- નેશનલ
Election 2024: ભાજપ ઇલેક્શન મોડમાં, ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી
નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણી(Loksabha Election)યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના(BJP) નેતૃત્વમાં એનડીએને(NDA) બહુમતી મળી છે. ત્યારે ભાજપ હવે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી(Election 2024)માટે…
- ટોપ ન્યૂઝ
Train Accident: પશ્ચિમ બંગાળમાં અકસ્માતના પગલે રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, રેલવે મંત્રી દાર્જીલિંગ જવા રવાના
જલપાઇગુડી : પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત(Train Accident)થયો હતો. જ્યાં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ટ્રેનના લોકો પાયલટ સહિત 5 લોકોના મોત…
- ઇન્ટરનેશનલ
યુક્રેન પીસ સમિટમાં ભારતની ચાલથી ચીન, પાકિસ્તાન પરાસ્ત
ભારત અને રશિયાની મિત્રતા દાયકાઓથી મજબૂત છે. રશિયા અને યુક્રેનના જંગમાં વારંવાર ભારતની રશિયા સાથે દોસ્તીની કસોટી થઇ રહી છે અને ભારત દર વખતે વિજયી બનીને બહાર આવે છે. મોદી અને પુતિન વચ્ચે પણ આવી જ કેમેસ્ટ્રી જોવા મળે છે.…
- આપણું ગુજરાત
Rajkot સોસાયટીમાં કે આસપાસમાં સ્વિમિંગ પૂલ હોય તો આ ખાસ વાંચજો
રાજકોટઃ આજકાલ ખૂબ જ પૉશ રેસિડેન્સીમાં રહેવાનું લોકો પસંદ કરે છે. કરોડોના ખર્ચે મળતા આ ફ્લેટમાં જીમથી માંડી સ્વિમિંગ પૂલ સુધીની તમામ સુવિધાઓ હોય છે, પરંતુ ઘણીવાર એવા કિસ્સા બને છે કે આ સ્વિમિંગ પૂલમાં તરતા તરત ધ્યાન ન રહેતા…
- આપણું ગુજરાત
Bharuch ના અમોદમાં કોમી વૈમનસ્ય ફેલાવાનું કૃત્ય કરનાર મૌલવીની ઘરપકડ
ભરૂચ : ગુજરાતના ભરૂચ(Bharuch)જિલ્લાના આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાઇ તેવી પોસ્ટ ફતવા તરીકે વાયરલ કરી હતી. જેથી પોલીસે મૌલવીની ધરપકડ કરી મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડોવણી હોવાના કારણે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી…
- ઇન્ટરનેશનલ
ખાલિસ્તાની આતંકવાદી Pannuની હત્યાના કાવતરામાં સંદિગ્ધ ભારતીયને અમેરિકાને સોંપાયો
નવી દિલ્હી : ચેક રિપબ્લિકે અમેરિકામાં ખાલિસ્તાની(Khalistani)આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની (Pannu)હત્યાના કાવતરામાં સંદિગ્ધ આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપ્યો છે. ફેડરલ બ્યુરો ઓફ પ્રિઝનની વેબસાઈટ અનુસાર નિખિલ ગુપ્તાને અમેરિકાને સોંપવામાં આવ્યો છે. અમેરિકા વહીવટીતંત્રની વિનંતી પર ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તાની…
- નેશનલ
શું રૂપૌલીથી વિધાન સભાની ચૂંટણી લડશે લાલુ પ્રસાદ! હારશે તો વાયનાડથી લોકસભાની પેટાચૂંટણી લડશે!
પુર્ણીયાની રૂપૌલી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઇને રાજકારણ તેજ થઇ રહ્યું છે. જેડીયુએ પોતાનો ઉમેદવાર નક્કી કરી લીધો છે, જ્યારે મહાગઠબંધનમાં ઉમેદવાર બાબતે ખેંચતાણ ચાલુ છે. આ બધા વચ્ચે લાલુ પ્રસાદ યાદવે રૂપૌલી પેટાચૂંટણીને રસપ્રદ બનાવી લીધી છે. આ…
- સ્પોર્ટસ
T20 World Cup: ‘ફ્લાઈટ પકડો અને ઘરે આવી જાઓ’ આ દિગ્ગજ ખેલાડીએ પાકિસ્તાની ટીમની ઝાટકણી કાઢી
અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરી પર રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024 (T20 world cup 2024)માં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે, અમેરિકા અને આયર્લેન્ડ (USA vs IRE) વચ્ચે ગઈ કાલે શુક્રવારે રમાનાર મેચ વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી.…