- ઇન્ટરનેશનલ
કેનેડામાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ, 49 હજારથી વધુ મુસાફરો રઝળ્યા; આ કારણ છે
ટોરંટો: કેનેડાની વેસ્ટજેટે એરલાઇન(WestJet Airline)ની એક સાથે સંખ્યાબંધ ફ્લાઈટ્સ રદ થઇ જતા હજારો મુસાફરો રઝળી પડ્યા છે. કેનેડાની બીજી સૌથી મોટી એરલાઇન, વેસ્ટજેટે જણાવ્યું હતું કે મેન્ટેનન્સ વર્કર્સ યુનિયન દ્વારા અચાનક હડતાળ પર જવાની જાહેરાત થયા બાદ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક…
- નેશનલ
Loksabha માં ડેપ્યુટી સ્પીકર પદને લઇને ભાજપને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ
નવી દિલ્હી: લોકસભામાં(Loksabha) સ્પીકર પદ માટે ઓમ બિરલા(OM Birla)ચૂંટાયા છે. પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ હજુ પણ ખાલી છે. એક અખબારના અહેવાલ મુજબ ડેપ્યુટી સ્પીકરપદ માટે સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદના નામ પર વિપક્ષે સહમતિ દર્શાવી છે. વિપક્ષ ફૈઝાબાદના સાંસદ અવધેશ…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીએ Mann Ki Baat માં “એક પેડ મા કે નામ” પર ભાર મૂક્યો, પેરિસ ઓલમ્પિક અંગે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) 4 મહિનાના બાદ આજે ‘મન કી બાત'(Mann Ki Baat) કાર્યક્રમની પુન: શરૂઆત કરી છે. મન કી બાત કાર્યક્રમનો આ 111મો એપિસોડ હતો. આ કાર્યક્રમ 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ તેમજ 11 વિદેશી…
- સ્પોર્ટસ
મને બર્થ-ડેની અમૂલ્ય ગિફ્ટ આપવા બદલ ટીમ ઇન્ડિયાનો આભાર: ધોની
બ્રિજટાઉન: ટીમ ઇન્ડિયાએ શનિવારે સાઉથ આફ્રિકાને રોમાંચક ફાઈનલની છેલ્લી ઓવરમાં સાત રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો એ બદલ બેહદ ખુશ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટિંગ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની (Dhoni)એ રોહિત શર્મા (Rohit Sharma) અને સમગ્ર ભારતીય ટીમને સોશિયલ મીડિયામાં…
- સ્પોર્ટસ
1983માં કપિલ દેવનો કેચ, હવે સુર્યાનો કેચ, જેણે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું
T20 wolrd cup 2024ની ફાઇનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા(IND vs SA)ને 7 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે, ભારતીય ક્રિકેટ ચાહકોમાં હર્ષોલ્લાસનો માહોલ છે. ભારતીય ટીમ 17 વર્ષ બાદ બીજી વખત T-20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી છે. આ…
- સ્પોર્ટસ
T20 World Cup માં ભારતની જીતથી ગુજરાતમાં દિવાળી જેવો માહોલ, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શુભેચ્છા પાઠવી
અમદાવાદ : T20 વર્લ્ડ કપની(T20 World Cup)ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.આ રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શનિવારની રાત્રે ગુજરાતના(Gujarat)વિવિધ શહેરો તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટીમ ઈન્ડિયાને…
- આમચી મુંબઈ
આવતીકાલે મધ્ય રેલવે પર ત્રણેય લાઈન પર બ્લોક…
મુંબઈઃ મધ્ય રેલવે પર દર રવિવારની જેમ જ સિગ્નલ અને ટ્રેક મેઈન્ટેઈન્સ જેવા મહત્ત્વના કામ હાથ ધરવામાં આવવાના હોવાને કારણે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા જોવા મળશે. જો તમે પણ મોન્સૂનની મસ્તી મજા માણવા માટે બહાર નીકળવાનો વિચારી રહ્યા…
- નેશનલ
Anant-Radhika Wedding: 2 જુલાઈએ અનંત-રાધિકાનો ત્રીજો પ્રી-વેડિંગ બેશ, સેલિબ્રેશન ખૂબ જ ખાસ હશે
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શરણાઇના સૂર રેલાવાના છે. તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12મી જુલાઈના રોજ પ્રભુતામાં પગલાં માંડશે. લગ્ન પહેલા અત્યાર સુધીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બે પ્રી-વેડિંગ ફંક્શન…