- નેશનલ
દેશમાં ઇકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા આ રાજયમાં વિસ્ટાડોમ કોચ ટ્રેન સેવા શરૂ
લખનૌ : ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં ઇકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ કોચ સેવા શરૂ કરી છે. જેમાં કટાર્નિયાઘાટ વન્યજીવન અભયારણ્યથી પીલીભીતમાં દૂધવા ટાઇગર રિઝર્વ સુધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવા આવી છે. ઉત્તર પ્રદેશ વિસ્ટાડોમ કોચ ટ્રેન દ્વારા જંગલ…
- નેશનલ
વેસ્ટર્ન કમાન્ડ – ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો, જુઓ…
નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો. જેના અનેક વીડિયો ભારતીય સેના દ્વારા શેર કરવામાં આવ્યા અને પોતે કરેલી કાર્યવાહીની વિગતો જણાવી હતી. એટલું જ નહીં પરંતુ અત્યારે ફરી ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
- સ્પોર્ટસ
ટ્રિપલ સેન્ચુરિયન કરુણ નાયરને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવાનો મોકો, જાણો કેવી રીતે…
નવી દિલ્હી: બીસીસીઆઈ (bcci)એ ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ઇન્ડિયા ‘એ’ (India A) ટીમ જાહેર કરી છે જેમાં અનેક જાણીતા ખેલાડીઓની સાથે બૅટ્સમેન કરુણ નાયર (karun nair)ને પણ સામેલ કરવામાં આવ્યો છે.રાજસ્થાનના જોધપુરમાં જન્મેલો કરુણ નાયર ભારત વતી ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર…
- નેશનલ
હૈદરાબાદના ગુલઝાર હાઉસ નજીકની બિલ્ડિંગમાં ભીષણ આગ, 17 લોકોના મોત અનેક ઘાયલ
હૈદરાબાદ: તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં આગની મોટી દુર્ઘટના સર્જાઇ છે. મળતી માહિતી મુજબ ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ આગની…
- નેશનલ
ઘોર કળિયુગ! રૂપિયા માટે દીકરીનો સોદો? 30 વર્ષના યુવક સાથે 12 વર્ષની કિશોરીને પરણાવી
કૌશામ્બી, બિહારઃ બિહારમાં ફરી એક ચોંકાવનારી ઘટના બની છે. બિહારના એક ગામમાં માત્ર 12 વર્ષની કિશોરીને વેચાવાની ઘટના પ્રકાશમાં આવી છે. રૂપિયા માટે માતા-પિતાએ પોતાની દીકરીને રાજસ્થાનના એક યુવક સાથે પરણાવી દીધી હતી. 12 વર્ષની કિશોરીના લગ્ન 30 વર્ષના યુવક…
- નેશનલ
હોટલને 1 રૂપિયો જીએસટી વસુલવો મોંધો પડયો, ગ્રાહકને 8001 રૂપિયા ચૂકવવા આદેશ
ભોપાલ: મધ્ય પ્રદેશના હોટલ માલિકને એમઆરપી ઉપરાંત જીએસટી વસુલવો મોંધો પડયો છે. જેમાં હોટલ મેનેજમેન્ટ ને 1 રૂપિયાના બદલે 8001 રૂપિયાનું વળતર ચૂકવવા ગ્રાહક આયોગે આદેશ આપ્યો છે. આ સમગ્ર કેસની વિગત મુજબ ભોપાલની એક હોટલમાં ગ્રાહક પાસેથી 1 રૂપિયો…
- વેપાર
સોનાના ભાવમાં અઠવાડિયામાં 3.5 ટકાનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ: ભારતમાં છેલ્લા ચાર દિવસ 12 થી 16 મે દરમિયાન 24 કેરેટ 100 ગ્રામ સોનાના ભાવમાં 35,500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના ભાવમાં 3500 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે આગામી ટ્રેડિંગ સત્રમાં સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડાના સંકેત જોવા મળી…
- ઇન્ટરનેશનલ
ન્યૂ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન નેવીનું જહાજ અથડાયું, 19 લોકો ઘાયલ
ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્ક શહેરમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મેક્સીકન નેવીનું એક જહાજ પ્રચાર ટૂર દરમિયાન બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દુઘટનામાં જહાજના ત્રણ માસ્ટનો ઉપરનો ભાગ તૂટી ગયો…
- નેશનલ
વેપાર અંગેની સમસ્યાના ઉપાયની તપાસ માટેના દસ્તાવેજો ઓનલાઈન પાઠવવા પ્લેટફોર્મ તૈયાર કરતી સરકાર
નવી દિલ્હી: ટ્રેડ રેમેડિઝ અથવા તો વેપારની સમસ્યાના ઉકેલ અંગેની તપાસ કરવા માટેના દસ્તાવેજો ઓનલાઈન ધોરણે પાઠવી શકાય તે માટે સરકાર ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. જેથી પારદર્શકતાને પ્રોત્સાહન મળવાની સાથે તપાસમાં અસરકારકતા વધે અને જે તે ઉદ્યોગના તમામ…
- મનોરંજન
મરાઠી-ટીવી અને ફિલ્મજગતના જાણીતા નિર્દેશકે નાગપુરમાં કરી આત્મહત્યા
મુંબઈઃ પ્રખ્યાત મરાઠી ફિલ્મ દિગ્દર્શક અને લેખક આશિષ અરુણ ઉબાલે (58) એ શનિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેતા શોક વ્યાપી ગયો છે. આશિષે નાગપુરના ધંતોલી સ્થિત રામકૃષ્ણ મઠના ગેસ્ટ રૂમમાં ફાંસી લગાવી હોવાની માહિતી મળી છે.મૂળ પુણેનો આશિષ શુક્રવારે તેના…