- ઇન્ટરનેશનલ

આ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં મૂકવામાં આવ્યો હિજાબ, બુરખા પર પ્રતિબંધ
મધ્ય એશિયામાં આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તાજિકિસ્તાનની સંસદે હિજાબ અને બુરખા જેવા ઇસ્લામિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો છે. હવે ત્યાંની સરકાર આ કાયદાનો અમલ કરવા જઈ રહી છે. જેના કારણે ત્યાં ખળભળાટ મચવાની શક્યતા છે.…
- આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણીમાં તો ઓછી બેઠકોથી સંતોષ માન્યો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં…
મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે આ દરમિયાન નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) (SP) એ મહા વિકાસ અઘાડી (MVA)માં સીટ વહેચણી અંગે તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ…
- નેશનલ

Farmers ની બે લાખ રૂપિયાની લોન માફ, આ રાજ્ય સરકારે કરી જાહેરાત
હૈદરાબાદ : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો(Farmers)માટે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, કેબિનેટે રૂ. 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉની સરકારે તેના 10 વર્ષના શાસનમાં માત્ર રૂ. 28,000…
- નેશનલ

કોણ છે Hinduja પરિવાર જેના ચાર સભ્યોને Switzerlandની અદાલતે ફટકારી છે સજા, જાણો સમગ્ર કેસ
બર્ન : સ્વિત્ઝરલૅન્ડ (Switzerland)ની એક અદાલતે બ્રિટનના સૌથી ધનિક હિન્દુજા(Hinduja)પરિવારના ચાર સભ્યોને તેમના નોકરો સાથે દુર્વ્યવહાર અને શોષણ કરવા બદલ સાડા ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે હિન્દુજા પરિવારને માનવ તસ્કરીના આરોપમાંથી મુક્ત કરી દીધા છે. એક અખબારના સમાચાર…
- સ્પોર્ટસ

WI v/s USA : અમેરિકા હાર્યું, પણ હજીયે સેમિ ફાઇનલમાં પહોંચી શકે
બ્રિજટાઉન: અમેરિકા (19.5 ઓવરમાં 128/10)નો અહીં ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ (10.5 ઓવરમાં 130/1) સામે નવ વિકેટે પરાજય થયો હતો. કેરિબિયનોએ 55 બોલ બાકી રાખીને આ મૅચ જીતી લીધી અને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી હતી. એનો…









