- સ્પોર્ટસ
નવા નામ સાથે રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી, જાણો શું નામ રાખ્યું?
ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના નામ પર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું નામ ‘તેંડુલકર-એન્ડરસન ટ્રોફી’ રાખવામાં આવ્યું છે, જેની શરૂઆત 20 જૂન, 2025થી થશે. અગાઉ આ શ્રેણી ‘પટૌડી ટ્રોફી’ તરીકે ઓળખાતી હતી, અને ગત શ્રેણીને…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનનું અર્થતંત્ર સંકટમાં સપડાયું, 76,000 અબજ રૂપિયાનું દેવું
પાકિસ્તાનને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે તો બીજી તરફ તેનું અર્થતંત્ર ખાડે ગયું છે. જેમાં હાલમાં પ્રકાશમાં આવેલા પાકિસ્તાનના દેવાના આંકડા અર્થતંત્રના સંકટના સંકેત આપે છે. જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે પાકિસ્તાની આર્થિક સમીક્ષાનો અહેવાલ પાકિસ્તાન માટે આંચકા સમાન…
- અમદાવાદ
છ દિવસથી સિડનીમાંથી ગૂમ હળવદના યુવકનો મૃતદેહ મળ્યો
અમદાવાદઃ ગુજરાતના હળવદના વતની અને સાત વર્ષથી ઓસ્ટ્રેલિયમાં રહેતા જયદીપસિંહ ડોડીયા નામના યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં સિડનીમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જયદીપ સાત વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને ત્યાં જ સ્થિર થયો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના મિત્ર તુર્કીયે સાથે ભારત વેપાર નહીં ઘટાડે! અખબારી અહેવાલે કર્યો આવો દાવો
નવી દિલ્હી: ભારતે ‘ઓપરેશન સિંદૂ’ હેઠળ પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કર્યા બાદ બંને દેશો વચ્ચે ચાર દિવસ સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન અઝરબૈજાન અને તુર્કીયેએ પાકિસ્તાનને સમર્થન જાહેર કર્યું હતું. જેના કારણે ભારતમાં આ બંને દેશો સામે રોષ ફાટી…
- આમચી મુંબઈ
મુંબ્રા અકસ્માતઃ આઠ દિવસ પહેલાં જ પ્રાઈવેટ કંપનીમાં નોકરીએ લાગી દીકરી અને આજે…
મુંબઈઃ મધ્ય રેલવે પર સોમવારે થયેલાં અકસ્માતમાં પાંચ પ્રવાસીના મૃત્યુ થયા હતા જ્યારે અનેક પ્રવાસીઓને પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાંથી જ એક યુવતીના પિતાએ પોતાની આપવીતી પ્રસાર માધ્યમો સાથે શેર કરી હતી. અઠવાડિયા પહેલાં જ ઈજાગ્રસ્ત યુવતીને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી મળી…
- ગાંધીનગર
ગુજરાતમાં એસ.ટી. બસોની સફાઈ માટે 33 ડેપોમાં ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન કાર્યરત
ગાંધીનગર : ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ડેપો ઉપરાંત બસની સ્વચ્છતાને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જેમાં બસોને અંદર-બહારથી સ્વચ્છ રાખવા માટે એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના 33 ડેપોમાં ” ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન” કાર્યરત કરવામાં આવ્યા છે. આ મશીનના…
- વેપાર
વિદેશી ફંડોએ ભારતીય બજારમાં છ મહિનામાં એક લાખ કરોડ રૂપિયાના શૅર વેચી નાખ્યા
મુંબઈ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ફરી એક વખત નેટ સેલર્સ બન્યા છે. ઉપલબ્ધ ડેટા અનુસાર જૂનમાં ઇક્વિટીમાંથી રૂ. 8,749 કરોડ પાછા ખેંચીને એફઆઇઆઇ ચોખ્ખા વેચાણકર્તા બન્યા છે. ડિપોઝિટરીઝના ડેટા દર્શાવે છે કે મે મહિનામાં રૂ. 19,860 કરોડ અને એપ્રિલમાં રૂ. 4,223…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : રાહુલ ગરબડના આક્ષેપો કરે છે પણ પુરાવા ક્યાં છે?
ભરત ભારદ્વાજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ છે. રાહુલે અખબારોમાં લેખ લખીને ભાજપને જીતાડવા માટે કઈ રીતે કહેવાતું ‘મેચ…