- આમચી મુંબઈ
ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ વચ્ચે ચાલતા વિવાદનો આવ્યો અંત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ (Iskcon Mumbai and Iskcon Bangalore controversy) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ વિવાદમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેંગલુરુ હરે કૃષ્ણ ટેકરી મંદિર (Hare Krishna temple Bangalore)…
- નેશનલ
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણાકીય નીતિ સમિતિ તરફથી મહત્વપૂર્ણ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ કર્યો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા નુકસાનનો દાવો
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(AWACS)વિમાન ગુમાવ્યું હોવાની વાત સ્વીકારી છે. એક ઇન્ટરવ્યુમાં નિવૃત્ત એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું…
- મનોરંજન
દીપિકા કક્કડની હેલ્થ અપડેટ્સથી ફેન્સને ચિંતાઃ પતિ શોએબે કહ્યું પ્રાર્થના કરો કે…
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી બહુ દીપિકા કક્કડ અને તેના પતિ શોએબ ઈબ્રાહિમે સોશિયલ મીડિયા પર પોતાની બહુ મોટી ફેન ફોલોઈંગ ઊભી કરી છે. કપલ પોતાના યુટ્યૂબ વ્લોગ દ્વારા ફેન્સને દરેક વાત કહ છે. તેમના વીડિયો બહુ જોવાય છે. તાજેતરમાં કાશ્મીર ફરવા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાની મીડિયાએ જ ખોલી વિદેશ પ્રધાન ઈશાક ડારના જુઠાણાની પોલ, જાણો વિગતો
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરથી ગભરાયેલા પાકિસ્તાનનું વધુ એક જુઠાણું પ્રકાશમાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનના પીએમથી લઈને તમામ મંત્રીઓ ખોટા દાવા કરી રહ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે સંસદમાં જણાવ્યું હતું કે…