-  આમચી મુંબઈ અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મોદીબાગમાં કોને મળવા ગયામુંબઈઃ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મહારાષ્ટ્રમાં કોજ રાજકીય ખળભળાટ મચશે તે વાત નક્કી છે ત્યારે ગઈકાલે જ વરિષ્ઠ નેતા અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્ય છગન ભુજબળ શરદ પવારને મળ્યા હતા. શરદ પવાર અને અજિત પવાર અલગ… 
-  ઇન્ટરનેશનલ Omanની રાજધાની મસ્કતમાં મસ્જિદ પાસે ફાયરિંગ, 4 લોકોના મોત અનેક ઘાયલમસ્કત : ઓમાન (Oman)ની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના બની છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે આ ઘટના વાડી અલ કબીર વિસ્તારમાં મોજદુમાં એક મસ્જિદ પાસે… 
- Supreme Courtએ છૂટાછેડા વિના બીજા લગ્ન કરવાના કેસમાં દંપતિને ફટકારી જેલની અનોખી સજા- નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court) છૂટાછેડા(Divorce) લીધા વિના બીજા લગ્ન કરવાના કેસમાં એક દંપતિને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. જોકે, આ કેસને અસાધારણ ગણાવીને આરોપીઓને સજા કાપવા વિશેષ છૂટ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દંપતીને એક… 
-  આમચી મુંબઈ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર અથડાતાં 5 શ્રદ્ધાળુઓના મોતમુંબઈ: મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પનવેલ નજીક એક મોટો રોડ અકસ્માત થયો છે. અષાઢી વારી માટે મુંબઈથી પુણે જઈ રહેલી ખાનગી બસને પનવેલ પાસે અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા… 
-  નેશનલ ધાર Bhojsalaના ASI સર્વે રિપોર્ટમાં અનેક ખુલાસા, 11મી સદીના સિક્કા મળી આવ્યાનવી દિલ્હી : મધ્ય પ્રદેશના ધાર શહેરની ઐતિહાસિક ભોજશાળાનો(Bhojsala) સર્વે કર્યા બાદ ASIએ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં અનેક પ્રકારના ખુલાસા થયા છે. જેમાં વિવિધ ધાતુઓના સિક્કા અને શિલ્પો રાજા ધરના સમયના હોવાનું કહેવાય છે. આ સર્વે રિપોર્ટમાં જણાવ્યું કે… 
-  નેશનલ ગ્લોબલ સ્ટોકમાં તેજીનો વાયરો: ગિફ્ટ નિફ્ટી ૨૪,૬૦૦ની ઉપરનિલેશ વાઘેલામુંબઇ: અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ પર હુમલાની ઘટના છતાં ગ્લોબલ સ્ટોકમાં તેજીનો વાયરો ફૂંકાયો છે, અમેરિકાના ડાઉ જોન્સે નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે તો ગિફ્ટ નિફ્ટી ઉછાળા સાથે ૨૪,૬૦૦ની ઉપર બોલાયો હતો. સ્થાનિક બજારમાં નિફ્ટી પણ ૨૪,૬૦૦ની ઉપર ટ્રેડ… 
-  આમચી મુંબઈ Maharashtraમાં ભાજપ માધવ ફોર્મ્યુલા પર ભાર મૂકશે, આરએસએસનો પણ મોટો પ્લાનમુંબઇ : ઉત્તર પ્રદેશ ઉપરાંત જે રાજ્યોમાંથી ભાજપને લોકસભા ચૂંટણી 2024માં મોટો ઝટકો લાગ્યો છે તેમાં મહારાષ્ટ્ર, (Maharashtra) બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં થોડા મહિના બાદ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ભાજપને આશંકા છે… 
-  આપણું ગુજરાત Surat ના ઉમરપાડામાં બે કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિસુરત : ગુજરાતના ચોમાસાની(Monsoon 2024) શરૂઆત સાથે જ અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. જેમાં સુરત(Surat) જિલ્લાના ઉમરપાડામાં જ્યારે આભ ફાટ્યું હોય તેમ છેલ્લા… 
 
  
 







