- ટોપ ન્યૂઝ
કેમ Nirmala Sitaraman લાલ કે પીળીને બદલે ક્રીમ સાડીમાં આવ્યા બજેટ આપવા?
હાલમાં સૌની નજર Budget-2024 પર છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામણના પેટારામાંથી કોની માટે શું શું નીકળી રહ્યું છે તેના પર સૌની નજર છે, પરંતુ આ સાથે તેમની સાડીનો રંગ પણ દર બજેટમાં ચર્ચાનો વિષય બને છે. મોટે ભાગે લાલ, લીલી,…
- ટોપ ન્યૂઝ
બજેટ બિહાર, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સાને સ્પેશિયલ પેકેજ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નિર્મલા સીતારામણ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.નિર્મલા સીતારમણે બજેટની શરૂઆતમાં સરકારની પ્રાથમિક્તા જણાવી હતી અને કહ્યું હતું કે સરકારની 9 પ્રાથમિકતાઓ કૃષિ, રોજગાર, સામાજિક ન્યાય,…
- નેશનલ
કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈએ બજેટને લઈને સરકારને ઘેરી
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ મોદી 3.0 સરકારનું પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. હાલમાં સંસદમાં સીતારમણનું બજેટ ભાષણ ચાલી રહ્યું છે. આખા દેશની નજર લોકસભામાં સીતારમણના બજેટ ભાષણ પર રહેશે. મધ્યમ વર્ગને આવકવેરાના સ્લેબમાં મુક્તિ મળવાની આશા છે .…
- આમચી મુંબઈ
અરરર ! મંત્રાલયમાં બાથરૂમમાં આવું કામ કરવામાં આવે છે…… !
મુંબઇઃ તમે પણ જો મંત્રાલયમાં કામ માટે જાઓ છો અને ત્યાં ચા પીઓ છો… તો આ સમાચાર તમારે ખાસ વાંચવા જોઇએ. મંત્રાલયની મુખ્ય ઇમારતના બાથરૂમમાં એક ચોંકાવનારી ઘટના જાણવા મળી છે. રાજ્યભરના લોકોના આરોગ્યની ચિંતા કરતા મંત્રાલયમાં આરોગ્ય સાથે કેવી…
- નેશનલ
Jammu Kashmirમાં પાકિસ્તાનનો ઘૂસણખોરી પ્રયાસ નિષ્ફળ, એક જવાન ઘાયલ સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) બટાલ સેક્ટરમાં પાકિસ્તાનના ઘૂસણખોરીના પ્રયાસને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. આ કાર્યવાહીમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય રહે છે. આવી સ્થિતિમાં…
- આમચી મુંબઈ
યુવકની એક ભૂલથી મુંબઇની લાઇફલાઇન ખોરવાઇ ગઇ પછી….. જુઓ વીડિયો
મુંબઇઃ મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પણ એટલા જ પરેશાન છે. દરમિયાન, 22મી જુલાઈના સોમવારે બપોરે એક છોકરાની નાની બેદરકારીના કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી.સોમવારના રોજ બપોરે 3 વાગ્યા પછી,…
- નેશનલ
Monsoon 2024 : હવામાન વિભાગે આ નવ રાજ્યોમાં કરી વરસાદની આગાહી
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. દેશમાં ચોમાસું(Monsoon 2024) ધીરે ધીરે જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે( IMD) એ મંગળવારે 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ બાદમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચાંદીપુરાએ ગામડાઓમાં તો કોલેરા જેવા રોગોએ શહેરને લીધું ભરડામાં
અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં વધતા શંકાસ્પદ કેસની વચ્ચે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યા છે. શહેરમાં લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. પરંતુ પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂલાઈમાં આત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 940 તથા કોલેરાના 32 કેસ નોંધાયા છે.…
- આપણું ગુજરાત
નથી રોકાતો ચાંદીપુરાઃ હવે કચ્છના નખત્રાણામાં દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ભુજઃ ગુજરાતમાં ૦થી ૧૪ વર્ષના બાળકોને ઝપટમાં લેનારા ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવામાં સીમાવર્તી કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં એન્કેફેલાઈટીસ વાયરસનો એટલે કે ચાંદીપુરાનો કેસ નોંધાતા હરકતમાં આવી ગયેલા આરોગ્ય તંત્રએ બીમાર બાળકીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખાસ બનાવાયેલા વોર્ડમાં…