- સ્પોર્ટસ

પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો બોલર
કિંગસ્ટાઉન: ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં બે હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો પહેલો ખેલાડી બન્યો છે. તેણે સતત બીજી વર્લ્ડ કપ મૅચમાં હૅટ-ટ્રિક લેવાનો વિક્રમ પણ રચ્યો છે. લાગલગાટ ચોથા બૉલમાં પણ તે વિકેટ લઈ શક્યો હોત, પરંતુ ડેવિડ વોર્નરે કૅચ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) દ્વિતિય રાષ્ટ્રીય લોક અદાલતનું(Lok Adalat) આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેન્ડિંગ મોટર અકસ્માતના વળતરને લગતા, દિવાની દાવાઓ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, ચેક પરતને લગતી ફોજદારી તકરારો, માત્ર દંડને શિક્ષાપાત્ર કેસો, દાંપત્ય જીવનને લગતી તકરારો તથા ઔદ્યોગિક તકરારો વગેરે સ્વરૂપના…
- આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કંગાળ દેખાવનું ભાજપે આ કારણ જણાવ્યું…
મુંબઈઃ ભાજપના મહારાષ્ટ્ર એકમ દ્વારા શુક્રવારે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી જે મધરાત સુધી ચાલી હતી. લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના કંગાળ દેખાવ બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કાન આમળવામાં આવ્યા બાદ મહારાષ્ટ્ર કોર કમિટીની આ બેઠક યોજવામાં આવી હોવાનું કહેવાય છે.…
- ઇન્ટરનેશનલ

આ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં મૂકવામાં આવ્યો હિજાબ, બુરખા પર પ્રતિબંધ
મધ્ય એશિયામાં આવેલા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશ તાજિકિસ્તાનની સંસદે હિજાબ અને બુરખા જેવા ઇસ્લામિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો છે. હવે ત્યાંની સરકાર આ કાયદાનો અમલ કરવા જઈ રહી છે. જેના કારણે ત્યાં ખળભળાટ મચવાની શક્યતા છે.…
- આમચી મુંબઈ

લોકસભાની ચૂંટણીમાં તો ઓછી બેઠકોથી સંતોષ માન્યો પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં…
મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તમામ રાજકીય પક્ષોએ તેની તૈયારી શરૂ કરી દીધી છે આ દરમિયાન નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) (SP) એ મહા વિકાસ અઘાડી (MVA)માં સીટ વહેચણી અંગે તેમની પાર્ટીનું વલણ સ્પષ્ટ…
- નેશનલ

Farmers ની બે લાખ રૂપિયાની લોન માફ, આ રાજ્ય સરકારે કરી જાહેરાત
હૈદરાબાદ : તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો(Farmers)માટે 2 લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, કેબિનેટે રૂ. 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉની સરકારે તેના 10 વર્ષના શાસનમાં માત્ર રૂ. 28,000…









