- ટોપ ન્યૂઝ
Char Dham Yatra : ચાર ધામ યાત્રાને લઇને આવ્યા મહત્વના સમાચાર, આ લોકોને નહિ મળે અત્યારે દર્શનનો લાભ
દેહરાદૂન : 10 મેથી શરૂ થનારી ચાર ધામ યાત્રાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉતરાખંડ સરકારે વીવીઆઇપી દર્શન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ચાર ધામ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ સરકારે VIP…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે પર દેવેન્દ્ર ફડણવીસનો સૌથી મોટો પ્રહાર…
મુંબઈ: મહારાષ્ટ્ર દિન નિમિત્તે નાગપુર ખાતે કસ્તુરચંદ પાર્ક ખાતે યોજવામાં આવેલી પરેડમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા અને પરેડની સલામી લીધી હતી. જોકે, આ દરમિયાન તેમણે વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.ફડણવીસે ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની…
- નેશનલ
જાણો આ છે દેશના સૌથી ગરીબ “નેતાજી”…..
નવી દિલ્હી : આપણે ત્યાં નેતાઓની વાત આવે અમીરીનો ખ્યાલ દિમાગમાં આવે. દેશના મોટાભાગના નેતાઓ લાખો અને કરોડોની સંપતિનાં માલીક છે. દેશના અમુક જ નેતાઓ સામાન્ય માનવી જેવું જીવન જીવતા જોવા મળે છે. આપણા દેશમાં નેતાની ઓળખ આલીશાન મકાન, કાર…
- નેશનલ
‘તો પછી દાઉદ ઈબ્રાહિમ પણ ચૂંટણી પ્રચાર કરશે…’, દિલ્હી હાઈકોર્ટે અરજદારને કેમ ખખડાવ્યા? જાણો
નવી દિલ્હી: લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 જેલમાં કેદ વ્યક્તિને પણ ચૂંટણી લડવા છૂટ આપે છે. હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે એવામાં દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હી હાઈ કોર્ટ(Delhi Highcourt)માં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં…
- નેશનલ
કોવિશિલ્ડનું પ્રોડક્શન સરકારી સંસ્થાને ન આપતા ખાનગી સંસ્થાને શા માટે આપ્યું?: કૉંગ્રેસ
અમદાવાદઃ કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ દ્વારા બ્રિટનની કોર્ટમાં થયેલી કબૂલાત બાદ ભારતમાં આ વેક્સિન લેનારા કરોડો લોકોમાં ભય વ્યાપ્યો છે ત્યારે કૉંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. રાજ્યસભાના સાંસદ અને પક્ષના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકારને અમુક…
- ઇન્ટરનેશનલ
Covishield case in SC: કોવિશીલ્ડનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, તપાસ સમિતિ બનાવવા માંગ
નવી દિલ્હી: યુકેની ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકા (AstraZeneca) લંડન હાઈકોર્ટ(London HC)માં સ્વીકાર્યું કે તેની કોવિડ વેક્સીનને કારણે ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાવાની સમસ્યા થઇ શકે છે, એસ્ટ્રાઝેનેકાના આ નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભારતમાં આ વેક્સીનનું વેચાણ કોવિશિલ્ડ (Covishield)…
- ટોપ ન્યૂઝ
વાહ! GST કલેક્શનના તમામ રેકોર્ડ તૂટ્યા, પ્રથમ વખત રૂ.2 લાખ કરોડને વટાવી ગયું
નવી દિલ્હીઃ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ( GST) મોરચે એક નવો રેકોર્ડ બન્યો છે. એપ્રિલ 2024માં અત્યાર સુધીમાં સૌથી વધુ GSTની આવક વસૂલાત થઈ છે આ આંકડો હવે રૂ. 2.10 લાખ કરોડને પાર કરી ગયો છે. વાર્ષિક ધોરણે કુલ આવકમાં…
- ટોપ ન્યૂઝ
Loksabha Election 2024 : ગુજરાતમાં પીએમ મોદી બે દિવસમાં 13 લોકસભા વિસ્તારમાં પ્રચાર કરશે, છ જાહેર સભાને સંબોધશે
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજવવાનું છે. જેના પગલે પીએમ મોદી બુધવારથી બે દિવસ રાજ્યના ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. બે દિવસના ચૂંટણી પ્રચાર દરમ્યાન પીએમ મોદી 13 લોકસભા મતવિસ્તારને આવરી લેશે. પીએમ મોદી છ જાહેર સભાને સંબોધશે.…