- નેશનલ

મણિપુરમાં બિરેન સિંહની મુખ્ય પ્રધાન પદ પરથી હકાલપટ્ટી થઇ શકે છે! કેટલાક વિધાનસભ્યો દિલ્હી પહોંચ્યા
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વીય ભારતનું મણિપુર રાજ્ય છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હિંસાની આગમાં સળગી(Manipur violence) રહ્યું છે, સરકાર અને સેનાના અનેક પ્રયાસો છતાં રાજ્યમાં હિંસક ઘટનાઓ અટકી નથી રહી. હિંસા રોકવા અને શાંતિ સ્થાપવા નિષ્ફળ ગયેલા રાજ્યના મુખ્ય પ્રધાન એન…
- આમચી મુંબઈ

ગૂડ ન્યુઝઃ સરકારના આ નિર્ણયથી મુંબઈ મેટ્રો-3 વર્ષના અંત સુધીમાં દોડતી થવાની આશા
મુંબઇ: મુંબઇ મેટ્રો-3 પ્રોજેક્ટ જલદીથી શરૂ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. બુધવારે યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં, મહારાષ્ટ્ર સરકારે ડિસેમ્બર 2024ના અંત સુધીમાં મુંબઈ મેટ્રો 3 પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો3નો પ્રથમ તબક્કો…
- આપણું ગુજરાત

શાકભાજીના ભાવમાં વધારો: ખેડૂતો સસ્તામાં વેચે છે, લોકોને મોંઘુ મળે છે
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે. જોકે વરસાદ ખેંચાતા શાકભાજીના ઓછા ઉત્પાદનના બહાને વચેટીયાઓ દ્વારા ગ્રાહકો અને ખેડુતોને લૂંટી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ કિલો રૂ. 50ના ભાવે ખરીદેલું…
- ધર્મતેજ

Astrology: આ ચાર ગ્રહ બદલશે ચાલ, ને આ રાશિના જાતકો થશે માલામાલ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનામાં 4 ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. સૌ પ્રથમ ધનનો દાતા શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને બુધ સાથે યુતિ કરશે. આ પછી મંગળ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે અને અહીં તે સૂર્ય અને ગુરુ ગુરુ…
- આપણું ગુજરાત

ગીર આસપાસના શહેરોમાં સાવજ તો ઘુસે જ છે હવે મગર પણ બહાર નીકળી આવ્યા બોલો
જુનાગઢઃ જૂનાગઢ નજીક આવેલા સાસણ ગીરના સાવજો હવે છેક અમરેલી અને માંગરોળ શહેર સુધી પહોંચી ગયા છે અને અહીંના છેવાડાના વિસ્તારોમાં ફરતા જોવા મળે છે. રહેઠાણ વિસ્તારમાં ઘુસતા, લટારો મારતા પણ જોવા મળે છે. ત્યારે જૂનાગઢમાં હવે બે મગર પણ…
- નેશનલ

Draupadi Murmu આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધશે, વિપક્ષ કરી શકે છે હંગામો
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu)આજે સવારે 11 વાગ્યે લોકસભા(Loksabha) અને રાજ્યસભાની(Rajyasabha)સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi) નેતૃત્વમાં નવી ચૂંટાયેલી સરકારની પ્રાથમિકતાઓને આગળ ધપાવશે. અઢારમી લોકસભાની રચના બાદ સંસદની સંયુક્ત બેઠકમાં દ્રૌપદી મુર્મુનું…
- આમચી મુંબઈ

હવે થાણે-મીરા-ભાયંદરમાં પણ ફરશે બુલડોઝરઃ જાણો મુખ્ય પ્રધાને શું આદેશ આપ્યો?
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગેરકાયદે બાંધકામ સહિત ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવવા માટે જાણીતા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન Eknath Shindeએ પણ બુલડોઝર ફેરવવાનો આદેશ આપ્યો છે.શિંદેએ આજે થાણે અને મીરા-ભાયંદરના મ્યુનિસિપલ કમિશનરો અને પોલીસ કમિશનરોને…
- આપણું ગુજરાત

હવે રહેઠાણ વિસ્તારમાંથી રૂ. 21.06 કરોડની કિંમતના ચરસ સાથે એકની ધરપકડ
દ્વારકાઃ તાજતેરમાં જ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ બોલાવી ડ્રગ્સના દુષણ સામે લડત આપવાની વાત કરી હતી. ડ્રગ્સના મામલે ગુજરાત એટલું સમાચારોમાં રહે છે કે હવે તેને ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત કહેવામાં આવે છે. ગુજરાતની દરિયાપટ્ટી જાણે ડ્રગ્સની…
- સ્પોર્ટસ

T-20 World Cup:શું IPLના પૈસા માટે ભારત સામે હારે છે અફઘાનિસ્તાન! અશ્વિને આપ્યો જડબાતોડ જવાબ
ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન વિવિધ મુદ્દાઓ પર તેમના મનની વાત કરવા માટે જાણીતા છે, પછી તે ક્રિકેટ વિશે હોય કે તેની સાથે સંબંધિત અન્ય કંઈપણ મુદ્દો હોય. તેઓ અવારનવાર પોતાના નિવેદનોથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેમણે…









