- નેશનલ
કેરળ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, Live In Relationship માં પુરુષને પતિ ગણી શકાય નહિ
કોચીઃ કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને(Live In Relationship) લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેરળ હાઈકોર્ટે તાજેતરના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપના કિસ્સામાં પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા મહિલા વિરુદ્ધ ક્રૂરતાની સજાની જોગવાઈ લાગુ પડતી નથી. હાઈકોર્ટે કહ્યું કે ભારતીય…
- આમચી મુંબઈ
ભારતીય ફૂડ આઇટમ્સને આ હસીનાએ ગણાવી હતી ઘૃણાસ્પદ, હવે અંબાણી પરિવારમાં લગ્નમાં આવી
મુંબઇઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત આજે એટલે કે 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને વિદેશના ઘણા VVIP મહેમાનો હાજરી આપશે. કહેવામાં આવી રહ્યું…
- આપણું ગુજરાત
ગુજરાતના પાટણના રાધનપુર પાસે એસ.ટી બસ અને ટ્રકનો Accident,ચાર લોકોના મોત
પાટણ : ગુજરાતના પાટણના રાધનપુર પાસે પૂરઝડપે આવી રહેલી એસ. ટી. બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં (Accident)ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકોની હાલત ગંભીર છે. અકસ્માતમાં બસના ડ્રાઇવર, કંડકટર તેમજ ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનું…
- આપણું ગુજરાત
Vadodara થી અમદાવાદ લવાતા રૂપિયા 73 લાખના દારૂના જથ્થા સાથે બેની ધરપકડ
વડોદરાઃ વડોદરા(Vadodara) પોલીસે દારૂ ભરેલા ટેન્કર સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં મુંબઈથી અમદાવાદમાં દારૂનો સપ્લાય કરવામાં આવતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરણી પોલીસની ટીમને દારૂ ભરેલુ ટેન્કર મુંબઈથી અમદાવાદ તરફ લઈ…
- આમચી મુંબઈ
Anant Radhika ના આજે લગ્ન, બોરિસ જોનસન અને હિલેરી ક્લિન્ટન સહિત અનેક વિદેશી મહેમાનો થશે સામેલ
મુંબઇ: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ(Anant Radhika) સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ કાર્યક્રમ મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. જેમાં અંબાણી પરિવારે દેશ અને દુનિયાની અનેક મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે. અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના તમામ…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન નહીં જવા મુદ્દે ઓમર અબ્દુલ્લાએ આપી પ્રતિક્રિયા
હાલમાં જ ટી-20 વર્લ્ડ કપ સમાપ્ત થયો છએ અને ભારતે આ ટ્રોફી જીતી લીધી છે. હવે તમામની નજર વર્ષ 2025માં પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર છે. જોકે, BCCIના સૂત્રોએ જણાવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન…
- ઇન્ટરનેશનલ
VIDEO: સાઉદી એરલાઈન્સના વિમાનમાં આગ લાગી, પેશાવરમાં ઈમરજન્સી લેન્ડિંગ
પેશાવર: પાકિસ્તાનના પેશાવરના બાચા ખાન ઈન્ટરનેશનલ એરપોર્ટ (Peshawar Airlines) પર મોટી દુર્ઘટના ટળી હતી હતી. આજે ગુરુવારે રિયાધથી આવી રહેલા સાઉદી એરલાઈન્સ(Saudi Airlines)ના પ્લેનમાં લેન્ડિંગ કરતી વખતે આગ લાગી હતી. પાકિસ્તાનની નાગરિક ઉડ્ડયન ઓથોરીટીએ નિવેદનમાં આ ઘટના અંગે સ્પષ્ટતા કરી…
- સ્પેશિયલ ફિચર્સ
Shloka Mehtaએ પૂજામાં પહેરી આટલી સસ્તી સાડી અને…
એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani)ના લાડકવાયા દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) પહેલાં અંબાણી હાઉસમાં એક ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઈવેન્ટમાં બોલીવૂડ સ્ટાર્સ અને…
- સ્પોર્ટસ
આ પાકિસ્તાની સ્ટાર ક્રિકેટરે કોચ સાથે ગેરવર્તણૂક કરી, કોચે કહ્યું આવી ટીમ ક્યારેય નથી જોઈ
લાહોર: પાકિસ્તાની ક્રિકેટ ટીમ (Pakistan Cricket team)છેલ્લા ઘણા સમયથી અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નબળંજ પ્રદર્શન કરી રહી છે, ઉપરાંત કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી રહે છે, એવામાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી(Shaheen Afridi) એ વધુ એક વિવાદ સર્જ્યો છે. શાહીન શાહ આફ્રિદી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 24 કલાકમાં 6 લોકોએ આત્મહત્યા કરી હતી, તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય
સતત ભાગદોડ અને તાણવ ભર્યા જીવનને કારણે લોકોમાં હતાશા અને ડિપ્રેસન જેવી માનિસક બીમારીઓ વધતી જઈ રહી છે, એમાં ક્યારેક લોકો આત્મહત્યા જેવું અવિચારી આત્યંતિક પગલું ભરે છે. એવામાં ગુજરાતમાં એક દિવસના સમયગાળામાં બનેલા આત્મહત્યાના 3 બનાવોમાં 6 લોકોએ(Gujarat Suicide…