- આમચી મુંબઈ

Yashshree Shinde દાઉદ શેખને મળવા ગઈ હતી ને પછી…પોલીસે આપી માહિતી
નવી મુંબઈઃ નવી મુંબઈના ઉરણ ખાતે બનેલી યશશ્રી નામની યુવતીની ચકચારી ઘટનામાં પોલીસે પ્રાથમિક માહિતી આપી છે. એડિશનલ કમિશનર દીપક સાકોરેએ હાલપૂરતી મીડિયાને આપેલી માહિતી અનુસાર યશશ્રી અને દાઉદ એકબીજાના સંપર્કમાં હતા અને એકબીજાને સારી રીતે ઓળખતા હતા. 25 જુલાઈના…
- નેશનલ

જમ્મુ-જોધપુર ટ્રેનમાં બોમ્બની ધમકીના કોલથી ખળભળાટ, શોધ ચાલુ
લુધિયાણાઃ જમ્મુથી રાજસ્થાનના જોધપુર જતી એક એક્સપ્રેસ ટ્રેનમાં બૉમ્બ હોવાની ધમકી મળતા ટ્રેનને જાબના ફિરોઝપુરના કાસુ બેગુ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અને હાલમાં ટ્રેનો અને આસપાસના વિસ્તારની સઘન તપાસ કરી રહ્યા…
- આપણું ગુજરાત

SURATસુરતમાં યુટ્યૂબ પત્રકારની હત્યા, 15-16 વર્ષના લબરમૂછિયાઓએ ચપ્પુના 34 ઘા મારી રહેંસી નાંખ્યો
સુરતઃ શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ છે. શહેરના આંજણા વિસ્તારમાં મોડી રાત્રે 15-16 વર્ષના 5-6 લબરમૂછિયા કિશોરોએ ચપ્પુના ઉપરાછાપરી 34 ઘા મારી ક્રુરતાપૂર્વક મોતને ઘાત ઉતાર્યો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર સલાબતપુરા…
- આમચી મુંબઈ

Yashshree Shinde case: CCTV ફૂટેજમાં યશશ્રી પાછળ કોણ દેખાયું
નવી મુંબઈઃ આખા દેશમાં જે કેસની ચર્ચા ચાલી રહી છે તે યશશ્રી શિંદેની હત્યાના પ્રકરણમાં એક નવી અપડેટ જાણવા મળી છે. આ કેસમાં શંકાસ્પદ આરોપી દાઉદ શેખને પોલીસે કર્ણાટકથી પકડી લીધો અને તેને નવી મુંબઈ લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.…
- નેશનલ

નિર્દયી કૃત્ય: સિંધુદુર્ગના જંગલમાં અમેરિકન મહિલા સાંકળોથી બાંધેલી હાલતમાં મળી આવી
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના જંગલમાંથી (Sindhudurg Forest) ચોંકાવનારી બાબત સામે આવી છે. પોલીસને યુસની નાગરિક મહિલા ઝાડ સાથે બંધાયેલી હાલતમાં મળી આવી હતી. મહિલાને લોખંડની સાંકળ વડે દિવસોથી ઝાડ સાથે બંધી રાખવામાં આવી હતી. મહિલા પાસેથી યુએસ પાસપોર્ટની ફોટોકોપી તેમજ…
- નેશનલ

ઝારખંડના મુખ્યમંત્રી Hemant Sorenને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે કહ્યું જામીન યથાવત રહેશે
નવી દિલ્હી : ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને(Hemant Soren) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. હેમંત સોરેનના જામીન અકબંધ રહેશે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના જામીનના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટ દ્વારા હેમંત સોરેનને આપવામાં આવેલ જામીન સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની…









