- સ્પોર્ટસ

વેસ્ટ ઈન્ડિઝની સરસાઈ પછી ઇંગ્લૅન્ડને ત્રણ બેટર્સે ઉગાર્યું
નોંટિંગહૅમ: યજમાન ઇંગ્લૅન્ડની ટીમે અહીં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દાવમાં શનિવારના ત્રીજા દિવસે ત્રણ વિકેટે 248 રન બનાવ્યા હતા. ત્રણ બેટર્સની હાફ સેન્ચુરીને કારણે ઇંગ્લૅન્ડે 41 રનની સરસાઈ ઉતારી લેતાં છેવટે એનો સ્કોર 207/3 હતો.અમ્પાયરોએ ત્રીજા દિવસની રમત…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં હિંસામાં Godhraના 20 વિદ્યાર્થીઓ અટવાયા, સલામત પરત લાવવા માગ
અમદાવાદ : બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. જેમાં કમાન સેનાના હાથમાં આપવામાં આવી છે અને અનેક સ્થળોએ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે આ દરમ્યાન બાંગ્લાદેશમાં અભ્યાસ અર્થે ચિતાગોંગમાં તબીબી અભ્યાસ માટે ગયેલા…
- નેશનલ

દુનિયાના સૌથી ઊંચા ‘ચેનાબ બ્રિજ’ પર ટૂંક સમયમાં દોડશે ટ્રેન, આ ખાસ દિવસે શરૂ થશે પ્રથમ ટ્રેનની સફર
વિશ્વના સૌથી ઊંચા સ્ટીલના આર્ચ બ્રિજ પર ટૂંક સમયમાં ટ્રેનો દોડવા જઈ રહી છે. આ માટે એક ખાસ દિવસ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલા પુલ પર ટ્રેનની સફળ ટ્રાયલ કરવામાં આવી હતી.15…
- સ્પેશિયલ ફિચર્સ

Anant-Radhikaના લગ્નમાં સાસુ Nita Ambaniએ પહેરી ખાસ વસ્તુ, કિંમત એટલી કે…
આ જ મહિને મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) સંપન્ન થયા. આ લગ્નમાં દેશ-દુનિયાના મહેમાનોએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા હતા અને અંબાણી પરિવારના દરેકે દરેક સભ્યએ પણ પોતાના…
- આપણું ગુજરાત

Microwsoft Surver down: બીજે દિવસે પણ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રદ થઈ
અમદાવાદઃ શુક્રવારે માઈક્રોસોફ્ટના સર્વરમાં સર્જાયેલી ખામીના કારણે દુનિયાભરમાં વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ્સ ઠપ થઈ ગઈ હતી. આ મુશ્કેલીના કારણે ગુજરાતના શહરોમાં પણ ઉદ્યોગો સહિત એરલાઇન્સ, બેન્કિંગ સેવા, ટિકિટ બુકિંગ, વેબચેક ઇન બોર્ડિંગ પાસ વગેરે સેવાઓ થંભી થઈ ગઈ હતી. ત્યારે…
- નેશનલ

NEET UG Result 2024 : નીટ યુજી પરીક્ષાનું કેન્દ્ર અને શહેર મુજબ પરિણામ જાહેર કરાયું
NEET UG Result 2024 : NTA એ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2024 કેન્દ્ર મુજબ અને શહેર મુજબનું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ NTA NEET exams.nta.ac.in/NEET અને neet.ntaonline.in ની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકાય છે. સુપ્રીમ…
- નેશનલ

નેપાળે છોડ્યું 2.45 લાખ ક્યુસેક પાણી, સરયુ નદીના ટાપુ પરથી 140 લોકોને બચાવાયા
નેપાળના પહાડોમાં વરસાદને કારણે શુક્રવારે સાંજે ચૌધરી ચરણ સિંહ ગિરિજા બેરેજ પર પાણીનું દબાણ વધી ગયું હતું, જેના કારણે બેરેજમાંથી અચાનક 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અચાનક પાણી છોડવાને કારણે 140 ગ્રામજનો સરયુ નદીના ટાપુમાં ફસાઈ ગયા હતા.…
- આપણું ગુજરાત

Kutch માં BSF ના બે જવાનના હરામી નાળા પાસે કીચડમાં ફસાતા ડીહાઈડ્રેશનથી મોત
ભુજ : ગુજરાતના કચ્છ(Kutch)જિલ્લાને અડીને આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર હરામી નાળા પાસે શુક્રવારે કીચડમાં ફસાયેલા બીએસએફના (BSF)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલનું ડીહાઈડ્રેશનને કારણે મૃત્યુ થયું છે. પેટ્રોલીંગ દરમિયાન આકરી ગરમીને કારણે પીવાનું પાણી ખૂટી પડ્યું હતું. જ્યાં સુધી…









