- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં હિંદુઓની સલામતી માટે મુહમ્મદ યુનુસનું મહત્વનું પગલું, જાણો શું કહ્યું
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ફેલાયેલી અશાંતિ (Bangladesh Unrest)બાદ વચગાળાની સરકારના રચાઈ ચુકી છે. બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી વચ્ચે દેશમાં અનેક હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડની ઘટના બની હતી. જે અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે (Muhammad Yunus)…
- ટોપ ન્યૂઝ
AAP નેતા આતિશી 15 ઓગસ્ટે ધ્વજ ફરકાવી શકશે નહીં, જાણો કારણ…
દિલ્હીમાં સ્વતંત્રતા દિવસના અવસર પર મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સ્થાને તેમના પક્ષના આતિશી મારલેના ધ્વજ ફરકાવવાના હતા. જેલની અંદર કેજરીવાલે ઈચ્છા વ્યક્ત કરી હતી કે 15 ઓગસ્ટે છત્રસાલ સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં આતિશી પોતાની જગ્યાએ ધ્વજ ફરકાવે. કેજરીવાલે આ અંગે એલજીને…
- મનોરંજન
કોંકણી લોકો વિશે અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ મુનાવર ફારુકીએ માફી માંગી
કોમેડિયન અને રેપર મુનાવર ફારુકીનો વિવાદ સાથે અતૂટ નાતો છે. તે કોઇને કોઇ વાતે વિવાદમાં રહેતો હોય છે. હાલમાં જ તેણે કોંકણી લોકો પર અભદ્ર મજાક કરી હતી, જેના અંગે ભારે હોબાળો થયો હતો અને સોશિયલ મીડિયા પર તેની નિંદા…
- સ્પોર્ટસ
ભારતીય હોકી ટીમ દિલ્હી પહોંચી, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
નવી દિલ્હી : ભારતીય હોકી ટીમ(Indian Hockey Team)દિલ્હી પહોંચી ગઈ છે. ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દિલ્હી એરપોર્ટ પર હોકી ટીમનું ઢોલ -નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. હોકી ટીમ 10 ઓગસ્ટે જ પેરિસથી ભારત…
- આમચી મુંબઈ
‘હું જ્યારે પણ સંસદમાં બોલું છું, ત્યારે મારા પતિને ઈન્કમટેક્સ નોટિસ મળે છે,’ સુપ્રિયા સુલેનો દાવો
મુંબઈ: બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુળે(NCP MP Supriya Sule)એ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કરતા કહ્યું કે ગયા અઠવાડિયે સમાપ્ત થયેલા સંસદના બજેટ સત્ર દરમિયાન લોકસભામાં તેમના ભાષણ પછી તેમના પતિ સદાનંદ સુળેને આવકવેરાની નોટિસ…
- મહારાષ્ટ્ર
ગોખલે ફ્લાયઓવર બીજો તબક્કો ખુલ્લો મૂકવામાં વિલંબ, નાગરિકો ભોગવી રહ્યા છે હાડમારી
મુંબઇઃ અંધેરીમાં ગોખલે ફ્લાયઓવરને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ફરી ચૂકી ગઈ છે. ગોખલે ફ્લાયઓવરના કામ માટે જરૂરી ગર્ડર મુંબઈમાં આવી ગયા છે. જોકે, આ ગર્ડર આવવામાં ઘણો જ વિલંબ થયો છે. ગર્ડરના કામમાં વિલંબના કારણે મુંબઈ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની…
- આમચી મુંબઈ
ગોખલે બ્રિજનો બીજો ગર્ડર બહુ જલદી લૉન્ચ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરીનો ગોપાલ કૃષ્ણ ગોખલે પુલના બીજા ગર્ડરનો ભાગ આખરે મુંબઈમાં આવી ગયો છે અને તેને જોડવાનું કામ હાલ કન્સ્ટ્રકશન સાઈટ પર ચાલી રહ્યું છે. બહુ જલદી તેનું જોડાણનું કામ પૂરું થયા બાદ ગર્ડરને રેલવે લાઈન પર લોન્ચ…
- ટોપ ન્યૂઝ
બે વર્ષમાં સાતમી વાર રામ રહીમ ફર્લો પર જેલ બહાર, હરિયાણાની ચૂંટણી સાથે કોઈ સંબંધ?
રોહતકઃ શિષ્ય બહેનોના બળાત્કાર અને હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને ફરી 21 દિવસ માટે ફર્લો પર 21 દિવસ જેલ બહાર જવાની પરવાનગી આપવામાં આવી છે.રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં…
- ટોપ ન્યૂઝ
ટ્રમ્પનું ઈલોન મસ્ક સાથે ઈન્ટરવ્યું, ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જની મજાક ઉડાવી
નવી દિલ્હી: યુનાઈટેડ સ્ટેટ્સમાં આ વર્ષાના અંતમાં રાષ્ટ્રપતિ પદ માટે ચુંટણી (US presidential election) યોજાવાની છે, એ પહેલા યુએસમાં રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે. ફરી વાર ચૂંટણીના મેદાનમાં ઉતારેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump) સતત ચર્ચામાં રહેવાનો પ્રયત્ન કરી…
- ટોપ ન્યૂઝ
‘અનિશ્ચિતતા વધશે…’, સુપ્રીમ કોર્ટે UGC-NET પરીક્ષા અંગે અપ્યો મહત્વનો નિર્ણય
નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ(UGC-NET) પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વનો નિર્ણય આપ્યો છે, પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ સમયે આ અરજીઓ સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી…