- સ્પોર્ટસ

મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં જ Rohit Sharmaએ Hardik Pandyaને સોંપી આ મહત્ત્વની વસ્તુ…
ગુરુવારની સાંજે મુંબઈના મરીનડ્રાઈવ ખાતે ટી20 વર્લ્ડકપ-2024 (T-20 Worldcup-2024) જિતીને વિકટરી પરેડ કરી હતી. ટીમ ઈન્ડિયા (Team India)ને વધાવવા, વિજય તિલક કરવા હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ, મુંબઈગરાઓ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયા ગઈકાલે જ સવારે દિલ્હી પહોંચી હતી અને દિલ્હીમાં વડા પ્રધાન…
- આપણું ગુજરાત

ગુજરાતમાં બિલ્ડરો પર તવાઈઃ એક હજારથી વધુ ખાતા ફ્રીજ કરાતા ખળભળાટ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિલ્ડર્સ કે ડેવલપર્સ(Builders and developer of Gujarat) પર કોઈ જાતની લગામ રહી ન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમોનું પાલન…
- ટોપ ન્યૂઝ

Video: વડા પ્રધાન મોદી પેરિસ ઓલિમ્પિકમાં રમવા જઈ રહેલા ખેલાડીઓને મળ્યા, આ રીતે ખેલાડીઓનો જુસ્સો વધાર્યો
નવી દિલ્હી: જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફ્રાંસના પેરીસમાં ઓલિમ્પિક(Paris Olympic) શરુ થવા જઈ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પેરીસ ઓલમ્પિકમાં ભારતનો ડંકો વગાડવા તૈયાર છે. ખેલાડીઓ પેરીસ માટે રવાના થાય એ પહેલા આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓ(PM Modi meets…
- સ્પોર્ટસ

રોહિતના મમ્મીએ વાનખેડેની સેરેમની જોવા ડૉક્ટરની અપોઈન્ટમેન્ટ કૅન્સલ કરી હતી
મુંબઈ: શનિવાર, 29મી જૂનનો દિવસ રોહિત શર્મા માટે 15 વર્ષની કરીઅરનો સૌથી મોટો અને સૌથી યાદગાર દિવસ હતો. રોહિત એ દિવસે ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા પછી જેટલો ઈમોશનલ થઈ ગયો હતો એવો અગાઉ ક્યારેય નહોતો થયો. એટલે જ તેના…
- નેશનલ

અનંત-રાધિકાના ફંક્શનમાં બાળકોની સ્ટાઇલ જોઇ કે……
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્રના આ જુલાઈમાં લગ્ન થવાના છે. અનંત અને રાધિકાના લગ્ન જામનગર અને ઈટાલીમાં લગ્ન પહેલાના ભવ્ય અફેરને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. ગુરુવારે ચાર જૂનના રોજ…
- આપણું ગુજરાત

રાજકોટ મનપાના પૂર્વ TPO સાગઠિયાની મિલ્કત અંગેની તપાસ માટે SITની રચના
રાજકોટઃ શહેરના ચકચારી અગ્નિકાંડ(Rajkot fire tragedy)માં શંકાસ્પદ ભૂમિકા ભજવનાર રાજકોટ મહાનગર પાલિકા(મનપા)ના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર(TPO) અને ભષ્ટ્રાચારી મનસુખ સાગઠીયા સામે વધુ એક ગાળિયો કસાયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કૌભાંડીની અપ્રમાણસર મિલ્કત અંગેની તપાસ કરવા માટે છ સભ્યોની…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સરેરાશ 7.5 ઈંચ વરસાદ નોંધાયો, છતાં સૌરાષ્ટ્રમાં 15 ડેમ હજુ ખાલી
અમદાવાદઃ ચોમાસાની અત્યાર સુધીની સિઝનમાં ગુજરાતમાં સરેરાશ 7.25 ઈંચ (178 મી.મી.) વરસાદ નોંધાયો છે. રાજ્યના કૂલ 207 જળાશયોમાં અત્યાર સુધી 38.41 ટકા જળસંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 8.50 ઈંચ વરસાદ નોંધાયો છે અને જળસંગ્રહ 13 ટકાથી વધીને 23.52…
- આપણું ગુજરાત

ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગત 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં આજે નવ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ(Heavy rain in Gujarat)ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચાર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં હળવોથી…
- ટોપ ન્યૂઝ

હાથરસથી કશું ના શીખ્યા? મરીન ડ્રાઈવ પર મોટી દુર્ઘટના બનતા રહી ગઈ, જુઓ તસ્વીરો
મુંબઈ: ઉત્તર પ્રદેશન હાથરસમાં બનેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં મૃત્યું પામેલા 121 લોકોના પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. આવી ભયાનક ઘટના બાદ પણ પ્રસાશન અને લોકોને બોધપાઠ શીખવા તૈયાર ન હોય એવું લાગી રહ્યું છે, ગઈ કાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમની વિક્ટરી…









