- ઇન્ટરનેશનલ
Bangladesh Reservation Protests: હિંસા વકરતા મૃત્યુઆંક 114, બળવાખોરોને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ
ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh) પોલીસે અઠવાડિયા પહેલા શરૂ થયેલા અનામત વિરોધી પ્રદર્શનને રોકવા માટે જોતા જ ઠાર મારવાના આદેશો સાથે દેશભરમાં કર્ફ્યુ લાદી દીધો છે. શેખ હસીનાની સરકારે રવિવાર અને સોમવારને જાહેર રજાઓ જાહેર કરી છે.જેમાં માત્ર ઇમરજન્સી સેવાઓને જ ચલાવવાની…
- ટોપ ન્યૂઝ
ફરી બિહારની રાજનીતિમાં ભૂકંપના એંધાણ, માંઝી શું બોલી ગયા નીતિશ વિશે
પટણાઃ હવે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી દ્વારા નીતિશ કુમારને લઈને આપેલા નિવેદનને લઈને બિહારમાં રાજકારણ ગરમાયું છે. જ્યારે ભાજપે માંઝીનો બચાવ કર્યો છે, તો જેડીયુએ કહ્યું કે તેમના નિવેદનને તોડવા મરોડવામાં આવી રહ્યું છે. જ્યારે આરજેડીના નેતાએ પણ ઝંપલાવતા…
- નેશનલ
ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં લાગ્યો મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર
ભારતીય મહિલા ટીમ હાલમાં શ્રીલંકા દ્વારા આયોજિત T20 એશિયા કપમાં રમી રહી છે. મહિલા એશિયા કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો આંચકો લાગ્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ફ્રેક્ચર થવાથી સ્ટાર ઓલરાઉન્ડર શ્રેયંકા પાટીલ આખી ટૂર્નામેન્ટમાંથી બહાર…
- સ્પોર્ટસ
વેસ્ટ ઈન્ડિઝની સરસાઈ પછી ઇંગ્લૅન્ડને ત્રણ બેટર્સે ઉગાર્યું
નોંટિંગહૅમ: યજમાન ઇંગ્લૅન્ડની ટીમે અહીં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના બીજા દાવમાં શનિવારના ત્રીજા દિવસે ત્રણ વિકેટે 248 રન બનાવ્યા હતા. ત્રણ બેટર્સની હાફ સેન્ચુરીને કારણે ઇંગ્લૅન્ડે 41 રનની સરસાઈ ઉતારી લેતાં છેવટે એનો સ્કોર 207/3 હતો.અમ્પાયરોએ ત્રીજા દિવસની રમત…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિંસામાં Godhraના 20 વિદ્યાર્થીઓ અટવાયા, સલામત પરત લાવવા માગ
અમદાવાદ : બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. જેમાં કમાન સેનાના હાથમાં આપવામાં આવી છે અને અનેક સ્થળોએ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જો કે આ દરમ્યાન બાંગ્લાદેશમાં અભ્યાસ અર્થે ચિતાગોંગમાં તબીબી અભ્યાસ માટે ગયેલા…
- નેશનલ
દુનિયાના સૌથી ઊંચા ‘ચેનાબ બ્રિજ’ પર ટૂંક સમયમાં દોડશે ટ્રેન, આ ખાસ દિવસે શરૂ થશે પ્રથમ ટ્રેનની સફર
વિશ્વના સૌથી ઊંચા સ્ટીલના આર્ચ બ્રિજ પર ટૂંક સમયમાં ટ્રેનો દોડવા જઈ રહી છે. આ માટે એક ખાસ દિવસ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલા પુલ પર ટ્રેનની સફળ ટ્રાયલ કરવામાં આવી હતી.15…