- ઇન્ટરનેશનલ
એક્વાડોરિયન બ્યુટી ક્વીનની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા, ગોળી મારીને કરાઇ હત્યા
ક્વેવેડો : આજકાલના સમયમાં સેલિબ્રિટીઓ માટે સોશિયલ મીડિયા (Social Media) પર અપડેટ રહેવું એક ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આવો ટ્રેન્ડ પોતાની માટે જીવલેણ બની શકે છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક્વાડોરિયન બ્યુટી કિવન લેન્ડી પેરાગા ગોયબુરોએ…
- ઇન્ટરનેશનલ
‘કેનેડા માત્ર આક્ષેપો કરે છે, પુરાવા નથી આપતું’: વિદેશ પ્રધાન એસ જયશંકરે નિજ્જર હત્યા કેસમાં જસ્ટિન ટ્રુડોને ફટકાર લગાવી
ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. તાજેતરમાં જ તેણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યારબાદ ફરી ભારતને હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું…
- નેશનલ
રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભયંકર માર્ગ અકસ્માત; 6 લોકોના મોત, 2 બાળકો સારવાર હેઠળ
સવાઈ માધોપુર : રાજસ્થાનના સવાઈ માધોપુર (Sawai Madhopur) જિલ્લામાં રવિવારે વહેલી સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Road Accident) છ લોકોના કરુણ મોત થયા હતા. આ અકસ્માતમાં, બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર…
- નેશનલ
Nuh gang rape and murder case: નૂહ ગેંગરેપ અને ડબલ મર્ડર કેસના ચાર દોષિતોને ફાંસીની સજા, પંચકુલા કોર્ટનો મોટો નિર્ણય
નૂહ: હરિયાણાના નૂહમાં સાડા સાત વર્ષ પહેલા બનેલી ગેંગરેપ અને ડબલ મર્ડર કેસ(Nuh gang rape and murder case) માં પંચકુલા(Panchkula)માં સ્થિત CBI સ્પેશિયલ કોર્ટે(CBI Special court) મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, કોર્ટે ચાર દોષિતોને ફાંસીની સજા(Death Sentence) સંભળાવી છે. આ કેસમાં…
- નેશનલ
“શાળામાં પડેલા મારની છાપ આજેય અકબંધ” CJI ચંદ્રચુડે શેર કરી શાળાના મારની વાત ….
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં (Supreme court) મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી. વાય. ચંદ્રચુડે (chandrachud) શનિવારે એક સેમિનારમાં તેમની બાળપણની યાદગીરીનેં શેર કરતા કહ્યું હતું કે, બાળપણમાં બાળકો સાથે કરવામાં આવતી વર્તણૂક તેના મન પર કાયમી અસર કરે છે. CJIએ કહ્યું…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનમાં બાળલગ્ન થશે તો પંચ-સરપંચ જવાબદાર રહેશે, હાઈકોર્ટે સરકારને આપ્યો મોટો આદેશ
જયપુરઃ રાજસ્થાનમાં હજુ પણ ચાલી રહેલા બાળ લગ્ન અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું છે કે જો રાજ્યના કોઈ પણ ગામમાં બાળ લગ્ન થશે તો તેના માટે તે ગામના પંચ અને સરપંચ જવાબદાર રહેશે. અક્ષય તૃતીયા પહેલા હાઇકોર્ટે…