- આપણું ગુજરાત
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સર્જાયેલો ગોઝારો અકસ્માતઃ માતા-પુત્રીએ ગુમાવ્યો જીવ
જામનગરઃ જામનગરની ભાગોળે ખંભાળિયા ઘોરીમાર્ગ પર સિકકા-વસઇ વચ્ચે પુરપાટ દોડતા ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઇકસવાર મહિલા અને તેની માસુમ પુત્રીનુ ગંભીર ઇજા થવાથી મોત નિપજયા હતા જયારે બાઇકચાલક યુવાનને પણ ગંભીર ઇજા સાથે 108 મારફતે સારવાર અર્થે…
- ટોપ ન્યૂઝ
…તો ખતમ થઇ જશે Googleની બાદશાહી!, Open AI લાવી રહ્યું છે AI સર્ચ એન્જિન
Open AI ટૂંક સમયમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. Chat GPT, Dall-E અને Sora જેવા AI જનરેટિવ ટેક્સ્ટ, ફોટો અને વિડિયો ટૂલ્સ લોન્ચ કર્યા બાદ કંપની હવે વેબ સર્ચ માટે પણ ચૂલ લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ…
- ટોપ ન્યૂઝ
Weather news : ગુજરાત સહીત દેશભરનાં વાતાવરણમાં પરિવર્તનનો દોર, ક્યાંક આંધી તો ક્યાંક વરસાદની આગાહી….
ગાંધીનગર : ગુજરાતનાં વાતાવરણમાં પરીવર્તનનો દોર ચાલી રહ્યો છે. કારણ કે, ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ઠેર-ઠેર વરસાદ પડવાની આગાહી છે. લોકોને મે મહિનામાં થોડા દિવસ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળે તેવી આશા બની રહી છે. કારણ કે, આજથી ત્રણ દિવસ રાજ્યમાં…
- ટોપ ન્યૂઝ
સાત વર્ષ બાદ રાહુલ અને અખિલેશ એક મંચ પર આવ્યા તો ખરા પણ…
કનૌજઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ શુક્રવારે ઈન્ડિયા બ્લોકની સંયુક્ત રેલી માટે એકસાથે આવ્યા હતા. આ ઘટના સાત વર્ષ બાદ બની છે. કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સાથે ચૂંટણી લડી રહી છે ત્યારે રાહુલ ગાંધી અને…
- નેશનલ
ઉત્તર પ્રદેશની શર્મનાક ઘટના : માતા અને પત્નીની હત્યા કરી, ત્રણ બાળકોને છત પરથી ફેંકી ખુદે આત્મહત્યા કરી
નવી દિલ્હી : માનવીય સબંધો અને માનવતાને શરમાવે તેવી એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) સીતાપુરથી સામે આવી છે. અહીં એક ચસકેલ મગજના વ્યક્તિએ પહેલા પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી અને પછી ખુદે આત્મહત્યા (committed suicide) કરી લીધી…
- નેશનલ
રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિરુધ્ધ ચૂંટણી પંચમાં TMC કરશે ફરિયાદ
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress) હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women)ના અધ્યક્ષ રેખા શર્મા (Rekha Sharma) સામે પગલાં લેવાના મૂડમાં છે. TMCએ શુક્રવારે કહ્યું કે તે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી કેસના સંબંધમાં મહિલાઓ પર અત્યાચારના આરોપોને…
- ઇન્ટરનેશનલ
અમેરિકા ભારતની ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે? રશિયાના આરોપ પર અમેરિકાએ જવાબ આપ્યો
વોશિંગ્ટન: ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી(Loksabha Election) અંગે રશિયા(Russia)એ ચોંકાવનારો દાવો કર્યો હતો. રશિયાએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકા ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે રશિયાના આરોપોને ફગાવી દીધા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા, મેથ્યુ મિલરે મીડિયાને…
- સ્પોર્ટસ
Mohammed Shami: ‘આ શરમજનક છે, ખેલાડીઓનું સન્માન જાળવો’, શમી કેએલ રાહુલના સમર્થનમાં આવ્યો
હૈદરાબાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024 હવે રોમાંચક ચરણમાં પહોંચી છે. બુધવારે સનરાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ(SRH) વચ્ચેની મેચ હાલ ચર્ચાનો વિષય બની છે. SRHના ઓપનીંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ(Travis Head) અને અભિષેક શર્મા(Abhishek Sharma)ની ધમાકેદાર બેટીંગને કારણે LSGને 10 વિકેટે કારમી…