- આમચી મુંબઈ
ક્લાઈમેટ બજેટ રિપોર્ટ પ્રકાશિત કરનાર ભારતનું પ્રથમ શહેર બન્યું મુંબઇ….
મુંબઇઃ પાંચ જૂનના રોજ સમગ્ર દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ પર, બૃહન્મુંબઈ કોર્પોરેશન (BMC) એ પેરિસ કરાર દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવા માટે આબોહવા બજેટ પ્રક્રિયા શરૂ કરી છે. BMC એ વર્ષ 2024-25…
- નેશનલ
‘નીતીશકુમારને કન્વીનર બનાવવાનો ઇનકાર કરનારાઓ તેમને હવે પીએમ પદની ઓફર કરી રહ્યા છે’, JDUએ વિપક્ષ પર સાધ્યુ નિશાન
લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ નીતીશ કુમારની ઉપયોગિતા માત્ર NDA માટે જ નથી વધી પરંતુ I.N.D.I.A. ગઠબંધન પણ બિહારના મુખ્યપ્રધાનને લલચામણી ઓફર આપવા લાગ્યું છે. જો કે, તેમને તેમના અભિયાનમાં સફળતા મળી ન હતી. નીતીશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
- ટોપ ન્યૂઝ
Rahul Gandhi બની શકે છે સંસદમાં વિપક્ષના નેતા, કોંગ્રેસની બેઠકમાં આજે થશે નિર્ણય
નવી દિલ્હી : કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે નરેન્દ્ર મોદી(Narendra Modi) રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારે કોંગ્રેસ(Congress) પક્ષમાં અનેક ચર્ચાઓ તેજ બની છે. જેમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે. શનિવારે…
- ટોપ ન્યૂઝ
દેશની સૌથી મોટી ફિલ્મ સિટીના સ્થાપક Ramoji Rao નું 87 વર્ષની વયે નિધન
હૈદરાબાદ : ઈનાડુ(Eenadu)અને રામોજી ફિલ્મ સિટીના (Ramoji Film City)સ્થાપક રામોજી રાવનું(Ramoji Rao)શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ…
- નેશનલ
Arvind Kejriwal ને જામીન માટે વધુ રાહ જોવી પડશે, 14 જૂને સુનાવણી
નવી દિલ્હી : દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) નિયમિત જામીન માટે વધુ રાહ જોવી પડશે. રાઉઝ એવન્યુની વિશેષ અદાલતે શુક્રવારે આ કેસની સુનાવણી કરતા કેજરીવાલના…
- ઇન્ટરનેશનલ
Taiwan ના રાષ્ટ્રપતિ અને PM Modi ના સંવાદથી ચીન નારાજ, અમેરિકાએ સમર્થન આપ્યું
નવી દિલ્હી : ભારતમાં લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ તાઈવાનના(Taiwan) રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(PM Modi) અભિનંદન પાઠવ્યા હતા. હવે ચીને આ પોસ્ટ પર વડાપ્રધાન મોદીની (PM Modi) પ્રતિક્રિયા સામે વિરોધ નોંધાવ્યો છે. બેઇજિંગના વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ભારતને વન-ચાઇના નીતિ પ્રત્યે…
- નેશનલ
‘EVMને આરામ કરવા દો…આગામી ચૂંટણીઓમાં ફરી ટીકા કરજો’ ઈલેક્શન કમિશનરે આવું કેમ કહ્યું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabah election)ના પરિણામો આવી ચુક્યા છે, NDA ગઠબંધન સરકાર(NDA Government) બનાવવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બને એ નક્કી છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (EVM) અને ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો…
- આપણું ગુજરાત
Surat Station: સુરત સ્ટેશનથી ઉપડતી/સમાપ્ત થતી કેટલીક ટ્રેનો ઉધના સ્ટેશન પર શિફ્ટ કરાઈ, જુઓ યાદી
સુરત: રેલવે મંત્રાલયે દેશનામાં ઘણા રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા બનવવાની જાહેરાત કરી છે, જેમાં સુરત રેવલે સ્ટેશન(Surat railway Station)નો પણ સમાવેશ થાય છે. સુરત રેલવેના રી ડેવલોપમેન્ટ કામ શરુ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવરને અસર…