- અમદાવાદ
Gujarat માં કન્યાઓને આપવાની સાઈકલમાં તંત્રની ઘોર બેદરકારી
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે સાયકલ ખરીદીને વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં મોકલાઈ છે. ત્યારે 2023માં ધોરણ નવની વિદ્યાર્થિનીઓને વિતરણ કરવાની સાયકલો કેટલાક હજુ પણ જિલ્લાઓમાં ધૂળ ખાઈ…
- આપણું ગુજરાત
Viral Video: પ્રેમથી પત્નીને આ નામે બોલાવે છે Anant Ambani…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન 12મી જુલાઈના બીકેસીના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંપન્ન થયો. આ કપલ લગ્ન બાદ મંગળવારે પોતાના માદરે વતન જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. ન્યુલી વેડ કપલ…
- આપણું ગુજરાત
Chandipura virusનો સૌરાષ્ટ્રમાં પગપેસારો, રાજકોટમાં ત્રણનાં શંકાસ્પદ મોત, જામનગરમાં પણ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે કમનસીબે મૃત્યુ પણ વધી રહ્યા છે.હિંમતનગર-સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળેલો ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્રમાં પેસી ગયો છે. આજે રાજકોટ જિલ્લામાં…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
જો તમે 15 દિવસ સુધી ખાંડ નહીં ખાઓ તો શું થશે જાણો……….
આપણામાંથી ઘણા લોકો ખાંડમાંથી બનેલી વસ્તુઓ જેમ કે ચા, કોફી, મીઠાઈ વગેરે ખાવાનું પસંદ કરે છે, પરંતુ આયુર્વેદમાં ખાંડને સફેદ ઝેરનું નામ આપવામાં આવ્યું છે કારણ કે તેના સેવનથી ઘણી સમસ્યાઓનો ખતરો રહે છે. જો તમે વધુ પડતી ખાંડનું સેવન…
- ઇન્ટરનેશનલ
પૅરિસ ઑલિમ્પિક વિલેજમાં ભારતીય સંઘમાં શેનો ખળભળાટ શરૂ થઈ ગયો?
પૅરિસ: આગામી 26 જુલાઈએ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં શરૂ થનારી સમર ઑલિમ્પિક ગેમ્સ સંબંધમાં રહેવાની સગવડો સહિતની સુવિધાઓ બાબતમાં નાના-મોટા વિવાદ આવનારા દિવસોમાં જાણવા મળી શકે, પરંતુ ભારતીય ઑલિમ્પિક સંઘને લગતી એક ઘટના બે દિવસથી ચર્ચાસ્પદ થઈ છે. આ બનાવ ભારતીય…
- Uncategorized
નાસાનું મૂન મિશન થયું રદ, નડ્યું બજેટનું ગ્રહણ
નાસા (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) એ ગુરુવારે તેના આયોજિત ચંદ્ર રોવર મિશનને રદ કરવાની જાહેરાત કરી હતી. તેણે આ મિશન રદ કરવા પાછળ ખર્ચમાં વધારો અને લોન્ચિંગ વિલંબ જેવા કારણ આપ્યા હતા. નાસાના જણાવ્યા અનુસાર, તેઓ અત્યાર સુધીમાં આ…