- નેશનલ
રાજસ્થાનના ઉદયપુરમાં સામાન્ય તકરારમાં બે સમુદાય વચ્ચે હિંસા, તલવારથી હુમલો, પોલીસ ફોર્સ તૈનાત
ઉદયપુર : રાજસ્થાનના ઉદયપુરમાં ગુરુવારે મોડી રાત્રે સામાન્ય તકરારે બે સમુદાય વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં શાકભાજીની લારી પર લીંબુની ખરીદી લઈને બે યુવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ સમગ્ર મામલો મારામારીથી હિંસા સુધી પહોંચી ગયો હતો. આ…
- ભાવનગર
ભાવનગરમાં લિફ્ટમાં છ વર્ષનું બાળક ફસાયું, બે દિવસ બાદ સારવાર વખતે થયું મોત
ભાવનગર: ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા એક લિફ્ટમાં ફસાઈ ગયું હતું. તે બાળકનું આજે મોત થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બાળક એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ ગયું હોવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બાળકને સારવાર…
- ઇન્ટરનેશનલ
ઈરાનમાં ઘટી રહી છે ચિત્તાની સંખ્યા, હવે ભારત પાસેથી શીખવા માંગે છે ચિત્તા પ્રબંધન
નવી દિલ્હીઃ ઈરાનમાં ચિત્તાની સંખ્યાં ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ઇરાનની સરકાર ચિંતિત છે. ચિત્તાની સંખ્યા વધારવા માટે ઈરાન સતત પ્રયત્ન કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે, ઈરાને ભારત પાસેથી ચિત્તા પ્રબંધન(cheetah management) શીખવામાં…
- નેશનલ
તમે કેવી રીતે સમય મર્યાદા નક્કી કરી શકો? રાષ્ટ્રપતિ મુર્મૂએ સુપ્રીમ કોર્ટને પૂછ્યા 14 સવાલ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા 8મી એપ્રિલ 2025માં જે આદેશ આપવામાં આવ્યો હતો, તે મુદ્દે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુપ્રીમ કોર્ટને સવાલો કર્યા છે. તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે…
- નેશનલ
રાજનાથ સિંહે સેનાના જવાનો સાથે કરી મુલાકાત, પાકિસ્તાનને આપી ચેતવણી કરી આ મોટી માંગ
શ્રીનગર : દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ સેનાના જવાનો સાથે મુલાકાત માટે શ્રીનગર પહોંચ્યા હતા. તેમજ પરમાણુ હુમલાની ધમકી આપનારા પાકિસ્તાનને ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોને ઇન્ટરનેશલ એટોમિક એનર્જી એજન્સી( IAEA) હેઠળ…
- અમદાવાદ
અમદાવાદના રખિયાલમાં બુલડોઝર એક્શન, 20 ગેરકાયદે દુકાનો અને કારખાના તોડી પડાયા
અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આજે શહેરના પૂર્વ વિસ્તાર રખિયાલમાં બુલડોઝર એકશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રખિયાલના મોરારજી ચોકમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.…
- મનોરંજન
હોલિવુડના ચાહકો માટે આનંદો! ડીસી યુનિવર્સની પહેલી ફિલ્મ સુપરમેનનું શાનદાર ટ્રેલર રિલિઝ
મુંબઈઃ હોલિવુડની ફિલ્મો જેમને વધારે પસંદ છે, તેવા સિનેમા ચાહકો માટે ખૂશીના સમાચાર આવ્યાં છે. સુપરમેન ફ્રેન્ચાઇઝીમાં નવી ફિલ્મ સુપરમેન 2025 નું ટ્રેલર રિલિઝ થઈ ગયું છે. સુપરમેન ફ્રેન્ચાઇઝીની ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવતી હોય છે. આ ફિલ્મ સુપરમેન…