- આપણું ગુજરાત
Tourism: આ તારીખથી સિંહો જશે વેકેશન પર, સાસણ ગીર બંધ
અમદાવાદઃ એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક આગામી 16મી જૂનથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ દરમિયાન દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. Read This…AI કેમેરા હવે ગીરના સાવજને ટ્રેનની ટક્કરથી બચાવશે! શું છે વન વિભાગની…
- ટોપ ન્યૂઝ
Modi 3.O : PM Modiના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા શેખ હસીના અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ
નવી દિલ્હી: માલદીવના(Maldives)રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi)શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રવિવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુ પ્રથમ વખત ભારતની મુલાકાતે છે. માલદીવના રાષ્ટ્રપતિ ભારતના પડોશી દેશો અને હિંદ…
- આપણું ગુજરાત
બોલો…રથયાત્રા રૂટ પર કૉંગ્રેસ ધારાસભ્યની ઓફીસ જ ભયજનકઃ તંત્રએ આપી નોટિસ
અમદાવાદઃ આગામી જુલાઈ મહિનામા જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. તે પહેલા ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. ત્યારે મનપા દ્વારા રથયાત્રાના રૂટ પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા રૂટ પર આવેલા 285 ભયજનક મકાનોમાથી 109 જેટલા મકાનોને નોટીસ આપવામાં…
- આપણું ગુજરાત
Lions saved: લોકોપાયલોટની સતર્કતાને કારણે બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા
અમદાવાદઃ ભાવનગર રેલવે ડિવિઝનના પાયલોટની સતર્કતાને કારણે છેલ્લા બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પણ ખડેપગે રહીને કામગીરી…
- મહારાષ્ટ્ર
દ. મુંબઈમાં હળવો તો ઉપનગરોમાં રાતભર ભારે વરસાદ, રેલ સેવાને અસર
મુંબઇમાં લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ગઇ છે. ભારે ગરમીથી મુંબઈગરાઓ ત્રાહિમામ પોકારી ગયા હતા. દરેક જણ રાહ જોઇ રહ્યા હતા કે ક્યારે પડશે વરસાદ? આખરે મુંબઇગરાની આતુરતાનો અંત આવી ગયો અને લોકોના દિલને…
- આપણું ગુજરાત
Vadodaraના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી વિરુદ્ધ પીડિતાની દુષ્કર્મની ફરિયાદ
અમદાવાદ : ગુજરાતના વડોદરામાં(Vadodara)વાડીના વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થિની સાથે જે.પી. સ્વામીએ દુષ્કર્મ આચર્યું હોવાની પીડિતાએ પોલીસ ફરિયાદ કરી છે. જેના પગલે પોલીસે પૂર્વ કોઠારી જગત પાવનદાસ સ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ફરિયાદના પગલે સંપ્રદાયને લઇને…
- T20 World Cup 2024
T20 World Cup 2024 WI vs UGA: યુગાંડાનું 39 રનમાં જ પડીકું વળી ગયું, વેસ્ટઇંડીઝની પ્રચંડ જીત
ICC T20 વર્લ્ડ કપ 2024માં આજે (9 જૂન) વેસ્ટ ઈન્ડિઝ અને યુગાન્ડા વચ્ચે મેચ હતી. ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને ખરાબ રીતે હરાવ્યું હતું (T20 World Cup 2024 WI vs UGA). આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝની આ…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરની કોર્ટમાં આરોપી દારૂના નશામાં ઝૂમતો પહોંચ્યો
અમદાવાદઃ સુરેન્દ્રનગરની લીમડી કોર્ટમાં આરોપી દારૂના નશામાં પહોંચ્યો હતો. ન્યાયાધીશ સમક્ષ આરોપી પીધેલી હાલતમાં જણાતા તેનુ મેડીકલ ચેકપ કરાવાયુ હતું. જેમા આરોપી કોર્ટમાં નશાની હાલતમાં હોવાનુ બહાર આવતા તેની સામે ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ પોલીસ દ્વારા આરોપી પીધેલી…
- આપણું ગુજરાત
ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી જામનગરની યુવતીનું હાર્ટ અટેકથી મોત
અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટ અટેકની ઘટનાઓમા સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગર માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી જામનગરની યુવતીનું ગ્રાઉન્ડ પર દોડતા દોડતા મોત થયાની ઘટના બની છે. યુવતી અચાનક યુવતી ઢળી પડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી…