- આપણું ગુજરાત

અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળક ડૂબ્યાંઃ બાળકોની મસ્તી કે તંત્રનો વાંક
અમદાવાદઃ શહેરમા છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે ક્યાક ધીમે તો ક્યાક ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થયા છે. તળાવમાં નાહવા પડેલા ત્રણ બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં…
- આમચી મુંબઈ

મુંબઇમાં ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહની યોજના માત્ર કાગળ પર..
મુંબઇઃ મુંબઇમાં વિવિધ વિકાસ કામો કરવાનો સરકાર દાવો કરે છે, પણ આ કામો હકીકતમાં કેટલા થયા છે તે તપાસનો વિષય છે. મુંબઇ જેવા રાજ્યમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે ઇકો-ફ્રેન્ડલી સ્મશાનગૃહની યોજના બનાવી હતી, જે માત્ર કાગળ પર જ છે,…
- નેશનલ

બાંગ્લાદેશની સ્થિતિ અંગે સર્વપક્ષીય બેઠકમાં સરકારે આપી માહિતી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે સવારે બાંગ્લાદેશની સ્થિતિને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 10 વાગે બોલાવવામાં આવેલી આ સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર તમામ રાજકીય પક્ષોના નેતાઓને બાંગ્લાદેશની સ્થિતિ અને ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા…
- ઇન્ટરનેશનલ

શેખ હસીનાએ જેમને દેશ બહાર કાઢ્યા હતા તે લેખિકા તસ્લીમા નસરીને કાઢ્યો બળાપો
નવી દિલ્હીઃ ઈસ્લામીક કટ્ટરવાદની ટીકા કરતા પુસ્તક લજ્જાના લેખિકા તસ્લીમા નસરીને બાંગ્લાદેશની રાજકીય હાલત શેખ હસીના વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે.તસ્લીમા નસરીને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો, તે પોતાની પરિસ્થિતિ માટે પોતે જ…
- ટોપ ન્યૂઝ

પીએમ મોદીનો ફેવરિટ રનર અવિનાશ સાબળે ઑલિમ્પિક્સ ફાઈનલ માટે ક્વોલિફાઈ થયો, નવો ઇતિહાસ રચાયો
પૅરિસ : ભારતના ટોચના રનર અવિનાશ સાબળેએ સોમવારે પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લેટિક્સમાં ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે 3000 મીટર સ્ટીપલચેઝની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય રનર બન્યો હતો.અવિનાશ સાબળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફેવરિટ રનર છે. થોડા સમય પહેલાં વડાપ્રધાને…
- ઇન્ટરનેશનલ

Bangaladeshમાં ઉપદ્રવીઓની તાલિબાની બર્બરતા, હોટલ પર હુમલો કરી આઠ લોકોને સળગાવ્યા, 500 કેદી ફરાર
બાંગ્લાદેશમાં ઉપદ્રવીઓ હવે લઘુમતી હિંદુઓ શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમની સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે. જેસોર જિલ્લામાં એક હોટલમાં આગ લગાવી દીધી હતી જેમાં 8 લોકો જીવતા સળગી ગયા હતા. જે હોટલમાં આગ લાગી તે…
- સ્પોર્ટસ

‘ભારત સેમિ ફાઇનલ જા રહા હૈ…’ એવું બોલીને કૉમેન્ટેટર ચોધાર આંસુએ રડી પડ્યા!
પૅરિસ: શુક્રવારે કોલંબોમાં શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં હાથમાં આવી રહેલી બાજી ભારતે ગુમાવી દીધી અને મૅચને ટાઇમાં જતી જોવા મળી ત્યારે એકાદ ભારત-તરફી કૉમેન્ટેટર હતાશામાં ભાવુક થઈ ગયા હશે. રવિવારે ભારતનો કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ડેન્માર્કના…
- સ્પોર્ટસ

BCCIના સેક્રેટરી તરીકે Jay Shahને કેટલી Salary આપવામાં આવે છે? નેટવર્થ એટલી કે…
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)ના દીકરા અને દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈના સચિવ જય શાહ (Jai Shah)ની 2019માં આ પદ પર નિયુક્તિ કરવામાં આવી હતી. હવે તમને સ્વાભાવિક એવો સવાલ થશે કે 22મી ડિસેમ્બર, 1988માં જન્મેલા જય…
- સ્પોર્ટસ

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર Graham Thorpeનું નિધન, ક્રિકેટ વિશ્વમાં શોકનો માહોલ
લંડન : ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થોર્પનું(Graham Thorpe) 55 વર્ષની વયે નિધન થયું છે. ઇંગ્લેન્ડ માટે 100 ટેસ્ટ મેચ રમનાર થોર્પને ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક હતા. તેમના મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી. રાષ્ટ્રીય ટીમ સાથે કોચ તરીકે પણ કામ…









