંમત આપવા શેવિંગ કંપનીએ એડવર્ટાઈસમેન્ટ આપી અને…
લખનઉઃ છોકરીઓના ચહેરા પર વધુ પડતા વાળ-રૂવાંટી હોય તો તે સામાન્ય ગણાતું નથી અને છોકરીએ અપમાનજનક ટીકાઓ સહન કરવાનો વારો આવે છે. આવી એક છોકરીએ ઉત્તર પ્રદેશની બોર્ડની પરીક્ષામાં ટૉપ કર્યું ત્યારે તેની હિંમત વધારવા એક શેવિંગ કંપનીએ છાપામાં ફૂલપેજ…
- નેશનલ
ટીએમસીને આતંકવાદી સંગઠન જાહેર કરો’ જાણો કોણે કરી આ માગણી….
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા સુવેન્દુ અધિકારીએ શુક્રવારે પક્ષના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાંના પરિસરમાંથી વિદેશી બનાવટની રિવોલ્વર સહિત અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકારની…
- ઇન્ટરનેશનલ
શ્રીલંકાએ ડ્રેગનને આપ્યો આંચકો, ચીને એરપોર્ટ બનાવ્યું પણ સંચાલન ભારતને સોંપ્યુ
કોલંબોઃ કરોડો ડૉલર ખર્ચીને ચીને શ્રીલંકામાં જે એરપોર્ટ બનાવ્યું એ એરપોર્ટ પર ભારતનો કબજો થયો છે. ચીનને મોટો ફટકો આપતાં શ્રીલંકાએ હંબનટોટામાં મત્તાલા રાજપક્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટની જવાબદારી ભારતને સોંપી છે અને આમાં રશિયન કંપની પણ ભારતની મદદ કરશે. શ્રીલંકા…
- આપણું ગુજરાત
ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી; જુઓ આજનું હવામાન
ગાંધીનગર : રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સુરત, વડોદરા, બનાસકાંઠા, અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે 28 કલાક બાદ ફરી વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. એકતરફ રાજ્યમાં…
- ઇન્ટરનેશનલ
ચૂંટણીમાં માઈલેજ મેળવવા તેમના દેશના નામનો ઉપયોગ નહીં કરવા પાકિસ્તાનની વિનંતી, ભારતે આપ્યો જવાબ
ઇસ્લામાબાદઃ ભારતમાં લોકસભાની ચૂંટણી થઇ રહી હોય અને પાકિસ્તાન શાંત બેસી રહે એ શક્ય જ નથી. શુક્રવારે દેશમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું હતું. આ દરમિયાન ભારતમાં યોજાઈ રહેલી લોકસભા ચૂંટણી પર પાકિસ્તાન તરફથી મોટી ટિપ્પણી કરવામાં આવી છે.…
- નેશનલ
ઉતરાખંડના જંગલોમાં ભીષણ આગ: નૈનીતાલ હાઇકોર્ટ કોલોની પણ ઝપેટમાં
દહેરાદૂન: ગરમીના વધારાની સાથે સાથે ઉતરાખંડમાં લાગેગી આગ વધુને વધુ વિકરાળ સ્વરૂપ ધરી રહી છે. એકબાજુ જંગલો બળીને રાખ થઈ રહ્યા છે ત્યારે તેની ઝપેટ હવે નૈતિનાલ હાઇકોર્ટ સુધી પહોચી ચૂકી છે. આથી આગને શમાવવાના કામમાં હવે સેનાની મદદ લેવાઈ…
- નેશનલ
આશ્ચર્યમ ! યુપીના ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ‘જય શ્રી રામ’ લખી 50% મેળવ્યા
જૌનપુર : ઉત્તરપ્રદેશની જૌનપુરની રાજ્ય સંચાલિત વીર બહાદુર સિંહ પૂર્વાંચલ (VBSP) યુનિવર્સિટીના ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બીજું કશું જ નહીં પરંતુ માત્ર જય શ્રી રામ અને અમુક સ્ટાર ક્રિકેટરોના નામ લખીને 50% થી વધુના ગુણ મેળવ્યા હોવાની વાતનો ઘટસ્ફોટ થતાં શિક્ષણ…
- સ્પોર્ટસ
KKR vs PBKS : 523 રન….42 સિક્સર… મેચમાં રહ્યો રેકોર્ડનો ધમધમાટ
નવી દિલ્હી : કોલકાતા અને પંજાબ વચ્ચેની મેચમાં બંને ઇનિંગ્સમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી. પંજાબ તરફથી 24 સિક્સર ઉપરાંત કોલકાતા તરફથી 18 સિક્સર ફટકારવામાં આવી હતી. આ T20માં સૌથી વધુ છગ્ગાનો રેકોર્ડ છે. IPL 2024ની 42મી મેચમાં પંજાબ…