- આપણું ગુજરાત
Adani પોર્ટ્સની સુપ્રીમ કોર્ટમા જીત, મુંદ્રા જમીન મામલે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર સ્ટે
નવી દિલ્હી: ગુજરાત સરકાર દ્વારા 108 હેક્ટર જમીન પાછી ખેંચી લેવા સામે અદાણી(Adani)પોર્ટ્સ અને SEZ લિમિટેડની અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. અદાણી પોર્ટ્સ પાસેથી 108 હેક્ટર જમીન પાછી લેવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ પર કોર્ટે સ્ટે આપ્યો…
- નેશનલ
આસામમાં મળ્યો રીયલ લાઈફ હેરી પોટર સ્નેક, હિમંતા સરમાએ તસવીરો શેર કરી
ગુવાહાટી: હેરી પોટર (Harry Potter Snake) નવલકથા અને ફિલ્મ સિરીઝના ચાહકો સાલાઝાર સ્લિથરિન (Salazar Slytherin) નામથી વાકેફ જ હશે. સાલાઝારના પાત્રના નામ પરથી સાંપની એક પ્રજાતિનું નામ સાલાઝાર પિટ વાઇપર (Salazar pit viper) નામ પાડવામાં આવ્યું છે. હવે ભારતના આસામમાં…
- આપણું ગુજરાત
ફૂડ સાથે સંકળાયેલા વેપારીઓની માંગ વ્યાજબી છે?
રાજકોટ: રાજકોટ મનપા દ્વારા સીલિંગની કાર્યવાહી ને લઈને આજે હોટેલ, રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી પ્લોટ સહિત ના ધંધાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. મનપા દ્વારા આડેધડ સીલિંગ ની કાર્યવાહી ને લઈને હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો અસંતોષ ની લાગણી જોવા મળી રહી છે.…
- ઇન્ટરનેશનલ
જૉ બાઈડેનમાં ન્યુરોડિજનરેશનના લક્ષણો દેખાઈ રહ્યા છે! યુએસના ડૉક્ટરે દાવો કર્યો
વોશિંગ્ટન: યુનાઈટેડ સ્ટેટ્સમાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US president election) યોજવાની છે, એ પહેલા યુએસના રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પક્ષ તરફથી સંભવિત ઉમેદવાર જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ન્યુયોર્ક સ્થિત પાર્કિન્સન રોગની…
- આપણું ગુજરાત
Rajkotમાં સીલિંગ કાર્યવાહીનો વેપારીઓ વિરોધ નોંધાવ્યો, હોટેલ-રેસ્ટોરન્ટ એક દિવસ માટે બંધ
રાજકોટ : રાજકોટ અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા કોર્પોરેશનના ફાયર તંત્ર દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટમાં ફાયર સેફટી નિયમોના ભંગ બદલ સીલિંગ પ્રક્રિયા શરૂ કરી છે. જો કે તંત્ર દ્વારા નોટિસ આપ્યા વિના કામગીરી કરવામાં આવતી હોવાની વેપારીઓએ ફરિયાદ કરી છે. તેમજ કોર્પોરેશનના ફાયર…
- આપણું ગુજરાત
Rajkot અગ્નિકાંડના પીડિતોને સીએમ આવાસ પર મળશે મુખ્યમંત્રી, મોટી જાહેરાતની શકયતા
ગાંધીનગર : ગુજરાતમાં રાજકોટ(Rajkot) અગ્નિકાંડને લઇને અનેક એક્શન લેવામાં આવી રહ્યા છે. જો કે આ મુદ્દે હાલ રાજકારણ પણ ગરમાયુ છે. જેમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે એક વાર વિડીયો કોલથી અને એકવાર રૂબરૂ મુલાકાત કરી હતી.…
- સ્પોર્ટસ
સ્પેન બે વિક્રમ સાથે યુરોની ફાઇનલમાં, ત્રીજો રેકોર્ડ હાથવેંતમાં
મ્યૂનિક (જર્મની): યુઇફા યુરો ફૂટબૉલ સ્પર્ધામાં મંગળવારે સ્પેન સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-1થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયું હતું. આ રસાકસીભર્યા મુકાબલામાં સ્પેનના નામે બે વિક્રમ લખાયા હતા. સ્પેન ત્રીજા રેકોર્ડથી એક જ ડગલું દૂર છે.સ્પેન યુરોની એક ટૂર્નામેન્ટમાં છ મૅચ જીતનારો…
- આમચી મુંબઈ
Resort Politics: બન્ને ગઠબંધનો વિધાનસભ્યોને ક્યાં સંતાડશે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 જુલાઈએ મતદાન થશે. 11 બેઠકો માટે 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આવી સ્થિતિમાં ક્રોસ વોટિંગનો ખતરો તમામ પક્ષોને સતાવી રહ્યો છે. દરમિયાન, ક્રોસ વોટિંગના ડરને…