- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણીના પરિણામો પૂર્વે Amul દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો
અમદાવાદ : લોકસભા ચૂંટણીના પરિણામો (Loksabha Election Result 2024) પૂર્વે દેશમાં અમૂલ(Amul) દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ જણાવ્યું કે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ ફ્રેશના ભાવમાં વધારો…
- આમચી મુંબઈ
Bombay Bomb Blast : મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીની કોલ્હાપુર જેલમાં હત્યા
કોલ્હાપુર : વર્ષ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ(Bombay Bomb Blast) કેસના આરોપી મોહમ્મદ અલી ખાન ઉર્ફે મુન્નાને પાંચ કેદીઓએ માર મારતા તેનું મોત નિપજ્યું છે. મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના એક દોષિતને કોલ્હાપુરની (Kolhapur) સેન્ટ્રલ જેલમાં માર મારવામાં આવ્યો હતો. મુંબઈ…
- સ્પોર્ટસ
Hardik – Natasha Divorce Rumour : હાર્દિકની પત્ની નતાશાએ નવી પોસ્ટમાં ‘હાશ! ભગવાને આ બહુ સારું કર્યું’ લખીને ફરી વિચારતા કરી દીધા
મુંબઈ/વડોદરા: ઑલરાઉન્ડર અને ભારતની ટી-20 વર્લ્ડ કપની ટીમના વાઇસ-કૅપ્ટન હાર્દિક પંડ્યાની સર્બિયન ઍક્ટ્રેસ-પત્ની નતાશા સ્ટૅન્કોવિચે હાર્દિક સાથેના ડિવૉર્સની જોરદાર અફવા તથા અટકળો વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટમાં ભગવાનનું નામ લઈને માત્ર બે શબ્દના લખાણથી બધાને ફરી વિચારતા કરી દીધા છે.…
- આપણું ગુજરાત
Rajkot TRP gamezone fire: રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ(Rajkot TRP gamezone fire) બાદ તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે, પોલીસ તંત્ર પર ઝડપી કાર્યવાહી કરવા દબાણ છે. એવામાં આ અગ્નિકાંડ કેસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એહેવાલો મુજબ કિરીટસિંહ…
- નેશનલ
અરેરાટીઃ Madhya Pradeshના છીંદવાડામાં કુહાડીથી આઠને વાઢી નાખ્યા ને હત્યારો…
છીંદવાડાઃ મધ્યપ્રદેશના છીંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની કુહાડીથી કાપીને હત્યા થયાનો કમકમાટીભર્યો કિસ્સો બહાર આવ્યો છે. પરિવારના સભ્યએ જ આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો. આ પછી આરોપીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ મામલો તામિયા પાસેના જંગલમાં સ્થિત…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આવનારા નવા ફિચરથી WhatsAppની થીમ તમારા મનપસંદ કલર અનુસાર થશે સેટ
સોશિયલ મીડિયામાં વાતચિતો કરવા માટે સૌથી વધુ વપરાતા WhatsApp તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કર્યા છે. હાલમાં તેની નવા ગ્રીન કલર આધારિત થીમ IPhone યુઝર્સને દેખાવા લાગી હતી. ઘણા યુઝર્સ આ થીમથી નાખુશ થયા છે. આપને પણ એવું થતું…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ
રાજકોટ : 25 મે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને સરકાર દ્વારા તપાસ માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) મોડી સાંજે સરકારને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો. દુર્ઘટના સર્જાયાના ત્રણ દિવસ બાદ તૈયાર કરવામાં આવેલ…
- નેશનલ
UNના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થનાર કોણ છે રાધિકા સેન ?
નવી દિલ્હી : ભારતીય સેનાએ ભારતને ફરી એક વખત દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. ભારતીય સેનાના મેજર રાધિકા સેનને (Radhika Sen) UNના પ્રતિષ્ઠિત એવોર્ડ જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. યુએનના સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારીકે આ જાહેરાત કરી…
- આમચી મુંબઈ
“તમારે જોઈએ તેટલા પૈસા લો, હું આપીશ…”પૂણે પોર્શ કારના આરોપી સગીરે પૈસાનો રોફ દેખાડ્યો
પૂણેના પોર્શ કારના અકસ્માતના કેસમાં નિત નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. માલેતુજાર બાપના નબીરાએ મોંઘી દાટ કારથી બે જણને કચડી નાખ્યા હતા. આ કેસમાં આખા વહીવટીતંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. પોલીસે સગીરના પિતા અને દાદાની પણ ધરપકડ કરી છે.…