- નેશનલ
સાપોનો મેળો, સાપ સાથે લોકોને કરતબ કરતા જોઇ આશ્ચર્ય પામશો, જાણો શું છે વિશહરી માતાની પૂજા
સમસ્તીપુર : સાપોનો મેળો, આ સાંભળીને તમને આશ્ચર્ય થયું ને, પણ હા બિહારના(Bihar) સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુરમાં એક-બે નહીં પરંતુ સેંકડો લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ જોઈને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે…
- આપણું ગુજરાત
Ahmedabadમાં સ્કૂલ વર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનો પાસે જ ફિટનેસ અને પરમિટ
અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડના પગલે આરટીઓએ સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને બે દિવસની હડતાળ પાડી હતી. જો કે આ…
- ઇન્ટરનેશનલ
‘ગાઝાની વેદના અંગે હું ચૂપ નહીં રહું’ કમલા હેરિસે નેતન્યાહુ પર દબાણ વધાર્યું
વોશિંગ્ટન: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતે છે, તેમણે યુએસ કોંગ્રેસમાં સંબોધન કરતા વધુ હથિયારની માંગ કરી હતી. બીજી તરફ યુએસમાં નેતન્યાહૂનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Vice President Kamala Harris) નેતાન્યાહુ પર…
- આપણું ગુજરાત
Gujarat ના અનેક જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ, વલસાડ જિલ્લામાં સરેરાશ 56 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સારો વરસાદ વરસી રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લામાં ગતરોજની સ્થિતિએ જરૂર કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લો અને…
- નેશનલ
Swati Maliwal Assault Case: વિભવ કુમારે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી, હાઈકોર્ટના આદેશને પડકાર્યો
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત રીતે હુમલાનો આરોપી વિભવ કુમારે (Bibhav Kumar) જામીન માટે સુપ્રીમ કોર્ટ(Supreme court)નો સંપર્ક કર્યો છે. 12 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી વિભવ…
- આપણું ગુજરાત
આખરે ધીમા પડ્યા મેઘરાજાઃ દાહોદ સહિત અમુક વિસ્તારમાં જ વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં બુધવારના રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત તેમ જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયાની સ્થિતિ હતી, પરંતુ આજે ગુરુવારે અમુક જિલ્લાને બાદ કરતા પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો હોવાનું જણાઈ રહ્યું છે. બપોરે બે…
- આમચી મુંબઈ
મુંબઈમાં એન્જિનિયરે અટલ સેતુ પરથી છલાંગ લગાવી, સ્યુસાઇડનો વીડિયો આવ્યો સામે
મુંબઈમાં આર્થિક તંગીના કારણે તણાવથી પીડાતા 38 વર્ષીય એન્જિનિયરે બુધવારે બપોરે અટલ બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી હતી.મળતી માહિતી મુજબ ડોમ્બિવલીના રહેવાસી કે. શ્રીનિવાસે બુધવારે બપોરે 12:30 વાગ્યાની આસપાસ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (જે અટલ સેતુ તરીકે જાણીતું છે)ના ન્હાવા…
- ઇન્ટરનેશનલ
ઑલિમ્પિક્સ ફૂટબૉલમાં વિવાદ વચ્ચે આર્જેન્ટિનાની હાર બાદ મેસીનું આવ્યું રીએક્શન…
પૅરિસ: ફ્રાન્સમાં ઑલિમ્પિક ગેમ્સનું 100 વર્ષે ફરી એક વાર આયોજન થઈ રહ્યું છે. શુક્રવારની ઓપનિંગ સેરેમની પહેલાં જ કેટલીક સ્પર્ધાઓ શરૂ થઈ ચૂકી છે. એમાં ફૂટબૉલ સ્પર્ધાની એક મૅચમાં ફિફા વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાનો મોરોક્કો સામે એક ગોલના વિવાદ વચ્ચે 1-2થી…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરાઈઃ 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા
રાજકોટઃ રાજકોટ શહેરમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેનાર શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આજે બે મહિના પુરા થયા છે ત્યારે ગઈકાલે બુધવારે ક્રાઇમ બ્રાન્ચની સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ઇન્વેસ્ટિગેશન ઓફિસર ACP…
- નેશનલ
આજથી ભાજપના સંગઠન મંત્રીઓની બે દિવસીય બેઠક શરૂ
Focus: BJP minister across country reached Delhi, New party president નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટી તેની સૌથી મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે. દિલ્હીમાં આજથી ભાજપના સંગઠન મંત્રીઓની બે દિવસીય બેઠક શરૂ થઈ રહી છે.…