- નેશનલ

યુપીના રાજયપાલ Anandiben Patel વૃક્ષારોપણ દરમ્યાન અધિકારીઓ પર નારાજ થયા, ઠપકો આપ્યો
સીતાપુર: ઉત્તર પ્રદેશ સરકારે 19 જુલાઈના રોજ એક વિશાળ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત રાજ્યમાં 36.51 કરોડ રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં વન વિભાગની મદદથી વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના રાજ્યપાલ આનંદીબેન…
- નેશનલ

સનોફીએ એલેગ્રા, કોમ્બીફ્લેમ સીરપ ભારતીય બજારમાંથી પાછા ખેંચ્યા
સનોફી ફ્રેન્ચ ફાર્માસ્યુટિકલ જાયન્ટ કંપની છે. આ કંપનીએ તેની લોકપ્રિય એન્ટિ-એલર્જિક બ્રાન્ડ એલેગ્રા સસ્પેન્શન સિરપ અને પેઇનકિલર દવા કોમ્બીફ્લેમ સસ્પેન્શનને ભારતીય બજારમાંથી પાછા ખે્ચાય છે. જોકે, આ રિકોલ ઉલ્લેખિત બેચ નંબરો માટે જ લાગુ કરવામાં આવ્યો છે.એન્ટિ-એલર્જિક એલેગ્રા અને પેઇનકિલર…
- નેશનલ

Happy Birthday: કૉંગ્રેસના નોન-ગાંધી ફેમિલી અધ્યક્ષને લોકસભાની ચૂંટણીમાં મળી સફળતા
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ લગભગ મરી પરવારી છે તેવા નિવેદનો છાશવારે થતા અને આવનારી ચૂંટણીમાં પક્ષ 40 કરતા પણ વધારે બેઠક લાવી નહીં શકે તેવી ભવિષ્યવાણીઓ થઈ હતી, પણ કૉંગ્રેસે 99 બેઠક લાવી પક્ષને જીવંત કર્યો. આનો શ્રેય…
- ઇન્ટરનેશનલ

Bangladesh Reservation Protests: હિંસા વકરતા મૃત્યુઆંક 114, બળવાખોરોને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ
ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh) પોલીસે અઠવાડિયા પહેલા શરૂ થયેલા અનામત વિરોધી પ્રદર્શનને રોકવા માટે જોતા જ ઠાર મારવાના આદેશો સાથે દેશભરમાં કર્ફ્યુ લાદી દીધો છે. શેખ હસીનાની સરકારે રવિવાર અને સોમવારને જાહેર રજાઓ જાહેર કરી છે.જેમાં માત્ર ઇમરજન્સી સેવાઓને જ ચલાવવાની…
- ટોપ ન્યૂઝ

ફરી બિહારની રાજનીતિમાં ભૂકંપના એંધાણ, માંઝી શું બોલી ગયા નીતિશ વિશે
પટણાઃ હવે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી દ્વારા નીતિશ કુમારને લઈને આપેલા નિવેદનને લઈને બિહારમાં રાજકારણ ગરમાયું છે. જ્યારે ભાજપે માંઝીનો બચાવ કર્યો છે, તો જેડીયુએ કહ્યું કે તેમના નિવેદનને તોડવા મરોડવામાં આવી રહ્યું છે. જ્યારે આરજેડીના નેતાએ પણ ઝંપલાવતા…
- નેશનલ

ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર
ભારતીય મહિલા ટીમ હાલમાં શ્રીલંકા દ્વારા આયોજિત T20 એશિયા કપમાં રમી રહી છે. મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ફ્રેક્ચર થવાથી સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંકા પાટીલ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર…









