- આપણું ગુજરાત
Gujarat Election : મતદાન મથકમાં ભાજપના સિમ્બોલવાળી પેન જોતા જ ભડક્યા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
ગુજરાતમાં 25 લોકસભા બેઠક માટે સવારથી જ મતદાન ચાલી રહ્યું છે. જેમાં બપોરે 1 વાગે સુધીમાં સરેરાશ 37.83 ટકા મતદાન નોંધાયું છે. જો કે આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે વાસણ ગામના બુથમાં ભાજપની નિશાનીવાળી પેન લઇને બેઠેલા ઉમેદવારના…
- ટોપ ન્યૂઝ
Jammu Kashmir : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોપ કમાન્ડર બાસિત અહમદ સહિત ત્રણ આંતકીઓ ઠાર
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં(Jammu Kashmir) આતંકવાદીઓ(Terrorist) સાથે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોને (Security Forces) મોટી સફળતા મળી છે. જેમાં દક્ષિણ કાશ્મીરના કુલગામના રેડવાની પાઈન વિસ્તારમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તોયબાના ટોચના કમાન્ડર બાસિત અહેમદ ડાર(Basit Ahmed) સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલે ગાઝાની ઇજિપ્ત સાથેની એક માત્ર ક્રોસિંગની કબજો મેળવ્યો, સહાય પુરવઠો ઠપ્પ
ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝાથી હુમલાની શરુઆત કર્યા બાદ, ગાઝામાં વસતા લોકો(Gazans)ને દક્ષિણ ભાગમાં ખસી જવા ચેતવણી આપી હતી, ત્યાર બાદ હવે ઇઝરાયલ(Israel) દક્ષિણ ગાઝા પર પણ હુમલો કરી રહ્યું છે. ગત રાત્રે ઇઝરાયલે રાફાહ પર હુમલો કર્યો હતો, જેમાં 20…
- નેશનલ
Biharના કિશનગંજમાં એક મહિલાએ ડૉકટરોને પણ અચંબામાં મૂકી દીધા, જાણો કઈ રીતે
કિશનગંજઃ બિહારના કિશનગંજમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેણે ડોક્ટરો સહિત તમામને અચરજમાં મૂકી દીધા છે. આ મહિલાને પ્રસૂતીની પીડા ઉપડી અને તે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થી હતી. ડોક્ટરોએ જ્યારે તેની ડિલિવરી કરી ત્યારે મહિલાએ એક પછી એક એમ…
- નેશનલ
ઝારખંડના પ્રધાન આલમગીર આલમના પર્સનલ સેક્રેટરીની ધરપકડ, 35 કરોડ રોકડ મળ્યા બાદ કાર્યવાહી
રાંચી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમ(Alamgir Alam)ના પર્સનલ સેક્રેટરી સચિવ સંજીવ લાલ(Sanjeev Lal)ની ધરપકડ કરી છે. EDએ સંજીવ લાલના નોકર જહાંગીર આલમના ઘરે પણ દરોડા પાડ્યા હતા, ત્યાર બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય…
- નેશનલ
રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં મહિલાએ એક સાથે ચાર બાળકને આપ્યો જન્મ
જેસલમેરઃ જેસલમેરની એક મહિલાએ અહીંની ઉમેદ સરકારી હોસ્પિટલમાં ચાર નવજાત બાળકોને જન્મ આપ્યો છે. આ ચાર નવજાત બાળકોમાંથી બે છોકરીઓ અને બે છોકરાઓ છે. મહિલાનું નામ તુલછા અને તેના પતિનું નામ ચંદ્ર સિંહ હોવાનું જાણવા મળ્યું છે. ખૂબ જ જવલ્લે…
- આપણું ગુજરાત
Loksabha Election 2024 : ગુજરાતમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 10 ટકા મતદાન, બનાસકાંઠામાં સૌથી વધુ 12. 28 ટકા મતદાન
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) અંતર્ગત આજે ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં ચૂંટણી પંચના(Election Commission) જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યા સુધી ગુજરાતમાં સરેરાશ 9.87 ટકા મતદાન નોંધાયું છે. જેમાં ગુજરાતના બનાસકાંઠામાં સૌથી વધુ 12. 28 ટકા…
- ટોપ ન્યૂઝ
આ બેઠકો પર EVM ખોટકાતા અટક્યું મતદાન !
આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી (gujarat loksabha election) માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં વહેલા સવારથી જ મતદાન મથકો પર લોકોની ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મતદાનના બે કલાક પૂરા થઈ ગયા છે. ચૂંટણી પંચના (Election Commission) જણાવ્યા…