- નેશનલ
AAP Swati Malival Case: જાણો સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર શું આરોપ લગાવ્યા?
દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejarival) ઘરે પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) સાથે દુર્વ્યવહારના મામલામાં પોલીસે FIR નોંધી છે. સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર (Vibhav kumar) પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabha Election 2024 : જો ભાજપને બહુમત નહિ મળે તો શું છે પ્લાન બી, ગૃહમંત્રી અમિત શાહે આપ્યો આ જવાબ
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી(Loksabha Election 2024) વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) મોટું નિવેદન આપ્યું છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે મને ખાતરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) જંગી બહુમતી સાથે સત્તામાં આવશે. તેમને…
- આપણું ગુજરાત
Gujarat Weather : અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાશે, અનેક જિલ્લાઓમાં માવઠાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat Weather) સતત વધી રહેલી ગરમી વચ્ચે હવામાન વિભાગે(IMD) આજે અનેક જિલ્લાઓમા માવઠાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ(Ahmedabad) શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી શકયતા છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા, પાટણ દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં…
- નેશનલ
Swati Maliwal Case: FIR નોંધ્યા બાદ પોલીસ એક્શનમાં, સ્વાતિએ ભાજપને આપી સલાહ
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી(AAP)ના વર્તમાન રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હી મુખ્ય પ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે રાજકારણ ગરમાયું છે. સ્વાતીએ CM અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Vibhav Kumar)…
- ટોપ ન્યૂઝ
Swati Maliwal row: મહિલા આયોગે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી (AAP) મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ હજુ સુધી આરોપો અંગે સ્પષ્ટીકરણ નથી આપ્યું. એવામાં રાષ્ટ્રીય મહિલા આયોગ(NCW)એ ગુરુવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના…
- આપણું ગુજરાત
સાંઢીયો પુલ છે કે માથાનો દુખાવો?
રાજકોટ: સાંઢીયો પુલ હાલ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. છાપામાં મસ્ મોટી જાહેરાત આપી દીધી કે સાંઢીયો પુલ રીનોવેશન માં જાય છે. તેને તોડી નવી ડિઝાઇન મુજબ અદ્યતન બનાવવામાં આવશે. આ બધી વાતોથી લોકોને ફિલ ગુડ થયું. તંત્ર એ…
- સ્પોર્ટસ
Sunil Chhetri: ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી, આ દિવસે રમશે છેલ્લી મેચ
ભારતીય ફૂટબોલ ટીમ(Indian Football team)ના સ્ટાર ખેલાડી સુનીલ છેત્રી(Sunil Chhetri)એ આજે ગુરુવારે સવારે નિવૃત્તિ(Retirement) ની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી નિવૃત્તિ અંગે જાહેરાત કરી હતી. સુનીલે જાણવું કે તેણે રમતમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો…
- નેશનલ
….. તો જનતા એવું માનશે કે આ નિયમ અડવાણીજીને હટાવવા માટે જ બનાવ્યો હતો : અરવિંદ કેજરીવાલ
લખનૌ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. (arvind kejriwal joint press conference with akhilesh yadav) જેમાં તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ યોગીને…