- સ્પેશિયલ ફિચર્સ
કિમ કાર્દેશિયને અંબાણી વેડિંગમાં કોની સાથે સેલ્ફી લીધી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના ભાગરૂપે શુભ આશીર્વાદ સમારોહમાં દુનિયાભરના મહાનુભાવો પધાર્યા હતા. પીએમ મોદીથી લઇને અનેક રાજકીય વ્યક્તિઓ, બોલિવૂડ સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટીસ, વિદેશી સ્ટાર્સ અને રાજકીય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. હોલિવૂડ સ્ટાર કિમ કાર્દેશિયને પણ આ…
- સ્પોર્ટસ
યુવરાજ સિંહની ટીમે પાકિસ્તાનને આપી પછડાટ, લેજન્ડ્સ ટ્રોફી જીતી લીધી
બર્મિંગહૅમ: 2023ના ઓક્ટોબરમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતની મુખ્ય ક્રિકેટ ટીમે અમદાવાદમાં બાબર આઝમના નેતૃત્વમાં રમવા આવેલી પાકિસ્તાનની ટીમને વન-ડે વર્લ્ડ કપના મુકાબલામાં પછડાટ આપી હતી ત્યાર બાદ હવે ભારતની લેજન્ડ્સ ટીમે પાકિસ્તાનની લેજન્ડ્સ ટીમને ટી-20 જંગમાં શિક્સ્ત આપીને નવ મહિનામાં…
- મહારાષ્ટ્ર
આવતા વર્ષથી તમે નવી મુંબઈથી પણ ટેક ઑફ કરી શકશો…
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ માર્ચ 2025 સુધીમાં કાર્યરત થઈ જશે, કેન્દ્રીય મંત્રી નાયડુ અને અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યા પછી રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે આવી ખાતરી આપી હતી.નવી મુંબઈ આંતરરાષ્ટ્રીયએરપોર્ટ મલ્ટિમોડલ કનેક્ટિવિટી ધરાવતું દેશનું પ્રથમ એરપોર્ટ હશે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી…
- સ્પોર્ટસ
દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી, કપિલ દેવે માગી મદદ
વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર તેમજ પૂર્વ કૉચ અંશુમન ગાયકવાડની હાલત ગંભીર થઇ ગઈ છે. બ્લડ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે ઝઝુમી રહેલા અંશુમન ગાયકવાડ ની તબિયત લથડતા વડોદરાના ગોરવા વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં જ પૂર્વ કેપ્ટન…
- સ્પોર્ટસ
યશસ્વી અને શુભમન ગિલે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો, આ પહેલી જોડી છે જેણે…
હરારે: એક તરફ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝથી ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી લાવી ત્યાં બીજી બાજુ હરારેમાં ભારતની ‘બી’ ટીમે ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં 3-1થી વિજયી સરસાઈ મેળવી છે. એટલું જ નહીં, શનિવારે યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન…
- આમચી મુંબઈ
હાર્દિક પંડ્યાને મળી ગયો પાર્ટનર! અંબાણીના ફંક્શનમાં લગાવ્યા જોરદાર ઠુમકા
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્જન્ટના લગ્ન સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યા છે. અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓ તેમના લગ્નમાં હાજરી આપવા પહોંચી છે. આ લગ્નમાં બોલિવૂડ અને…
Anant-Radhika wedding: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સહિતના રાજકીય મહાનુભાવોની હાજરી, Amruta Fadanvis લાલ સાડીમાં લાગ જાજરમાન
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના ગઈકાલે યોજાયેલા લગ્ન સમારંભની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આખું બોલીવૂડ, વિદેશના મહાનુભાવો, પરિવારજનો સહિત રાજકારણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- સ્પોર્ટસ
સ્પેન-ઇંગ્લૅન્ડ છ વર્ષે ફરી સામસામે: આવતી કાલે ફાઈનલમાં જંગ
બર્લિંન: યુરોપની સૌથી મોટી ફૂટબૉલ સ્પર્ધા યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં ફાઈનલ જંગની ચરમસીમાનો સમય નજીક આવી ગયો છે. સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે આ નિર્ણાયક મુકાબલો (ભારતીય સમય અનુસાર રવિવારે મધરાત બાદ 12:30 વાગ્યે) શરૂ થશે અને એ સાથે યુરો ચેમ્પિયનશિપમાં નવો…