-  આમચી મુંબઈ MPમાં સુનાવણી કરો, પુણે પોર્શે કાર અકસ્માતમાં માર્યા ગયેલા એન્જિનિયરોના પરિવારની માગજબલપુરઃ પુણેમાં કાર અકસ્માતમાં માર્યા ગયેલા બે સોફ્ટવેર એન્જિનિયરના માતા-પિતાએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કેસની તપાસ અને ટ્રાયલની તેમ જ કેસની સુનાવણી મધ્યપ્રદેશમાં કરવાની માંગ કરી છે.શુક્રવારે પુણેમાં કાર અકસ્માતમાં માર્યા ગયેલા બે સોફ્ટવેર એન્જિનિયરના માતા-પિતાએ માંગ કરી હતી કે… 
-  ઇન્ટરનેશનલ Ebrahim Raisi ના નિધન બાદ સામ સામે આવ્યા ઈરાનના લોકો, લંડનના થયું ઘર્ષણલંડન : ઈરાનના (Iran)પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના (Ebrahim Raisi)અવસાન બાદ લંડનના(London) વેમ્બલીમાં આયોજિત શોક સભામાં ઈરાની મૂળના લોકો એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ ઘટનાની વિગત મુજબ રાષ્ટ્રપતિના નિધન પર શહેરના દિવાન અલ-કફીલ કોમ્યુનિટી સેન્ટરમાં ઈરાની મૂળના કેટલાક લોકો દ્વારા… 
-  ટોપ ન્યૂઝ પશ્ચિમ બંગાળમાં ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી અથડામણ, એકનું મોત, 1 ગંભીર રીતે ઘાયલકોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર અહીંની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો… 
-  સ્પોર્ટસ હાર્દિક પંડ્યા અને નતાશા ડિવોર્સ માટે તૈયાર! હવે આ અભિનેત્રીને જીવનસંગિની બનાવશેભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે આ વર્ષ અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યું છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા ફ્લોપ રહ્યો હતો. તેમની ટીમ MI પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ક્રિકેટ મેદાન પર… 
-  આપણું ગુજરાત Gujarat માં આજે પણ હીટવેવની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટઅમદાવાદ : ગુજરાતમાં (Gujarat) સતત વધી રહેલી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ(IMD) આજે પણ રાજયના અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ(Ahmedabad) સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી… 
-  આમચી મુંબઈ 12th Pass: લાતુરમાં દિવ્યાંગ વિદ્યાર્થીએ બારમા ધોરણમાં મેળવ્યા 78 ટકામુંબઈઃ વ્યક્તિએ પોતાની હાથની હસ્તરેખાઓ પર હાથ રાખીને બેસી રહેવાનું નકામું છે, પરંતુ પુરુષાર્થ કરવો જોઈએ, ચોક્કસ સફળતા મળે. હિન્દીમાં કહેવાયું છે કે ‘હાથો કી લકીરો પર ભરોસા મત કરના, ક્યોંકિ તકદીર તો ઉનકી ભી હોતી હૈ, જીનકે હાથ નહીં… 
-  ઇન્ટરનેશનલ સોનાના ગુંબજવાળી દરગાહમાં દફન થયા ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ Ebrahim Raisiતેહરાન: હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનેલા ઈરાનના (Iran) પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને (Ebrahim Raisi) ગુરુવારે દફન કરવામાં આવ્યા હતા. તેમને સોનાના ગુંબજવાળી દરગાહમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરગાહનું નામ ઈમામ રઝા(Imam Raza) દરગાહ છે. તે શિયા ઈસ્લામના પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં… 
-  આમચી મુંબઈ જાણી લેજો! આજથી 6 જૂન સુધી ‘આ’ વાહનો માટે ઘોડબંદર રોડ પર નો એન્ટ્રી!મહારાષ્ટ્રથી ગુજરાત આવન-જાવન માટે રસ્તામાં ઘોડબંદર રોડ એક મહત્વનો માર્ગ છે. આ માર્ગને આગામી થોડા દિવસો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઘોડબંદર રોડ પર આવતા ગાયમુખ ઘાટ વિસ્તારમાં 700 મીટર લાંબા રોડનું સમારકામ હાથ ધરવાનું હોવાથી થાણે ટ્રાફિક… 
-  ટોપ ન્યૂઝ Supreme Court માં મતદાનના આંકડાને લઇને ચૂંટણી પંચનો જવાબ, કહ્યું ફેલાવવામાં આવી રહી છે ભ્રમણાનવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) બૂથ મુજબના મતદારોના આંકડા (Voting Percent) જાહેર કરવાના મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે (Election Commission) લોકસભા ચૂંટણીના દરેક તબક્કાના મતદાન પછી… 
 
  
 








