- નેશનલ
38% IITians ને હજુ પ્લેસમેન્ટ નથી મળ્યું, સંસ્થા alumni networkના શરણે, કરી આવી અપીલ
નવી દિલ્હી: દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી(IIT)માં એડમીશન લેવા માટે લાખો વિદ્યાર્થીઓ દિવસરાત એક કરી મહેનત કરે છે, કેમ કે આ IITમાં અભ્યાસ બાદ કેમ્પસ પ્લેસમેન્ટ(Campus Placement) માં ઉચ્ચ પગાર નોકરી લગભગ નક્કી માનવામાં આવે છે. પરંતુ…
- ઇન્ટરનેશનલ
UK general election: ઋષિ સુનકે બ્રિટનમાં ચૂંટણીની જાહેરાત કરી, આ તારીખે થશે મતદાન
લંડન: ભારતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થવા આવી છે, 4થી જુનના રોજ નવી સરકાર અંગે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. એવામાં બ્રિટનમાં પણ રાષ્ટ્રીય ચૂંટણી(UK general election)ની જાહેરાત કરવામાં આવી છે. બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક(PM Rishi SunaK)એ બુધવારે જાહેરાત કરી હતી…
- આમચી મુંબઈ
આ કારણે મહારાષ્ટ્રની સુગર મિલોએ બંધ કર્યું પ્રોડક્શન
મુંબઇઃ મહારાષ્ટ્રની તમામ 207 Sugar મિલોએ 11.02 મિલિયન ટન (mt) ખાંડનું વિક્રમી ઉત્પાદન બાદ પિલાણની કામગીરી અટકાવી દીધી છે અને કામ બંધ કર્યું છે. આ વખતે શેરડીના વિસ્તારમાં વધારો અને સારી રિકવરી થવાને કારણે દેશમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે. ખાંડના…
- સ્પેશિયલ ફિચર્સ
World Tea Day: દેશમાં મળતી આ આ ચાની ચુસ્કી લીધી છે?
મહેમાન બનીને આજે પણ કોઈના ઘરે જાઓ અને જો તે ચાનું ન પૂછે તો આપણે તરત કહીએ કે એક કપ ચાનું પણ ન પૂછ્યું. ગમે તેટલા પીણાં આવે ને જાય, પણ ચા પોતાના પહેલા ક્રમાંકથી એક કાંકરી પણ હટી નથી,…
- નેશનલ
Delhi Excise Policy Case:મનીષ સિસોદિયાને આંચકો, ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાઇ
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીમાં…
- ઇન્ટરનેશનલ
Ebrahim Raisi નું નિધન ભારત માટે મોટો ઝટકો? ઈરાન સાથે મિત્રતા કેવી રીતે આગળ વધશે
નવી દિલ્હી : મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે તમામની નજર સ્થિરતા અને શાંતિ માટે ઈરાન (Iran) પર હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું (Ebrahim Raisi) હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. હવે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ બાબત ભારત માટે…