- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : સ્ટાલિનનો પત્ર: કેન્દ્ર-રાજ્યોનો જંગ ઉગ્ર બનશે
-ભરત ભારદ્વાજ તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને ભાજપ વિરોધી પક્ષોની સરકારો ધરાવતાં આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખતાં રાજ્યો વિરુદ્ધ કેન્દ્ર સરકારનો જંગ ઘેરો બનવાનાં એંધાણ છે. સ્ટાલિને પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ, ઝારખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીર…
- તરોતાઝા

આરોગ્ય પ્લસ : ઉપવાસ કરતા પહેલા અને પછી…જાણો આ મહત્વની વિગતો
સ્મૃતિ શાહ-મહેતા આ અગાઉ આપણે ‘ઉપવાસ’ના અનેકવિધ પાસાં જોઈ ગયાં આ વખતે જાણી લઈએ ઉપવાસ વિશે થોડી અજાણી, છતાં ઉપયોગી વાત, જેમકે… ઉપવાસની આગલી સાંજે શું જમી શકાય?અનાજ: રોટલી, ખીચડી અથવા થૂલી, વાત-પિત્તશામક શાકો (દૂધી, પરવળ, તૂરિયાં વગેરે…)પ્રવાહી: માપસરનું દૂધ,…
- તરોતાઝા

તંદુરસ્તી-મનદુરસ્તી : મનમાં સતત વહેતો વિચારોનો પ્રવાહ આધ્યાત્મિક પ્રગતિમાં બાધારૂપ છે
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) એમ પ્રાણાયામના ત્રણ પ્રકારો છે.” (5) પ્રાણાયામના પ્રકારો મૂકવાની એક સર્વગ્રાહી પદ્ધતિ પણ છે: 1-5 : અનુલોમવિલોમ પ્રાણાયામના પાંચ પ્રકારો 6-9 : ભસ્રિકા પ્રાણાયામના ચાર પ્રકારો 10 : સૂર્યભેદન 11 : ચંદ્રભેદન 12 : દીર્ઘ પ્રાણાયામ 13…
- તરોતાઝા

ફોકસ : હાઈ હિલ એટલે હાઈ રિસ્ક
-નિલોફરમહિલાઓ માટે હાઈ હિલ ફેશન ક્યારેય જૂની નથી થતી. હાઈ હિલનું આકર્ષણ એટલું હોય છે કે પગ પર તેની નકારાત્મક અસર થવાની સાથેસાથે તે એડીની પીડા અને અસુવિધાજનક હોવા છતાં મહિલાઓમાં હાઈ હિલ પહેરવાનું આકર્ષણ ઓછું નથી થતું. મહિલાઓ તેમનાં…
- તરોતાઝા

મોજની ખોજ : ખોટું ન લાગે તો સાચું કઉં?
સુભાષ ઠાકર જેમ ગાઢ નિંદ્રામાં સૂતેલો કોઈ પણ ટોપાલાલ પોતાના નસકોરાં સાંભળી શકતો નથી એમ મૃત્યુ પછી ફોટોફ્રેમમાં ગોઠવાયેલા બાપુજી કશું સાંભળી શકતા નથી તો પછી આ બધા શ્રદ્ધાંજલિના ધખારા શું કામ?ખોટું ન લાગે તો સાચું કઉ? સાચુકલી શ્રદ્ધાંજલિ સાંભળીએ…
- અમદાવાદ

ગુજરાતમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતના સતત હવામાનમાં ફેરફાર થઇ રહ્યો છે. જેમાં એક તરફ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં બે દિવસ હળવા થી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે.…
- સ્પેશિયલ ફિચર્સ

આજના સમયમાં… સુપર ટોપ અપ પોલિસી કેવી રીતે ઉપયોગી થાય?
નિશા સંઘવી આજે તબીબી ખર્ચ વધી ગયા છે ત્યારે વીમા કંપનીઓએ બહાર પાડેલી સુપર ટોપ અપ પોલિસી ઘણી ઉપયોગી સાબિત થઈ રહી છે. કોઈ બીમારી કે અકસ્માતને લીધે જો વધારે ખર્ચ થઈ જાય તો ઓછા પ્રીમિયમમાં સુપર ટોપ અપ પોલિસી…
- નેશનલ

સંભલ મસ્જિદ કમિટીને ઝટકોઃ અલાહાબાદ હાઈ કોર્ટે રિવિઝન પિટિશન ફગાવી
અલાહાબાદઃ સંભલની જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ મુદ્દે અલાહાબાદ હાઈ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો. હાઈ કોર્ટે રિવિઝન પિટિશનને ફગાવતા સર્વેનો માર્ગ મોકળો બન્યો છે. અલાહાબાદ હાઈ કોર્ટેમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. અલાહાબાદ હાઈ…
- નેશનલ

જાણો .. પાકિસ્તાનના ડ્રોન -મિસાઈલ હુમલામાં સુરક્ષિત અમૃતસરના સુવર્ણ મંદિરનો રસપ્રદ ઇતિહાસ
અમૃતસર : પંજાબના અમૃતસરમાં સ્થિત સુવર્ણ મંદિર એક ગુરુદ્વારા છે. જે શીખ ધર્મનું એક અગ્રણી આધ્યાત્મિક સ્થળ છે. તે શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. જોકે, સુર્વણ મંદિરમાં દરેક ધર્મના લોકો આસ્થા સાથે દર્શન અનેપ્રાર્થના કરવા આવે છે. વિશ્વભરમાંથી…









